New Delhi,તા.27
કોકરોચ આંદોલનને પગલે શનિવારે રાજીનામુ આપનાર પુર્વ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે લોકસભામાં હાજરી આપવા પહોંચ્યા તો ભાજપ અને એનડીએના સાંસદોએ તેમનું પાઘડી પહેરાવીને સ્વાગત કર્યુ હતું.બાદમાં તેમને સંસદમાં લઈ ગયા હતા. એ ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાનો સરકાર બચાવ કરી રહી છે અને હવે આ રીતે તેમનું સ્વાગત એ શાસક પક્ષ એ કરીને નવો વિવાદ છેડયો છે.

