- દશેરા કેમ ઉજવવામાં આવે છે? બાળકો માટે ભગવાન શ્રીરામ અને રાવણની પ્રેરણાદાયક વાર્તા
- Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
- Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
- ઓક્ટોબર ૧૬ – World Food Day
- Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ, રૂ. ૧૦ હજારનો દંડ
Author: Vikram Raval
Washington,તા.૭ યુએસ પ્રમુખ Donald Trump દાવો કર્યો હતો કે ઈરાન સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું છે. વ્હાઇટ હાઉસની બહાર પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે ઈરાનની અર્થવ્યવસ્થા ભયંકર મંદીમાં છે અને ફુગાવો લગભગ ૩૦૦ ટકા સુધી પહોંચી ગયો છે. તેમણે એમ પણ કહ્યું કે ઈરાનના તેલ મંત્રીએ રાજીનામું આપી દીધું છે. ટ્રમ્પના મતે, ઈરાનમાં ન તો અર્થતંત્ર છે કે ન તો તેલ બચ્યું છે. તેમણે યુએસ અર્થતંત્રને અત્યંત મજબૂત ગણાવ્યું, આનું કારણ ડોલર ગણાવ્યું. તેમણે કહ્યું કે મજબૂત ડોલર ઘણી રીતે ફાયદાકારક છે. વ્હાઈટ હાઉસની બહાર પત્રકારો સાથે વાત કરતા Donald Trump કહ્યું કે ઈરાનનું અર્થતંત્ર બરબાદ થઈ ગયું છે.…
નવીદિલ્હી,તા.૭ m Modiએ જાહેર સેવામાં તેમના ૨૫ વર્ષના કાર્યકાળ નિમિત્તે “સેવા જ્યોતિ” કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન, પીએમ મોદીએ કહ્યું, “જ્યારે મેં ૭ ઓક્ટોબર, ૨૦૦૧ ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, ત્યારે મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે હું આ બિંદુ સુધી પહોંચીશ.” આ કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું, “આજે, જ્યારે હું પાછળ જોઉં છું, ત્યારે મને ફક્ત કૃતજ્ઞતા દેખાય છે. હું દરેક વ્યક્તિનો આભારી છું, દરેક ઘટના જેણે મને કંઈક શીખવ્યું. જેમણે મને જીત અપાવી તેમણે મને નમ્ર બનવાનું શીખવ્યું. જેમણે મને નીચે લાવ્યો તેમણે મને ફરીથી ઉભા થવાનું શીખવ્યું. શુભેચ્છકોએ મને પ્રોત્સાહન આપ્યું, અને ટીકાકારોએ મને…
New Delhi,તા.૭ રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બુધવારે રોહતાંગ ખાતે અટલ ટનલની મુલાકાત લીધી હતી. તેમણે ટનલના એન્જિનિયરિંગ અને તેના નિર્માણમાં બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશનના અધિકારીઓ અને સૈનિકોના યોગદાનની પ્રશંસા કરી હતી. રાષ્ટ્રપતિએ અટલ ટનલને વૈશ્વિક એન્જિનિયરિંગ ધોરણોનું એક નોંધપાત્ર ઉદાહરણ ગણાવ્યું હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોતાના વિચારો શેર કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે અટલ ટનલ ભારતની તકનીકી ક્ષમતા, નિશ્ચય અને મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિઓમાં અવિરત કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા માટેની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. રાષ્ટ્રપતિ સચિવાલયે ૭ ઓક્ટોબરના રોજ હિમાચલ પ્રદેશની તેમની મુલાકાત અંગેની સત્તાવાર માહિતીમાં રોહતાંગ ખાતે અટલ ટનલની તેમની મુલાકાતનું સમયપત્રક પણ જાહેર કર્યું હતું. રાષ્ટ્રપતિએ બીઆરઓ કર્મચારીઓના સમર્પણની પ્રશંસા કરી હતી.…
