Author: Vikram Raval

Mumbai, તા.૭ મહારાષ્ટ્રના Mumbaiમાં નશીલી દવાઓના ગેરકાયદે વેપાર સામે ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી-નાર્કોટિક્સ સેલની વર્લી યુનિટે ગોવંડી વિસ્તારમાં દરોડો પાડી અંદાજે  ૨.૫૩ કરોડની કિંમતની નશીલી ગોળીઓ જપ્ત કરી છે. પોલીસની કાર્યવાહી દરમિયાન કુલ ૯,૮૦૦ ટેબ્લેટ્‌સ મળી આવી હતી, જેમાં નાઈટ્રાઝેપામ અને અલ્પ્રાઝોલમનો સમાવેશ થાય છે. આ મામલે પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આ ગોળીઓનો ઉપયોગ નશા માટે થતો હોવાની માહિતી સામે આવી છે. હાલ પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે અને આ સમગ્ર રેકેટ પાછળ રહેલા સપ્લાય નેટવર્ક સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મુંબઈમાં નશીલા પદાર્થોની ખરીદી, વેચાણ, પુરવઠો…

Read More

પુલવામા અને શ્રીનગરમાં સાંજે ૩.૨ની તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ગભરાટ : જાનહાની-નુકસાન નહીં New Delhi, તા.૭ દેશની રાજધાની દિલ્હી અને આજુબાજુના વિસ્તારોમાં મોડી રાતે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા ૪.૯ માપવામાં આવી હતી. જોકે, ભૂંકપના કારણે જાનહાની કે નુકસાનના કોઈ અહેવાલ નથી. આ સિવાય જમ્મુ-કાશ્મીરના શ્રીનગર અને પુલવામામાં સ્થાનિક લોકોને સાંજે ૬.૪૪ કલાકે ૩.૨ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.દિલ્હી-એનસીઆર અને આજુબાજુના વિસ્તારોમાં મોડી રાતે ૧૦.૨૩ કલાકે ભૂકંપનો આંચકો આવ્યો હતો, જેની અસર હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડમાં અનુભવાઈ હતી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાાન કેન્દ્ર મુજબ રિક્ટર સ્કેલ પર તેની તિવ્રતા ૪.૯ નોંધાઈ હતી અને તેનું…

Read More

અટકાયતના લગભગ બે કલાક બાદ રાત્રે આશરે ૧૦ વાગ્યે તમામ નેતાઓને મુક્ત કરવામાં આવ્યા New Delhi તા.૭ નવી દિલ્હીમાં વિપક્ષી ‘ઈન્ડિયા’ ગઠબંધન દ્વારા ચૂંટણી પંચ સામે મોટો વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યો હતો. આ પ્રદર્શન દરમિયાન હોબાળો, સૂત્રોચ્ચાર અને ધરણાં પ્રદર્શનો વચ્ચે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિત અનેક દિગ્ગજ નેતાઓને દિલ્હી પોલીસે મંગળવારે અટકાયતમાં લીધા હતા. મંગળવારે વિપક્ષી ગઠબંધનના સાંસદોએ સંસદ ભવનથી ચૂંટણી પંચ તરફ કૂચ કરી હતી. પરંતુ પોલીસે સંસદ માર્ગ પર નીતિ આયોગ અને આકાશવાણી ભવન પાસે જ આ માર્ચને અટકાવી દીધી હતી. ત્યારબાદ તમામ વિપક્ષી સાંસદો રસ્તા પર જ ધરણાં પર બેસી…

Read More

Mumbai, તા.૭ અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન( નાસા)ના પ્રથમ Hubble Space Telescope (એચ.એસ.ટી.) ૨૦૨૬ની ૧૯, સપ્ટેમ્બરે પૃથ્વીની ૨,૦૦,૦૦૦ ( બે લાખ) પ્રદક્ષિણા પૂરી કરી છે. હબલ સ્પેસ ટેલિસ્કોપે છેલ્લાં ૩૬ વર્ષથી અંતરિક્ષનાં રહસ્યો અને આશ્ચર્યોનો તાગ મેળવવામાં ઉજળી સફળતા મેળવી છે.નાસાએ ૧૯૯૦ની ૨૪, એપ્રિલે હબલ સ્પેસ ટેલિસ્કોપને પૃથ્વીથી ૪૮૩ કિલોમીટરના અંતરે તરતું મૂક્યું છે. Hubble Space Telescope તરતું મૂકવાનો મૂળ હેતુ બ્રહ્માંડનો જે ગતિએ અને સતત વિસ્તાર થઇ રહ્યો છે તેનો ગહન અને સચોટ સંશોધનાત્મક અભ્યાસ કરવાનો છે.ગેલેક્સીઝ એકબીજીથી દૂર દૂર જઇ રહી છે તેવું અદભુત સંશોધન (૧૯૨૦) કરનારા મહાન અમેરિકન ખગોળશાસ્ત્રી એડવીન હલબના સન્માનમાં નાસાએ આ…

