Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    IIT Kharagpur માં વધુ એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત

    April 18, 2026

    Hyderabad માં પ્રાઈવેટ બસમાં આગ ભભૂકી : ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાની ટળી

    April 18, 2026

    કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • IIT Kharagpur માં વધુ એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત
    • Hyderabad માં પ્રાઈવેટ બસમાં આગ ભભૂકી : ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાની ટળી
    • કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય
    • ‘ટ્રમ્પના 7 દાવા અને તમામ જુઠ્ઠાં…’ ભડકેલાં Iran કહ્યું – હોર્મુઝમાં તો ફક્ત અમારો જ કાયદો ચાલશે
    • વિપક્ષે નારીશક્તિનો હક છિનવ્યો, ગામડે-ગામડે લઈ જઈશું આ મુદ્દો: PM મોદીનું નિવેદન
    • Sonia Gandhi ની મુશ્કેલી વધી: નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું? કોર્ટે માંગ્યો જવાબ
    • Congress પર મહિલા વિરોધી હોવાનો કલંક લાગ્યો, જે ક્યારેય નહીં ભૂંસાય: રિજિજુનો વળતો પ્રહાર
    • Iran ફરી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કર્યું, અમેરિકા સામે વાયદો તોડવાનો લગાવ્યો આરોપ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»યુધ્ધના અંતની શરૂઆત? Russia and Ukraine વચ્ચે ઐતિહાસિક સમજૂતી
    મુખ્ય સમાચાર

    યુધ્ધના અંતની શરૂઆત? Russia and Ukraine વચ્ચે ઐતિહાસિક સમજૂતી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 6, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Abu Dhabi, તા. 6
    અબુ ધાબીમાં અમેરિકાના મધ્યસ્થી હેઠળ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી હાઈ-પ્રોફાઈલ શાંતિ વાટાઘાટો હવે એક નિર્ણાયક વળાંક પર પહોંચી ગઈ છે. ટ્રમ્પના શાંતિ દૂત સ્ટીવ વિટકોફે પુષ્ટિ કરી છે કે બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવા અને યુદ્ધ વિરામ તરફ આગળ વધવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

    રશિયા અને યુક્રેન વચ્ચે આગામી દિવસોમાં 314 યુદ્ધકેદીઓની અદલાબદલી કરવામાં આવશે. છેલ્લા પાંચ મહિનામાં આ પ્રથમ મોટી સફળતા માનવામાં આવી રહી છે, જે આ ભયાનક જંગના અંતની શરૂઆત હોઈ શકે છે. આ બેઠકમાં માત્ર કેદીઓ જ નહીં, પરંતુ સુરક્ષા ગેરંટી અને ઝાપોરિઝ્ઝિયા પરમાણુ પ્લાન્ટ જેવા ગંભીર મુદ્દાઓ પર પણ મંથન ચાલી રહ્યું છે.

    જોકે, આ શાંતિ પ્રયાસો વચ્ચે પણ યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીનું વલણ કડક જોવા મળી રહ્યું છે. ઝેલેન્સ્કીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેઓ રશિયાને કોઈ પણ પ્રકારનો ‘પુરસ્કાર’ (જમીન કે છૂટછાટના રૂપમાં) આપવાના પક્ષમાં નથી. એક તરફ ટેબલ પર શાંતિની ચર્ચા ચાલી રહી છે, ત્યારે બીજી તરફ બંને દેશો દ્વારા એકબીજા પર ભીષણ ડ્રોન હુમલા પણ ચાલુ છે.

    અમેરિકન વિદેશ મંત્રી માર્કો બિયોએ આ જટિલ પરિસ્થિતિમાં સંયમ રાખવાની અપીલ કરી છે. જેલેન્સ્કીની આ નારાજગી પાછળનું મુખ્ય કારણ રશિયાની આકરી શરતો હોવાનું મનાય છે, જે યુક્રેનની સાર્વભૌમત સાથે જોડાયેલી છે. વાટાઘાટોમાં પાંચ મુખ્ય શરતો પર સમજૂતી થવાની શક્યતા છે.

    પ્રથમ તબક્કે યુદ્ધ કેદીઓની અદલાબદલી બાદ, ઝાપોરિઝ્ઝિયા ન્યુક્લિયર પ્લાન્ટને ‘ન્યુટ્રલ ઝોન’ જાહેર કરવા પર ચર્ચા ચાલી રહી છે, જેથી તેને આંતરરાષ્ટ્રીય દેખરેખ હેઠળ યુક્રેનની ગ્રીડ સાથે જોડી શકાય. રશિયાની સૌથી મોટી શરત એ છે કે યુક્રેન ભવિષ્યમાં ક્યારેય ‘નાટો’માં સામેલ થશે નહીં, જેના બદલામાં અમેરિકા યુક્રેનને દ્વિપક્ષીય સુરક્ષા ગેરંટી આપી શકે છે.

    આ ઉપરાંત, યુદ્ધને હાલની સ્થિતિ પર જ ‘ફ્રીઝ’ કરવા એટલે કે જે સેના જ્યાં ઉભી છે ત્યાં જ લડાઈ રોકવા અને રશિયા પરના આર્થિક પ્રતિબંધો ધીરે-ધીરે હટાવવા જેવા મુદ્દાઓ પર સમજૂતીના પ્રયાસો તેજ બન્યા છે.

     

    Abu Dhabi Russia and Ukraine
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    IIT Kharagpur માં વધુ એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત

    April 18, 2026
    અન્ય રાજ્યો

    Hyderabad માં પ્રાઈવેટ બસમાં આગ ભભૂકી : ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાની ટળી

    April 18, 2026
    રાષ્ટ્રીય

    કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય

    April 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    ‘ટ્રમ્પના 7 દાવા અને તમામ જુઠ્ઠાં…’ ભડકેલાં Iran કહ્યું – હોર્મુઝમાં તો ફક્ત અમારો જ કાયદો ચાલશે

    April 18, 2026
    રાષ્ટ્રીય

    વિપક્ષે નારીશક્તિનો હક છિનવ્યો, ગામડે-ગામડે લઈ જઈશું આ મુદ્દો: PM મોદીનું નિવેદન

    April 18, 2026
    રાષ્ટ્રીય

    Sonia Gandhi ની મુશ્કેલી વધી: નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું? કોર્ટે માંગ્યો જવાબ

    April 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    IIT Kharagpur માં વધુ એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત

    April 18, 2026

    Hyderabad માં પ્રાઈવેટ બસમાં આગ ભભૂકી : ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાની ટળી

    April 18, 2026

    કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય

    April 18, 2026

    ‘ટ્રમ્પના 7 દાવા અને તમામ જુઠ્ઠાં…’ ભડકેલાં Iran કહ્યું – હોર્મુઝમાં તો ફક્ત અમારો જ કાયદો ચાલશે

    April 18, 2026

    વિપક્ષે નારીશક્તિનો હક છિનવ્યો, ગામડે-ગામડે લઈ જઈશું આ મુદ્દો: PM મોદીનું નિવેદન

    April 18, 2026

    Sonia Gandhi ની મુશ્કેલી વધી: નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું? કોર્ટે માંગ્યો જવાબ

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    IIT Kharagpur માં વધુ એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત

    April 18, 2026

    Hyderabad માં પ્રાઈવેટ બસમાં આગ ભભૂકી : ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાની ટળી

    April 18, 2026

    કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.