Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendaranagar ચોટીલા બસ સ્ટેન્ડમાં દારૂડિયાઓનો ત્રાસ : કાયદો અને વ્યવસ્થા સામે સવાલો

    July 27, 2026

    Surendaranagar સતત વરસાદથી નદી-નાલા ઉભરાયા આંબરડી નજીકનો પુલ તુટતા માર્ગ વ્યવહાર ઠપ્પ

    July 27, 2026

    Surendaranagar ચોટીલાના ખારડી ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ભરેલી કાર જપ્ત

    July 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendaranagar ચોટીલા બસ સ્ટેન્ડમાં દારૂડિયાઓનો ત્રાસ : કાયદો અને વ્યવસ્થા સામે સવાલો
    • Surendaranagar સતત વરસાદથી નદી-નાલા ઉભરાયા આંબરડી નજીકનો પુલ તુટતા માર્ગ વ્યવહાર ઠપ્પ
    • Surendaranagar ચોટીલાના ખારડી ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ભરેલી કાર જપ્ત
    • Surendaranagar લખતરનાં વિઠ્ઠલપુર નજીક ગેરેજમાં આગ લાગતા 9 વાહનો સળગી ગયા
    • Dharmendra Pradhan બે વખત રાજીનામાની ઓફર કરી હતી
    • CJP ના સભ્યોએ જીતની ખુશીમાં હોટેલમાં પાર્ટી આપતા ટિકા: Mahesh Jethmalani
    • LGBTQ+ સમુદાય સમાજનો જ ભાગ, તેમને આદર મળવો જોઈએ : Mohan Bhagwat
    • Gujaratની તમામ કોર્ટોમાં A4 સાઈઝ પેપર,ફોર્મેટિંગ નિયમો 1લી ઓગષ્ટથી ફરજિયાત લાગુ પડી શકે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Lok Sabha માં એન્ટી પેપર લીક ખરડો રજુ
    રાષ્ટ્રીય

    Lok Sabha માં એન્ટી પેપર લીક ખરડો રજુ

    Vikram RavalBy Vikram RavalJuly 27, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.27
    કોકરોચ જનતા પાર્ટીના જંતર મંતર સહિત દેશભરમાં થયેલા આંદોલનના પગલે હવે નીટ સહિતના પરિક્ષા-ભરતી પેપર લીક રોકવા એક બાદ એક પગલા લઈ રહેલી મોદી સરકાર હવે આજે લોકસભામાં એન્ટી પેપર લીક ખરડો રજુ કરશે. કોકરોચ આંદોલન સમયે જ વડાપ્રધાન મોદીએ પેપર લીકમાં 10 વર્ષની જેલ સજા 10 કરોડના દંડ સહિતની મહત્વની જોગવાઈ સાથે ખાસ ખરડો લઈ આવવા જાહેરાત કરી હતી.

    ગઈકાલે જ ટાસ્ક ફોર્સ રચવા જાહેરાત કરી છે તો આજે લોકસભામાં પીએમઓ કાર્યાલયના મંત્રી શ્રી જીતેન્દ્રસિંહ હવે વડાપ્રધાનની જાહેરાત મુજબનું એન્ટી પેપર લીક ખરડો રજુ કરાશે અને તેના પર 10 કલાકની ચર્ચાનો સમય ફાળવવામાં આવ્યા છે.

    આ નવા ખરડામાં પેપર લીક અંગે ફાસ્ટટ્રેક કોર્ટ રચવા બે માસમાં તપાસ પુરી કરવાની જોગવાઈ છે. જેમાં દોષીતને ઓછામાં ઓછી પાંચ વર્ષની જેલ સજા અને મહત્વની 10 વર્ષ તથા સંગઠીત અપરાધ બદલ 7 વર્ષની જેલ સજા તથા રૂા.10 કરોડના દંડની જોગવાઈ છે.

    ભાજપે હવે કોકરોચ આંદોલન બાદ તેની યુવા બ્રિગેડને હવે આગળ કરવા નિર્ણય લીધો છે. ખરડા પર ચર્ચામાં ભાગ લેવા યુવા સાંસદ બાંસુરી સ્વરાજ તથા તેજસ્વી સુર્યા ઉપરાંત તૃણમુલના બાગીઓમાં સયોની ઘોષ અને મિતાલી બાગ, શિવસેનાના શ્રીકાંત શિંદે તથા એનસીપીના સુનિલ તટકરે તો અપનાદળના અનુપ્રિયા પટેલ અને લોજપના અરુણ ભારતીને આગળ ધરશે.