Read More

Russia-Ukraine વચ્ચેના સંઘર્ષમાં હવે ઊર્જા માળખા ઉપરાંત પોર્ટ અને સમુદ્રી શિપિંગ પણ મહત્વનું નિશાન બની રહ્યા છે Kyiv, તા.૭ Russia-Ukraineનો ૯૦૦ ડ્રોનથી મોટો હુમલો! મોસ્કોના ફ્યુઅલ ડેપોમાં આગ, ઝેપોરિઝિ્‌ઝયામાં રશિયાનો જવાબી હુમલો. મોસ્કોઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ફરી એકવાર ડ્રોન હુમલાઓને કારણે તણાવ વધ્યો છે. યુક્રેને રશિયાના વિવિધ વિસ્તારોને નિશાન બનાવી આશરે ૯૦૦ ડ્રોન છોડ્યા હોવાનો રશિયન દાવો છે. બીજી તરફ, યુક્રેનના દાવા અને સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર કેટલાક ડ્રોન મોસ્કો વિસ્તારમાં આવેલા મહત્વના ઇંધણ માળખા સુધી પહોંચ્યા હતા.મોસ્કોઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ફરી એકવાર ડ્રોન હુમલાઓને કારણે તણાવ વધ્યો છે. યુક્રેને રશિયાના વિવિધ…

Read More

Mumbai, તા.૭ પ્રખ્યાત સિંગર Mika Singh પાકિસ્તાન સાથેના પોતાના સંબંધો, ત્યાંના લોકો અને શીખ ધર્મસ્થળોની મુલાકાતો અંગે ખુલીને વાત કરી છે. પાકિસ્તાની મુસ્લિમો અને દુબઈના મુસ્લિમો પ્રત્યે લોકોના અલગ-અલગ દ્રષ્ટિકોણ પર તેણે એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે, જે હાલમાં ભારે ચર્ચામાં છે. એક પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન ૫૦ વર્ષીય સિંગરએ પાકિસ્તાન પ્રત્યેના પોતાના અનુભવો શેર કર્યા હતા.   પાકિસ્તાનની મુલાકાતને યાદ કરતા મિકાએ જણાવ્યું હતું કે, ‘ત્યાંના મુસ્લિમોએ ગુરુદ્વારાઓની સંભાળ રાખવામાં અને સેવા કરવામાં ખૂબ જ મદદ કરી હતી. એવામાં મને પ્રશ્ન થાય કે લોકો પાકિસ્તાની મુસ્લિમોથી કેમ અકળાય છે, જ્યારે દુબઈના મુસ્લિમો તેમને ખૂબ ગમે છે.’  મિકાએ કહ્યું, ‘પાકિસ્તાન ખરાબ નથી,…

Read More

કમાન્ડો, ખુદા હાફિઝ અને ક્રેક ફિલ્મોમાં જબરદસ્ત એક્શન બતાવી ચૂકેલા વિદ્યુત જામવાલ હવે હોલિવૂડ ફિલ્મ સ્ટ્રીટ ફાઈટરમાં એક્શન કરતો દેખાશે મુંબઈ, તા.૭ માર્શલ આટ્‌ર્સ અને યોગના મામલે માહિર બોલિવૂડ એક્ટર Vidyut Jammwalનું નામ આ સમયે ચર્ચામાં બનેલું છે.  વિદ્યુતે પોતાની ડેબ્યૂ હોલિવૂડ ફિલ્મ સ્ટ્રીટ ફાઈટરના ટ્રેલર લોન્ચ ઈવેન્ટ દરમિયાન કંઈક એવું કરીને બતાવ્યું છે, જેણે દરેકને હેરાન કરી દીધા છે. આ દરમિયાન વિદ્યુતે લોકોની સામે ૧૫ મિનિટ સુધી શ્વાસ રોકીને ધ્યાન કર્યું, જેનો વિડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે.   સ્ટ્રીટ ફાઈટરના ટ્રેલર લોન્ચ ઈવેન્ટ દરમિયાન વિદ્યુત જામવાલે મીડિયા અને તમામ લોકોની સામે અદ્ભુત સ્ટંટ કરીને બતાવ્યો. તેણે લગભગ ૧૫…

