Author: Vikram Raval

Morbi,તા.01 મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ચાર સ્થળોએ રેડ કરી તીનપત્તી અને નોટ નંબરી જુગાર રમતા નવ જુગારીને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે પ્રથમ રેડ મોરબી બી ડીવીઝન પોલીસે વિસીપરા સ્મશાન રોડ પર આવેલ રાજ બેકરી પાસે કરી હતી જાહેરમાં જુગાર રમતા ચેતન તુલશીભાઈ હળવદીયા, સાગર ચતુરભાઈ દાવોદરા અને અશ્વિન કિશનભાઈ હળવદીયા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૧૨૦૦ જપ્ત કરી છે બીજી રેડ માળિયા ફાટક બ્રીજ નીચે કરી હતી જાહેરમાં નોટ નંબરી જુગાર રમતા વિજય બાબુભાઈ હમીરપરા અને મુના બાબુભાઈ રાઠોડને ઝડપી લઈને રોકડ રૂ ૩૦૦ જપ્ત કરી છે ત્રીજી રેડ ત્રાજપર ચોકડી પાસે કરી હતી જ્યાં…

Read More

Morbi,તા.01 માળિયા તાલુકાના અણીયારી ટોલનાકા પાસેથી બોલેરો ગાડીમાં બે અબોલ જીવને ક્રુરતાપૂર્વક બાંધી ઘાસચારો કે પાણીની વ્યવસ્થા વિના હેરાફેરી કરનાર બે ઈસમોને ઝડપી લેવામાં આવ્યા હતા માળિયા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પશુ ક્રુરતા અધિનિયમ અંતર્ગત ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે હળવદના સુરવદર ગામના રહેવાસી ઉકાભાઈ છેલાભાઈ ગોલતરે આરોપીઓ તાલબ મીયાભાઈ જત અને રમજાન સફીમામદ જત રહે બંને કચ્છ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ પોતાની બોલેરો જીજે ૧૨ બીએક્સ ૭૬૮૯ વાળીમાં ભેંસ જીવ નંગ ૦૨ ક્રુરતાપૂર્વક ટૂંકા દોરડાથી બાંધી ઘાસચારો કે પાણીની વ્યવસ્થા ના રાખી હેરાફેરી કરતા મળી આવ્યા હતા પોલીસે બે ભેંસ અને બોલેરો સહીત ૫.૨૦…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૦૯.૨૦૨૫ ના રોજ.. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૯૮૦૯ સામે ૭૯૮૨૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૯૮૧૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૮૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૫૪ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૩૬૪ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૫૬૮ સામે ૨૪૫૮૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૫૮૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭૯ પોઈન્ટના…

Read More

એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદા ઓલ ટાઇમ હાઇને સ્પર્શ્યાઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.61ની તેજી કોમોડિટી વાયદાઓમાં રૂ.25993.24 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.76350.54 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 22973.58 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 24546 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.102346.43 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.25993.24 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.76350.54 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 24546 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1208.96 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 22973.58 કરોડનાં કામકાજ…

Read More

New Delhi,તા.01 બિહારમાં રાહુલ ગાંધીએ વોટર અધિકાર યાત્રા હેઠળ ભાજપ અને એનડીએ સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આ દરમિયાન મહારાષ્ટ્રમાં વોટ ચોરીના આરોપો મૂક્યા. તેમણે કહ્યું કે અમે દરેક વોટ ચોરીના પુરાવા આપ્યા છે, તેમ છતાં ચૂંટણી પંચ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવી. ભાજપ અને ચૂંટણી પંચે ભેગા મળીને વોટ ચોરી કરી છે. વોટ ચોરીનો મતલબ અધિકારની ચોરી, વોટ ચોરીનો મતલબ અનામતની ચોરી, વોટ ચોરીનો મતલબ યુવાઓના ભવિષ્યની ચોરી લખેલા બેનર બતાવીને મોદી સરકાર સામે આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે જે લોકોએ મહાત્મા ગાંધીની હત્યા કરી, એ જ શક્તિ હવે બંધારણની હત્યા કરવાના પ્રયાસ કરી રહી…

Read More

Uttar Pradesh,તા.01 ઉત્તર પ્રદેશના ભદોહીમાં એકતરફી પ્રેમમાં માથા ફરેલ આશિકે એક યુવતી પર એસિડ ફેંકી દીધુ. આરોપી યુવતીના લગ્ન નક્કી થઈ જવાથી નારાજ હતો. તે તેના લગ્ન તોડાવવા માગતો હતો. આ ઘટનાને અંજામ આપનાર યુવકની પોલીસેએન્કાઉન્ટર બાદ ધરપકડ કરી લીધી છે. બીજી તરફ યુવતીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ચાલો જાણીએ આખી સ્ટોરી. વાસ્તવમાં આ આખો મામલો ભદોહીના ઔરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામનો છે જ્યાં આરોપી મુકેશ એક છોકરી સાથે એકતરફી પ્રેમમાં હતો જે તેની દૂરના સંબંધમાં ભાણેજ લાગતી હતી. તાજેતરમાં જ છોકરીના પરિવારે તેના લગ્ન નક્કી કર્યા હતા. મુકેશને આ વાતની જાણ થતાં જ તે ભડકી ઉઠ્યો. તે…