Ahmedabad,તા.૭ અમદાવાદના ગોતા વિસ્તારમાં માર્બલ અને સ્ટોનનો વ્યવસાય કરતા દંપતી સાથે તેમના જ કમિશન એજન્ટે ૪૭.૨૮ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આરોપી જય કાર્તિકભાઈ રાવલે વેપારી દંપતીની કંપનીના નામ સાથે મળતું આવતું નામ ધરાવતી ડમી કંપની બનાવી હતી. ત્યારબાદ પોતે કંપનીનો ભાગીદાર હોવાનું જણાવી ગ્રાહક પાસેથી બાકી રહેલા ૪૭,૨૮,૫૯૬ રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. જગતપુરમાં રહેતા મેઘાબેન અને તેમના પતિ રાહુલ અગ્રવાલ ગોતામાં હિમાલયા ગ્રેનાઈટ નામથી માર્બલ અને સ્ટોનનો વ્યવસાય કરે છે. જાન્યુઆરી ૨૦૨૫માં તેમની મુલાકાત જય રાવલ સાથે થઈ હતી. જય રાવલે કમિશનના બદલામાં ડી.એન.એમ. ઇન્ટીરીયર પાસેથી ટાઈલ્સ અને ગ્રેનાઈટના ઓર્ડર અપાવવાની વાત કરી…
Mumbai,તા.૭ RBI ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)ની ત્રણ દિવસીય બેઠક બાદ બુધવારે નીતિગત નિર્ણયોની જાહેરાત કરવામાં આવી. દેશમાં મજબૂત આર્થિક પ્રવૃત્તિ વચ્ચે ફુગાવાને નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્રીય બેંકે રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટ (૦.૨૫%)નો વધારો કર્યો. ફેબ્રુઆરી ૨૦૨૩ પછી વ્યાજ દરોમાં આ પહેલો વધારો છે. આરબીઆઈએ પણ તેના નીતિગત વલણને “કેલિબ્રેટેડ કડક” બનાવ્યું, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે નજીકના ભવિષ્યમાં દરમાં ઘટાડો થવાની શક્યતા નથી. ત્રણ દિવસીય એમપીસી બેઠકના નિર્ણયોની જાહેરાત કરતા, આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું, “અમે અમારું વલણ બદલ્યું છે અને સ્પષ્ટ કર્યું છે કે નજીકના ભવિષ્યમાં વ્યાજ દરમાં કોઈ ઘટાડો થશે નહીં. અમે વ્યાજ…
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેઈલ મળ્યો Ahmedabad, તા.૭ Ahmedabadમાં ફરી ૧૦ મોટી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાનો મેલ મળતા હડકંપ મચી ગયો હતો. એટલું જ નહીં, મોદી સ્ટેડિયમ અને મ્યુનિસિપલ કમિશ્નર કચેરીને પણ નિશાના પર લેવામાં આવી છે. બોમ્બ થ્રેટના મેઈલની જાણ થતા જ બોમ્બ સ્ક્વોર્ડ, ફાયર વિભાગ, પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ પણ ઝાયડસ સ્કૂલ પર પહોંચી હતી. વાલીઓને તાત્કાલિક બાળકોને ઘરે લઈ જવા સૂચના આપી દેવામાં આવી હતી. આ ધમકીભર્યો ઈમેઈલ મળતાં જ વેજલપુર સ્થિત ઝાયડસ સ્કૂલ, એશિયા સ્કૂલ સહિત તમામ સંબંધિત સ્થળો પર બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (મ્ડ્ઢજી), ફાયર બ્રિગેડ, સ્થાનિક…
