Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Kiara Advani ફ્લાઈટમાં : વૃદ્ધ મહિલા સાથેના ગેરવર્તન બદલ થઈ ટ્રોલ

    January 21, 2026

    Shahrukh Khan ફેન્સ સાથે સેલ્ફી લેવાની ના પાડી

    January 21, 2026

    અર્જુન કપૂર મારી જિંદગીનો અભિન્ન હિસ્સો છે : Malaika Arora

    January 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Kiara Advani ફ્લાઈટમાં : વૃદ્ધ મહિલા સાથેના ગેરવર્તન બદલ થઈ ટ્રોલ
    • Shahrukh Khan ફેન્સ સાથે સેલ્ફી લેવાની ના પાડી
    • અર્જુન કપૂર મારી જિંદગીનો અભિન્ન હિસ્સો છે : Malaika Arora
    • Aamir ને રાહુ-કેતુ નડીઃ સ્ટાર પાવર પણ કામ ના આવ્યો!
    • રૂ.૩૪ કરોડના હીરાની છેતરપિંડીના કેસમાં Vivek Oberoi ફસાયો
    • Huma Qureshi ની ફિલ્મ બયાનમાં ચન્દ્રચૂડ સિંહ ભ્રષ્ટ બાબાની ભૂમિકા ભજવશે
    • Prabhas’ Raja Saab ૧૦મા દિવસે બોક્સ ઓફિસ પર હાંફી ગઈ
    • નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, January 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»એરિસઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડનો રૂ. 499.59 કરોડનો IPO
    વ્યાપાર

    એરિસઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડનો રૂ. 499.59 કરોડનો IPO

    Vikram RavalBy Vikram RavalJune 19, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    એરિસઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડ (“ASL” or “The Company”) બુધવાર, 18 જૂન, 2025ના રોજ ઇક્વિટી શેર્સના તેના આઈપીઓ સંદર્ભે તેની બિડ/ઇશ્યૂ ખોલશે.
    એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ મંગળવાર, 17 જૂન, 2025 રહેશે. બિડ/ઇશ્યૂ બુધવાર, 18 જૂન, 2025ના રોજ સબ્સ્ક્રીપ્શન માટે ખૂલશે અને શુક્રવાર, 20 જૂન, 2025ના રોજ બંધ થશે. બિડ્સ લઘુતમ 67 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 67 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે (“Bid Details”).
    ઇશ્યૂની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 210થી રૂ. 222 નક્કી કરવામાં આવી છે (“Issue Price”).
    પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સની કુલ ઇશ્યૂ સાઇઝ રૂ. 4,995.96 મિલિયન (રૂ. 499.59 કરોડ) છે જેમાં ઇક્વિટી શેર્સના માત્ર ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે (“Total Issue Size”).
    કંપની નીચેના હેતુઓ માટે ઇશ્યૂની કુલ રકમનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છેઃ (1) રૂ. 2,046.00 મિલિયન (રૂ. 204.60 કરોડ)ના મૂલ્યના કેટલાક બાકી લેણાં પૈકી તમામ કે આંશિક ભાગની ચૂકવણી કે પૂર્વચૂકવણી માટે (2) કંપનીની કાર્યશીલ મૂડી જરૂરિયાતોને ભંડોળ આપવા માટે અંદાજે રૂ. 1,770 મિલિયન (રૂ. 177 કરોડ), (3) તેની પેટા કંપની બિલ્ડમેક્સ-ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડની કાર્યશલી મૂડીની જરૂરિયાતોને ભંડોળ આપવા માટે અંદાજે રૂ. 480.00 મિલિયન (રૂ. 48 કરોડ)ના રોકાણ માટે (4) રૂ. (.) મિલિયન (રૂ. – કરોડ) સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે અને ઓળખ ન કરેલા ઇનઓર્ગેનિક એક્વિઝિશનો માટે જે પૈકી અજાણ્યા ઇનઓર્ગેનિક એક્વિઝિશન્સ માટે ઉપયોગમાં લેનારી રકમમહત્તમ રૂ. 600 મિલિયન (રૂ. 60 કરોડ) રહેશે અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ તથા ન ઓળખેલા ઇનઓર્ગેનિક હસ્તાંતરણો માટેની કુલ રકમ ઇશ્યૂમાંથી પ્રાપ્ત થનારી કુલ રકમના 25 ટકાથી વધુ નહીં હોય.
    ઇક્વિટી શેર્સ મુંબઈ ખાતે મહારાષ્ટ્રની રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં 11 જૂન, 2025ના રોજ ફાઇલ કરેલા કંપનીના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવ રહ્યા છે (“RoC”). ઇશ્યૂના હેતુઓ માટે એનએસઈ નિયુક્ત શેર બજાર રહેશે.
    જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ, આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીઝ લિમિટેડ (અગાઉ આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ તરીકે ઓળખાતી હતી), નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે (“BRLM”).
    ArisInfra Solutions Limited IPO
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!

    January 21, 2026
    વ્યાપાર

    Adani Groupની તરલતા અને નાણાકીય શિસ્તમાં મજબૂત વિશ્વાસ

    January 21, 2026
    વ્યાપાર

    બોન્ડટાઇટ ભારતીય એડહેસિવ બજારને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે રણબીર કપૂર સાથે ભાગીદારી કરે છે

    January 21, 2026
    વ્યાપાર

    વુડ મેકેન્ઝીના વૈશ્વિક ટોપ-10 રેન્કિંગમાં અદાણી સોલાર એકમાત્ર ભારતીય કંપની બની

    January 21, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    January 21, 2026
    રાષ્ટ્રીય

    કોપરે પણ આપ્યું બંપર રિટર્ન !! એલ્યુમીનીયમ – ઝીંક સહિત તમામ મેટલ `લાલચોળ’

    January 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Kiara Advani ફ્લાઈટમાં : વૃદ્ધ મહિલા સાથેના ગેરવર્તન બદલ થઈ ટ્રોલ

    January 21, 2026

    Shahrukh Khan ફેન્સ સાથે સેલ્ફી લેવાની ના પાડી

    January 21, 2026

    અર્જુન કપૂર મારી જિંદગીનો અભિન્ન હિસ્સો છે : Malaika Arora

    January 21, 2026

    Aamir ને રાહુ-કેતુ નડીઃ સ્ટાર પાવર પણ કામ ના આવ્યો!

    January 21, 2026

    રૂ.૩૪ કરોડના હીરાની છેતરપિંડીના કેસમાં Vivek Oberoi ફસાયો

    January 21, 2026

    Huma Qureshi ની ફિલ્મ બયાનમાં ચન્દ્રચૂડ સિંહ ભ્રષ્ટ બાબાની ભૂમિકા ભજવશે

    January 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Kiara Advani ફ્લાઈટમાં : વૃદ્ધ મહિલા સાથેના ગેરવર્તન બદલ થઈ ટ્રોલ

    January 21, 2026

    Shahrukh Khan ફેન્સ સાથે સેલ્ફી લેવાની ના પાડી

    January 21, 2026

    અર્જુન કપૂર મારી જિંદગીનો અભિન્ન હિસ્સો છે : Malaika Arora

    January 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.