    આજે નવા શિક્ષણમંત્રી પ્રહલાદ જોષીની પ્રથમ પરિક્ષા છે અને પ્રશ્ન કાળમાં શિક્ષણ વિભાગના અનેક પ્રશ્નોના જવાબ આપશે. શ્રી જોષીએ શનિવારે નવી જવાબદારી મળતા જ તેમના મંત્રાલયમાં શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સામે બેઠકોનો દૌર ચલાવ્યો હતો.

    રાજયસભામાં વંદેમાતરમ ખરડા પર ચર્ચા થશે જે શનિવારે જ રજુ થઈ ચૂકયુ છે. જેમાં વંદેમાતરમના ગાયન સમયે તેના અપમાનની સ્થિતિમાં સજાની જોગવાઈ છે.

    Anti-paper leak bill Lok-Sabha
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleBJP-NDA ના સભ્યોએ ધર્મેન્દ્ર પ્રધાનનું પાઘડી પહેરાવી સ્વાગત કર્યુ
    Next Article CryptoCurrency પર નવા નિયમોથી લેવડ – દેવડ પર વોચ વધારાઈ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Dharmendra Pradhan બે વખત રાજીનામાની ઓફર કરી હતી

    July 27, 2026
    રાષ્ટ્રીય

    CJP ના સભ્યોએ જીતની ખુશીમાં હોટેલમાં પાર્ટી આપતા ટિકા: Mahesh Jethmalani

    July 27, 2026
    અન્ય રાજ્યો

    LGBTQ+ સમુદાય સમાજનો જ ભાગ, તેમને આદર મળવો જોઈએ : Mohan Bhagwat

    July 27, 2026
    વ્યાપાર

    cars and bikes ના થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ મોંઘા થઇ શકે છે

    July 27, 2026
    અન્ય રાજ્યો

    E20 પેટ્રોલ વિવાદમાં ગડકરી Meta-Google સામે હાઈકોર્ટમાં કેસ કરશે

    July 27, 2026
    રાષ્ટ્રીય

    August માં IPO ની વણઝાર : 12થી વધુ કંપનીઓ રૂ।.25,000 કરોડ એકઠા કરવા સજ્જ

    July 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,260
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,070
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹211,910
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-07-2026 15:59
    Categories
    Latest News

    Surendaranagar ચોટીલા બસ સ્ટેન્ડમાં દારૂડિયાઓનો ત્રાસ : કાયદો અને વ્યવસ્થા સામે સવાલો

    July 27, 2026

    Surendaranagar સતત વરસાદથી નદી-નાલા ઉભરાયા આંબરડી નજીકનો પુલ તુટતા માર્ગ વ્યવહાર ઠપ્પ

    July 27, 2026

    Surendaranagar ચોટીલાના ખારડી ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ભરેલી કાર જપ્ત

    July 27, 2026

    Surendaranagar લખતરનાં વિઠ્ઠલપુર નજીક ગેરેજમાં આગ લાગતા 9 વાહનો સળગી ગયા

    July 27, 2026

    Dharmendra Pradhan બે વખત રાજીનામાની ઓફર કરી હતી

    July 27, 2026

    CJP ના સભ્યોએ જીતની ખુશીમાં હોટેલમાં પાર્ટી આપતા ટિકા: Mahesh Jethmalani

    July 27, 2026
    Search
    Main News

    CJP ના સભ્યોએ જીતની ખુશીમાં હોટેલમાં પાર્ટી આપતા ટિકા: Mahesh Jethmalani

    July 27, 2026

    LGBTQ+ સમુદાય સમાજનો જ ભાગ, તેમને આદર મળવો જોઈએ : Mohan Bhagwat

    July 27, 2026

    E20 પેટ્રોલ વિવાદમાં ગડકરી Meta-Google સામે હાઈકોર્ટમાં કેસ કરશે

    July 27, 2026

    CryptoCurrency પર નવા નિયમોથી લેવડ – દેવડ પર વોચ વધારાઈ

    July 27, 2026

    Lok Sabha માં એન્ટી પેપર લીક ખરડો રજુ

    July 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendaranagar ચોટીલા બસ સ્ટેન્ડમાં દારૂડિયાઓનો ત્રાસ : કાયદો અને વ્યવસ્થા સામે સવાલો

    July 27, 2026

    Surendaranagar સતત વરસાદથી નદી-નાલા ઉભરાયા આંબરડી નજીકનો પુલ તુટતા માર્ગ વ્યવહાર ઠપ્પ

    July 27, 2026

    Surendaranagar ચોટીલાના ખારડી ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ભરેલી કાર જપ્ત

    July 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.