Vrindavan, તા.૭ Vrindavanના ચૈતન્ય બિહાર સ્થિત મહર્ષિ પાણિનિ સંસ્કૃત ગુરુકુલમાં મંગળવારે રાત્રે એક મોટી અને દુઃખદ દુર્ઘટના સર્જાઈ હતી. સબમર્સિબલ પાણીની ટેન્કની સફાઈ કરવા ઊતરેલી ચાર વિદ્યાર્થિઓનું ઝેરી ગેસની ઝપેટમાં આવવાથી દુઃખદ મોત થયું છે, જ્યારે એક વિદ્યાર્થી રુદ્રની હાલત ગંભીર છે. ચાર બાળકોના મોતથી અફરાતફરી મચી ગઈ. તાત્કાલિક ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ ઉપરાંત ડીએમ, એસએસપી અને મ્યુનિસિપલ કમિશનર પહોંચ્યા અને ઘાયલ બાળક તથા ગુરુકુલમાં રહી રહેલા બાળકો પાસેથી ઘટનાની માહિતી લીધી. જિલ્લા મેજિસ્ટ્રેટ સી.પી. સિંહે જણાવ્યું કે, ગુરુકુલમાં આશરે ૧૨ ફૂટ ઊંડી સબમર્સિબલ પાણીની ટેન્કમાંથી દુર્ગંધ આવતા ગુરુકુલના વિદ્યાર્થીઓ તેની સફાઈ માટે ઊતર્યા હતા. સૌથી પહેલા એક વિદ્યાર્થી સફાઈ માટે…
Balaghat, તા.૭ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સરસંઘચાલક ડૉ. Mohan Bhagwat મધ્યપ્રદેશના બાલાઘાટની મુલાકાત લીધી હતી. અહીં જિલ્લાના લાંજી વિસ્તારના કરંજા ગામમાં નવનિર્મિત સ્મૃતિ ભવન અને માધવ નેત્રાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઇજીજીના અધિકારીઓ, કાર્યકરો સહિત મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સંબોધતા મોહન ભાગવતે કાર્ય અને સેવાભાવના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે જ્યાં પ્રત્યક્ષ રીતે કાર્ય થઈ રહ્યું હોય ત્યાં વધારે બોલવાની જરૂર રહેતી નથી. તેમના જણાવ્યા મુજબ, ભાષણો સમય સાથે સમાપ્ત થઈ જાય છે અને લોકો તેને ભૂલી પણ જાય છે, પરંતુ કરવામાં આવેલું કાર્ય લાંબા સમય સુધી યાદ રહે છે. મોહન ભાગવતે…
Vrindavan, તા.૭ Vrindavanના પ્રેમાનંદ મહારાજને લઈને ચાલી રહેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. શિષ્યના શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ બાદ પ્રેમાનંદ મહારાજ અને તેમના આશ્રમ પર અનેક ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે. આ જ કડીમાં એવો પણ દાવો કરાયો હતો કે, વિરાટ કોહલીને પ્રેમાનંદ મહારાજના પ્રથમ દર્શન માટે બોલાવવા માટે ૫ કરોડ રૂપિયા અપાયા હતા. જોકે, હવે આ આરોપો પર વિરાટ કોહલી અને તેમની ટીમે સખત વાંધો વ્યક્ત કર્યો છે. હકીકતમાં, શ્રીકૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ન્યાસના અધ્યક્ષ દિનેશ ફલાહારીએ આરોપ લગાવ્યો હતો કે, વિરાટ કોહલી અને તેમની પત્ની અનુષ્કા શર્માને પ્રેમાનંદ મહારાજને મળવા માટે ૫ કરોડ રૂપિયા અપાયા હતા. જોકે, વિરાટ…
દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં કાર્યક્રમનું આયોજન કરાયું, જ્યાં વડાપ્રધાન દેશભરના કાર્યકર્તાઓને વર્ચ્યુઅલી સંબોધિત કર્યા નવી દિલ્હી, તા.૭ Pm Modiએ આજે જાહેર જીવનમાં ૨૫ વર્ષ પૂર્ણ કર્યા છે. આ અવસરે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં કાર્યક્રમનું આયોજન કરાયું છે, જ્યાં વડાપ્રધાન દેશભરના કાર્યકર્તાઓને વર્ચ્યુઅલી સંબોધિત કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ જ્યારે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધી હતી, ત્યારે તેમણે ક્યારેય વિચાર્યું નહોતું કે એક દિવસ જાહેર જીવનમાં આ મુકામ સુધી પહોંચશે. આજે સરકારના વડા તરીકે દેશની સેવા કરતા તેમને ૨૫ વર્ષ પૂર્ણ થઈ ગયા છે.” ઁસ્ મોદીએ આને જનતાના સતત મળતા આશીર્વાદનું પરિણામ…
