Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક હિટ એન્ડ રનનો કરુણ બનાવ યુવાનનું મોત

    April 28, 2026

    Jamnagar લાલપુરમાં સેલ્સમેનો વચ્ચે ધંધાકીય અદાવતનો વિવાદ ચાર સામે ગુન્હો નોંધાયો

    April 28, 2026

    Jamnagar નજીક મોટી ખાવડીમાં દલિત યુવાન પર હુમલો

    April 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક હિટ એન્ડ રનનો કરુણ બનાવ યુવાનનું મોત
    • Jamnagar લાલપુરમાં સેલ્સમેનો વચ્ચે ધંધાકીય અદાવતનો વિવાદ ચાર સામે ગુન્હો નોંધાયો
    • Jamnagar નજીક મોટી ખાવડીમાં દલિત યુવાન પર હુમલો
    • Bhavnagar : પાળિયાદ-રાણપુર હાઈ-વે પર અકસ્માતમાં 2ના મોત
    • Bhavnagar : જેસરના જુના પા ગામે એક સાથે 3 સાવજો ગામમાં આવી ચડયા
    • Bhavnagar : ધંધુકા બગોદરા હાઈવે પર કાર અને બાઈક અથડાતાં શ્રમિકનું મોત
    • પાલિતાણાના ડોળી કામદાર સમૃદ્ધિ યોજનાના સહયોગીને માર માર્યો
    • રાજકોટના બેંક મેનેજરનું પરિવાર સાથે Jamnagar માં અપહરણ કરી ગોંધી રાખ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, April 28
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»IPL 2026 : બેંગલુરુની ભવ્ય જીત, ચેન્નાઈને 43 રને હરાવ્યું, નોંધાયા અનેક રેકોર્ડ
    ખેલ જગત

    IPL 2026 : બેંગલુરુની ભવ્ય જીત, ચેન્નાઈને 43 રને હરાવ્યું, નોંધાયા અનેક રેકોર્ડ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 8, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.08

    આઈપીએલ 2026ના હાઈ-વોલ્ટેજ મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ શાનદાર પ્રદર્શન કરતા ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને 43 રને પરાજય આપ્યો છે. દેવદત્ત પડિક્કલ અને ટીમ ડેવિડની તોફાની અડધી સદીઓની મદદથી RCBએ 20 ઓવરમાં 3 વિકેટે 250 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. જેના જવાબમાં ચેન્નાઈની ટીમ 19.4 ઓવરમાં 207 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. CSK માટે સરફરાજ ખાને 50 રન ફટકાર્યા હતા.

    આ મેચમાં RCBના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે ઈતિહાસ રચી દીધો છે. તેણે IPL કરિયરમાં પોતાની 200 વિકેટ પૂરી કરી લીધી છે. ભુવનેશ્વર IPL ઈતિહાસમાં 200 વિકેટ લેનારો દુનિયાનો પ્રથમ ફાસ્ટ બોલર અને એકંદર બીજો બોલર બન્યો છે. આ યાદીમાં યુઝવેન્દ્ર ચહલ (224 વિકેટ) પ્રથમ સ્થાને છે.

    • યુઝવેન્દ્ર ચહલ: 224 વિકેટ
    • ભુવનેશ્વર કુમાર: 202 વિકેટ
    • સુનીલ નરેન: 193 વિકેટ
    • પીયૂષ ચાવલા: 192 વિકેટ
    • આર. અશ્વિન: 187 વિકેટ
    • RCBના બેટ્સમેનોએ મેચની છેલ્લી 5 ઓવરમાં આક્રમક બેટિંગ કરતા 97 રન ઝૂડ્યા હતા. IPL ઈતિહાસમાં ડેથ ઓવર્સમાં આ સંયુક્ત રીતે બીજો સૌથી મોટો સ્કોર છે. રજત પાટીદાર અણનમ 48 રન અને ટીમ ડેવિડ અણનમ 70 રન ફટકારી મોટી ભાગીદારી નોંધાવી હતી.આ મેચમાં RCBની ઈનિંગ દરમિયાન કુલ 19 છક્કા લાગ્યા હતા. આ સાથે જ RCBએ કોઈ એક ટીમ સામે સૌથી વધુ સિક્સર મારવાના મામલે કોલકાતા (17) અને રાજસ્થાન (17) નો રેકોર્ડ તોડી નાખ્યો છે. ટીમ ડેવિડે સૌથી વધુ 8 અને રજત પાટીદારે 6 છક્કા ફટકાર્યા હતા.
    Bengaluru Chennai IPL - 2026
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    Virat Kohli IPLમાં 9000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો

    April 28, 2026
    ખેલ જગત

    IPL 2026: Mumbai Indians Teamમાં સેન્ટનરનું સ્થાન કેશવ લેશે

    April 28, 2026
    ખેલ જગત

    Hazlewoodની કેરીયરની શ્રેષ્ઠ બોલીંગ: 4 વિકેટ ઝડપી, ભુવનેશ્વરને 3 વિકેટ

    April 28, 2026
    ખેલ જગત

    આજે Punjab સામે Rajasthan ટકરાશે: પ્રિયાંશ – વૈભવ પર નજર રહેશે

    April 28, 2026
    ખેલ જગત

    Delhi-Punjab અને Rajasthan-Hyderabad મેચો દરમિયાન કુલ 16 કેચ છૂટ્યાં

    April 28, 2026
    ખેલ જગત

    Sanju Samson IPLમાં ૫,૦૦૦ રન પૂરા કરનાર સૌથી ઝડપી ભારતીય બન્યો

    April 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamnagar જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક હિટ એન્ડ રનનો કરુણ બનાવ યુવાનનું મોત

    April 28, 2026

    Jamnagar લાલપુરમાં સેલ્સમેનો વચ્ચે ધંધાકીય અદાવતનો વિવાદ ચાર સામે ગુન્હો નોંધાયો

    April 28, 2026

    Jamnagar નજીક મોટી ખાવડીમાં દલિત યુવાન પર હુમલો

    April 28, 2026

    Bhavnagar : પાળિયાદ-રાણપુર હાઈ-વે પર અકસ્માતમાં 2ના મોત

    April 28, 2026

    Bhavnagar : જેસરના જુના પા ગામે એક સાથે 3 સાવજો ગામમાં આવી ચડયા

    April 28, 2026

    Bhavnagar : ધંધુકા બગોદરા હાઈવે પર કાર અને બાઈક અથડાતાં શ્રમિકનું મોત

    April 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક હિટ એન્ડ રનનો કરુણ બનાવ યુવાનનું મોત

    April 28, 2026

    Jamnagar લાલપુરમાં સેલ્સમેનો વચ્ચે ધંધાકીય અદાવતનો વિવાદ ચાર સામે ગુન્હો નોંધાયો

    April 28, 2026

    Jamnagar નજીક મોટી ખાવડીમાં દલિત યુવાન પર હુમલો

    April 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.