Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    નાયબ CM હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય રોડ-શો યોજાયો

    April 23, 2026

    ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે સરેરાશ ૫૫ ટકા મતદાન,ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર

    April 23, 2026

    વિશ્વાસ તોડ્યો તો મારા ઘરના દરવાજા બંધ, ધારાસભ્ય Bhagwan Barad ની આહિર સમાજને ચીમકી

    April 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • નાયબ CM હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય રોડ-શો યોજાયો
    • ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે સરેરાશ ૫૫ ટકા મતદાન,ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર
    • વિશ્વાસ તોડ્યો તો મારા ઘરના દરવાજા બંધ, ધારાસભ્ય Bhagwan Barad ની આહિર સમાજને ચીમકી
    • હિંસા વચ્ચે, Bengalમાં બમ્પર મતદાન જોવા મળ્યું,West Bengal માં ૮૫ ટકા અને Tamil Nadu માં ૭૫ મતદાન
    • 24 એપ્રિલનું પંચાંગ
    • 24 એપ્રિલનું રાશિફળ
    • જીઓપોલિટિકલ તણાવથી બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ…!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»23 એપ્રિલ, વિશ્વ પુસ્તક દિવસ
    લેખ

    23 એપ્રિલ, વિશ્વ પુસ્તક દિવસ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 23, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

     રેલી તરફ જતી ભીડ જયારે લાઈબ્રેરી તરફ વળશે ત્યારે સમાજમાં સાચી ક્રાંતિ થશે.

     પુસ્તક જ્ઞાનની પરબ છે. 

    પુસ્તક બે પૂંઠા વચ્ચેના કાગળ ફેરવતાં ફેરવતાં થતો આત્મા સાથેનો વ્યવહાર એટલે પુસ્તક. જ્ઞાનનો ભંડાર એટલે પુસ્તક. પ્રગતિ અને એક અનેરી સમજનો મગજ સાથેનો વ્યવહાર એટલે પુસ્તક. માત્ર એટલો વિચાર કરીએ કે પુસ્તક વિનાની દુનિયા કેવી લાગતી હોત ? કોઈ પણ વાતની કોઈ દિશા, દશા કે પ્રમાણ હોત જ નહીં ! જ્ઞાન મેળવવા માટે હંમેશા પુસ્તકની જરૂર રહી જ છે. બે વર્ષના બાળકથી લઈને ઉંમરલાયક વ્યક્તિ પણ પોતાના જીવનમાં પુસ્તકોનો ઉપયોગ કરતા જ હોય છે પછી એ પુસ્તક ગમે તે વિષયનું હોય એમાં અતિશયોક્તિ ને સ્થાન નહીં. શાસ્ત્રોની વાત કરીએ તો જો પ્રાચીનકાળમાં પુસ્તકો ન લખાયા હોત તો આજે રામાયણ, મહાભારત, શિવ પુરાણ, ભગવતગીતા, ભાગવદ્દ જેવા ગ્રંથોનું દર્શન અને એમાં વસેલા જ્ઞાનને જાણીને તેનો અમલ કરી જ ન શક્યા હોત આથી પણ વિશેષ આપણા પ્રાચીન વેદો થકી આપણે જીવન કઈ રીતે જીવવું એ જાણી ન શક્યા હોત.

