Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ‘China ૨૨ કરોડ અમેરિકન વૉટર્સના ડેટાની ચોરી કરી’

    July 17, 2026

    આજે Punjab માં ગેંગ વોર ચાલી રહી છે. ડ્રગ ડીલરો મુક્તપણે ફરે છે,Punjabના યુવાનો ડ્રગ્સમાં ધકેલાઈ રહ્યા છે,PM મોદી

    July 17, 2026

    એક Iraqi સંગઠને ટ્રમ્પના જીવન માટે ૧૦ મિલિયનનું ઇનામ જાહેર કર્યું

    July 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ‘China ૨૨ કરોડ અમેરિકન વૉટર્સના ડેટાની ચોરી કરી’
    • આજે Punjab માં ગેંગ વોર ચાલી રહી છે. ડ્રગ ડીલરો મુક્તપણે ફરે છે,Punjabના યુવાનો ડ્રગ્સમાં ધકેલાઈ રહ્યા છે,PM મોદી
    • એક Iraqi સંગઠને ટ્રમ્પના જીવન માટે ૧૦ મિલિયનનું ઇનામ જાહેર કર્યું
    • રશિયા સાથેના યુદ્ધ વચ્ચે, યુક્રેનના વડા પ્રધાનને બદલવામાં આવ્યા છે.Serhiy Koretskyને હવે પીએમ પદની જવાબદારી
    • Telanganaની ઈગલ ફોર્સે ૧ કરોડથી વધુ કિંમતનો ૨૩૭ કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો
    • Kohli એ સ્ટીવ સ્મિથનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો અને રિકી પોન્ટિંગને પાછળ છોડી દીધો
    • Bhopal: શિવપુરીના ઐતિહાસિક નરવર કિલ્લામાંથી ૧૬મી સદીની અમૂલ્ય તોપની ચોરી
    • England captain Harry Brook પણ ટીમ ઇન્ડિયાની નબળી બેટિંગથી આશ્ચર્યચકિત,૬૦ રનમાં સાત વિકેટ ગુમાવવી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 17
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar માં પ્રેમસંબંધમાં આડખીલીરૂપ બનતી બાળકી ની હત્યા ના કેસમાં આરોપીના જામીન ના મંજૂર
    જામનગર

    Jamnagar માં પ્રેમસંબંધમાં આડખીલીરૂપ બનતી બાળકી ની હત્યા ના કેસમાં આરોપીના જામીન ના મંજૂર

    Vikram RavalBy Vikram RavalMarch 4, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Jamnagarતા. ૪
     જામનગર ના એક શખ્સે પ્રેમ સંબંધ માં આડખીલીરૂપ બનતી પાંચ વર્ષ ની બાળકી ની હત્યા કરી હતી.જે અંગે ની  ફરિયાદ આરોપી શખ્સ ની પ્રેમીકાએ પોલીસમાં નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.જે આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે નકારી કાઢી છે.
    જામનગરના એક મહિલાએ પોતાના પતિ પાસેથી છૂટાછેડા લીધા હતા. આ વેળાએ તેણી સાથે પુત્રી રહી હતી. આ મહિલાનો વીરેન જાનકીદાસ રામાવત સાથે પ્રેમસંબંધ બંધાયા પછી વીરેને લગ્ન કરવા જણાવ્યું હતું પરંતુ આ મહિલાની પુત્રીને સાથે નહીં રાખવા કહ્યું હતું.
    આ મામલે તે મહિલા અને વીરેન વચ્ચે વિખવાદ થયા પછી પાંચ વર્ષની બાળકી આડખીલી રૂપ બનતી હોવાથી વીરેન જાનકીદાસ રામાવતે આ બાળકીના પેટમાં બચકુ ભરી લઈ વેલણથી હાથ, પગ તથા માથામાં ઈજા પહોંચાડતા તે બાળકીનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરાતા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
    જે આરોપીએ જામીનમુક્ત થવા અદાલતમાં અરજી કરતાં સરકાર તરફથી રોકાયેલા મદદનીશ જિલ્લા સરકારી વકીલ પિયુષ પરમારે દલીલો રજૂ કરી હતી. જેને ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી વીરેન જાનકીદાસ રામાવત ની જામીન અરજી ના મંજૂર કરી  છે.
    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: લાલપુર ચેક રિટર્નનો કેસ પાછો ખેંચવા દબાણ કરી, આરોગ્ય કર્મચારી પર હુમલો; જાનથી મારી નાખવાની ધમકી

    July 15, 2026
    જામનગર

    Jamnagarના ચન્દ્રાગા ગામના ત્રણ મંદિરોમાં તસ્કરોનો તરખાટ, રૂ. ૩.૧૦ લાખના સોના-પંચધાતુના છત્તર અને ઘંટની ચોરી

    July 15, 2026
    જામનગર

    Jamnagarમાં વાહનનું હોર્ન વગાડવા મામલે મહિલાઓ પર હુમલો, છેડતી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ

    July 15, 2026
    જામનગર

    Jamnagarમાં વ્યાજખોરોના ત્રાસથી બ્રાસ સ્ક્રેપના વેપારીએ આત્મહત્યા કરી

    July 15, 2026
    જામનગર

    Jamnagar: ધ્રોલની સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા

    July 14, 2026
    જામનગર

    Jamnagar: લાલપુર નજીક ખડખંભાળિયા ડેમમાં ન્હાવા ઉતરેલા યુવાનનું ડૂબી જતાં કરુણ મોત

    July 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ‘China ૨૨ કરોડ અમેરિકન વૉટર્સના ડેટાની ચોરી કરી’

    July 17, 2026

    આજે Punjab માં ગેંગ વોર ચાલી રહી છે. ડ્રગ ડીલરો મુક્તપણે ફરે છે,Punjabના યુવાનો ડ્રગ્સમાં ધકેલાઈ રહ્યા છે,PM મોદી

    July 17, 2026

    એક Iraqi સંગઠને ટ્રમ્પના જીવન માટે ૧૦ મિલિયનનું ઇનામ જાહેર કર્યું

    July 17, 2026

    રશિયા સાથેના યુદ્ધ વચ્ચે, યુક્રેનના વડા પ્રધાનને બદલવામાં આવ્યા છે.Serhiy Koretskyને હવે પીએમ પદની જવાબદારી

    July 17, 2026

    Telanganaની ઈગલ ફોર્સે ૧ કરોડથી વધુ કિંમતનો ૨૩૭ કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો

    July 17, 2026

    Kohli એ સ્ટીવ સ્મિથનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો અને રિકી પોન્ટિંગને પાછળ છોડી દીધો

    July 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ‘China ૨૨ કરોડ અમેરિકન વૉટર્સના ડેટાની ચોરી કરી’

    July 17, 2026

    આજે Punjab માં ગેંગ વોર ચાલી રહી છે. ડ્રગ ડીલરો મુક્તપણે ફરે છે,Punjabના યુવાનો ડ્રગ્સમાં ધકેલાઈ રહ્યા છે,PM મોદી

    July 17, 2026

    એક Iraqi સંગઠને ટ્રમ્પના જીવન માટે ૧૦ મિલિયનનું ઇનામ જાહેર કર્યું

    July 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.