Read More

Iceland,તા.01 વિશ્વના સૌથી શાંત અને સુરક્ષિત દેશોની યાદી રજૂ કરતો ગ્લોબલ પીસ ઈન્ડેક્સમાં ભારતનું સ્થાન ટોપ-100માં પણ નથી.  જો કે, ભારતના રેન્કિંગમાં નજીવો સુધારો જોવા મળ્યો છે.  ઈન્સ્ટીટ્યૂટ ફૉર ઈકોનોમિક્સ એન્ડ પીસએ વર્ષ 2025નો ગ્લોબલ પીસ ઈન્ડેક્સ રજૂ કર્યો હતો. જેમાં ભારત 115માં ક્રમે છે. આ રિપોર્ટમાં 163 દેશો સામેલ કરવામાં આવ્યા છે. જે વિશ્વની કુલ વસ્તીના લગભગ 99.7 ટકા હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે.આ ઈન્ડેક્સમાં સૌથી શાંત અને સુરક્ષિત દેશ તરીકે છેલ્લા 18 વર્ષથી આઈસલેન્ડ પ્રથમ ક્રમે છે. તેણે 2008થી આ ક્રમ જાળવી રાખ્યો છે. જે તેની સ્થિરતા અને સામાજિક વ્યવસ્થાને મજબૂતાઈ દર્શાવે છે. આઈસલેન્ડમાં ક્રાઈમ રેટ સૌથી ઓછો, તેમજ…

Read More

Jammu and Kashmir,તા.01  ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં કુદરતે ભારે વિનાશ સર્જ્યો છે. ભારે વરસાદ, ભૂસ્ખલન અને વાદળ ફાટવાને કારણે પુલ અને મકાનો તૂટી ગયા છે અને ખેતીનો પાક નષ્ટ થઈ ગયો છે. કાશ્મીરના ગુરેઝ અને રિયાસીમાં પણ જમીન ધસી રહી છે. હિમાચલમાં આ કુદરતી આફતથી હાહાકાર મચી ગયો છે. શિમલાના ગ્રામીણ વિસ્તારોમાં ભૂસ્ખલનને કારણે બસંતપુર–ગુમ્મા–નૌટીખડ રોડ પર એક મોટો ભાગ પડી જતાં રસ્તો બંધ થઈ ગયો, જોકે કોઈ જાનહાનિ થઈ નથી. વહીવટી તંત્ર કાટમાળ હટાવવામાં વ્યસ્ત છે. કુલ્લુમાં પણ ભૂસ્ખલનથી રસ્તાઓ બંધ થયા અને રાહતકાર્યોમાં અવરોધ ઊભો થયો. અહીં નદીઓનું જળસ્તર વધતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પણ તેની અસર જોવા મળી…

Read More

Punjab,તા.01 પંજાબમાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં ચોમાસાએ છેલ્લા 25 વર્ષના રેકોર્ડ તોડ્યા છે, જે હવામાન વિભાગની આગાહીઓથી અલગ છે. ઓગસ્ટના અંતિમ દિવસે રવિવારે પણ ભારે વરસાદ થયો. ચંદીગઢ હવામાન કેન્દ્રના આંકડાઓ અનુસાર, આ વર્ષે ઓગસ્ટમાં 253.7 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતા 74% વધુ છે. સામાન્ય રીતે ઓગસ્ટમાં 146.2 મિલીમીટર વરસાદ થતો હોય છે. છેલ્લા 25 વર્ષમાં ઓગસ્ટ દરમિયાન આટલો વધુ વરસાદ ક્યારેય થયો નથી. વર્ષ 2000થી અત્યાર સુધીમાં માત્ર પાંચ વખત જ સામાન્ય કરતાં વધુ વરસાદ થયો છે. જિલ્લાવાર વરસાદની વાત કરીએ તો, ચોમાસુ સૌથી વધુ તે જિલ્લાઓમાં વરસ્યું છે, જે હાલમાં પૂરનો સામનો કરી રહ્યા છે. તેર જિલ્લાઓમાં…

Read More

Tianjin તા.1 શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનમાં એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રાસવાદ મુદે પાકિસ્તાન અને તેને સહયોગ આપતા દેશોને ખુલ્લા પાડી દીધા તો બીજી તરફ આ સંગઠનની શિખર બેઠકના સંયુક્ત ઘોષણાપત્રમાં આ હુમલાની આકરી ટીકા કરવામાં આવી અને દોષીઓને અત્યંત આકરી સજાની પણ માંગ કરવામાં આવી. પાકિસ્તાનને પણ સમાવી લેતા આ ઘોષણાપત્રમાં આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદ સામે સંયુક્ત રીતે લડવાની તમામ 20 દેશોએ પ્રતિબદ્ધતા દર્શાવી હતી અને ત્રાસવાદ સહિતના મુદે બેવડા માપદંડને પણ ફગાવ્યા હતા. આ સંયુક્ત જાહેરનામામાં પહેલગામ હુમલા અને આતંકવાદ સામેની આકરી ટીકા ભારતની સૌથી મોટી ડિપ્લોમેટીક જીત ગણવામાં આવશે. આ સંગઠનમાં પહેલગામ હુમલાને સ્પોન્સર કરનાર પાકિસ્તાન અને ઓપરેશન…

Read More