    વર્તમાન સમયમાં દુનિયામાં કેટલાંક સંશોધનો થયા છે કે દરેક ઉગતા દિવસ સાથે લોકો વાંચન ક્ષમતા ઘટતી જાય છે. લોકો આજે વાંચન બહુ ઓછું અથવા જરા પણ પસંદ નથી કરતાં. તેનું કારણ કદાચ ઈન્ટરનેટના માધ્યમથી વિવિધ માહિતીઓ માટેના જે ઓડિયો વિઝ્યુઅલ મટિરિયલ મળી રહે છે તે હોય શકે. ડિજિટલ મીડિયા આવવાથી અખબારોના વેંચાણમાં જે ઘટાડો જોવા મળ્યો છે તે આ બાબતનું એક ચોક્કસ ઉદાહરણ થઈ શકે. પરંતુ બીજી બાજુ એ પણ છે કે આખી દુનિયામાં અગણિત સંખ્યામાં લાઈબ્રેરીઓ જોવા મળી રહી છે, સમય સાથે ઘણા નવા પુસ્તકાલય પણ સ્થપાય છે ઉપરાંત એક અંદાજ મુજબ દુનિયામાં દરરોજ 2700થી વધુ નવાં પુસ્તકો પ્રકાશિત થાય છે. જો લોકોની વાંચન ક્ષમતા ઘટી છે તો રોજ રોજ આટલા પુસ્તકો પ્રકાશિત થઈને ક્યાં જાય છે ? કોણ વાંચે છે ? જો લોકોની વાંચન ક્ષમતા એટલી જ ઘટી છે તો રોજ રોજ આટલા પુસ્તકો બહાર પાડવાની શુ જરૂર ? આ આંકડા દર્શાવે છે કે લોકો હજુ પણ વાંચનમાં રસ લઈ રહ્યા છે. દુનિયાના અગણિત પુસ્તકાલયો, થોકબંધ પુસ્તકો, પ્રસિદ્ધ લેખકો સાથે ઉભરતા લેખકો દ્વારા લખાયેલા વિવિધ પ્રકારના જેવા કે વાર્તા, નવલિકા, નાટક, કવિતા, હાસ્યરસ કે વિવેચનવાળા  પુસ્તકો હજુ પણ વિશ્વમાં રહેલા પુસ્તકપ્રેમી લોકો દ્વારા વંચાય રહ્યા છે.

    –મિત્તલ ખેતાણી (મો. 9824221999)

    Mital Khetani
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ધાર્મિક

    ધર્મનાં ચાર ચરણ છેઃસત્ય,પવિત્રતા(શૌચ),દયા અને દાન

    April 23, 2026
    લેખ

    ભારતની તાકાત અને દરેક વૈશ્વિક ભાગીદારીનું ભવિષ્ય – લોકશાહી, વસ્તી વિષયકતા અને કુશળ કાર્યબળનો સંગમ.

    April 23, 2026
    લેખ

    તંત્રી લેખ…હોર્મુઝ સ્ટ્રેટ કટોકટીમાં ભારત માટે તકો

    April 23, 2026
    લેખ

    ૫રસેવાની કમાણી ૫ર-સેવા માટે વ૫રાય તેનાથી ઉત્તમ કોઇ કાર્ય નથી

    April 22, 2026
    લેખ

    22 એપ્રિલ, વિશ્વ પૃથ્વી દિવસ

    April 22, 2026
    લેખ

    તંત્રી લેખ… ભારતીય રાજકારણમાં લોકશાહીનો વધતો પ્રભાવ

    April 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    નાયબ CM હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય રોડ-શો યોજાયો

    April 23, 2026

    ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે સરેરાશ ૫૫ ટકા મતદાન,ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર

    April 23, 2026

    વિશ્વાસ તોડ્યો તો મારા ઘરના દરવાજા બંધ, ધારાસભ્ય Bhagwan Barad ની આહિર સમાજને ચીમકી

    April 23, 2026

    હિંસા વચ્ચે, Bengalમાં બમ્પર મતદાન જોવા મળ્યું,West Bengal માં ૮૫ ટકા અને Tamil Nadu માં ૭૫ મતદાન

    April 23, 2026

    24 એપ્રિલનું પંચાંગ

    April 23, 2026

    24 એપ્રિલનું રાશિફળ

    April 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    નાયબ CM હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય રોડ-શો યોજાયો

    April 23, 2026

    ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે સરેરાશ ૫૫ ટકા મતદાન,ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર

    April 23, 2026

    વિશ્વાસ તોડ્યો તો મારા ઘરના દરવાજા બંધ, ધારાસભ્ય Bhagwan Barad ની આહિર સમાજને ચીમકી

    April 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.