Read More

‘ઉડતા તીર’માં Ayushmann Khurrana સાથે સારા અલી ખાન, ગુલશન ગ્રોવર, મુકુલ દેવ અને રામ કપૂર પણ મહત્વની ભૂમિકામાં છે Mumbai, તા.૭ Ayushmann Khurranaની ફિલ્મ ‘ઉડતા તીર’ની રિલીઝ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ફિલ્મ અગાઉ ૯ ઑક્ટોબરે સિનેમાઘરોમાં આવવાની હતી, પરંતુ હવે તે ૨૩ ઑક્ટોબરે રિલીઝ થશે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી છે. અહેવાલ મુજબ નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ માટે વધુ અનુકૂળ સમયગાળો મેળવવા આ નિર્ણય લીધો છે. ૯ ઑક્ટોબરના સમયગાળામાં અન્ય ફિલ્મોની સંખ્યાને ધ્યાનમાં રાખીને ‘ઉડતા તીર’ને વધુ ખુલ્લી થિયેટર વિન્ડો મળે અને તેને દર્શકો સુધી પહોંચવા માટે પૂરતો અવકાશ મળે તે હેતુથી રિલીઝ બે…

Read More

‘માતૃભૂમિ’માં સલમાન ખાનની સાથે ચિત્રાંગદા સિંહ મુખ્ય ભૂમિકામાં: ફિલ્મનું દિગ્દર્શન અપૂર્વ લાખિયા કરી રહ્યા છે Mumbai, તા.૭ Salman Khanની ફિલ્મ ‘માતૃભૂમિ’ની થિયેટર રિલીઝનો માર્ગ હવે મોકળો થયો છે. અગાઉ ‘બૅટલ ઑફ ગલવાન’ નામે જાહેર થયેલી આ ફિલ્મને આ વર્ષે ‘માતૃભૂમિ’ નામ આપવામાં આવ્યું હતું. ફિલ્મ ૨૦૨૦માં ભારત અને ચીન વચ્ચે થયેલા ગલવાન સંઘર્ષની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. અહેવાલ મુજબ ફિલ્મની સામગ્રી અને તેમાં ચીનના ઉલ્લેખને લઈને સરકારી સ્તરે વાંધા ઉઠાવવામાં આવ્યા હતા, જેના કારણે તેની રિલીઝમાં વિલંબ થયો હતો. આ અંગેના અહેવાલ મુજબ ફિલ્મના નિર્માતાઓ દ્વારા રજૂ કરવામાં આવેલા સુધારેલા વર્ઝનથી માહિતી અને પ્રસારણ મંત્રાલયના અધિકારીઓને સંતોષ થયો છે. ત્યારબાદ…

Read More

Dahod, તા.૬ દાહોદમાં વન્યજીવ રેસ્ક્યુ દરમિયાન એક અત્યંત દુર્લભ અને આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. પ્રકૃતિ મિત્ર મંડળ, દાહોદની રેસ્ક્યુ ટીમે દાહોદ વનવિભાગના સહયોગથી એક જ શરીર અને બે સ્વતંત્ર માથાં ધરાવતા દુર્લભ વુલ્ફ સ્નેક (વરુદંતી)નું રેસ્ક્યુ કર્યું છે. મંડળની સ્થાપનાના દિવસે એટલે કે ૪ ઓક્ટોબરે જ આ અનોખું રેસ્ક્યુ થતાં વન્યજીવ નિષ્ણાતો અને પ્રકૃતિપ્રેમીઓમાં ભારે કુતૂહલ જોવા મળ્યું છે.પ્રકૃતિ મિત્ર મંડળના જણાવ્યા મુજબ, દાહોદમાં તેમજ સંભવિત રીતે ગુજરાતમાં પ્રથમ વખત બે મોઢા ધરાવતો વુલ્ફ સ્નેક જોવા મળ્યો છે. આ સાપના રેસ્ક્યુની ઘટના દુર્લભ ગણાઈ રહી છે અને વન્યજીવપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.સામાન્ય રીતે વુલ્ફ સ્નેક (વરુદંતી) બિનઝેરી અને…

Read More