Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Louisiana માં એક ભયંકર ગોળીબારમા એક ઘરેલું ઝઘડો થયો, જેમાં એક થી ૧૪ વર્ષની ઉંમરના આઠ બાળકો માર્યા ગયા

    April 20, 2026

    America એ ઈરાની કાર્ગો જહાજ પર મિસાઈલ ચલાવી,દરેકને પરિણામ ભોગવવું પડશે,Tehran

    April 20, 2026

    Vamika Gabbi ની સરખામણી ઐશ્વર્યા રાય અને કેટરિના કૈફ સાથે થઈ રહી છે

    April 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Louisiana માં એક ભયંકર ગોળીબારમા એક ઘરેલું ઝઘડો થયો, જેમાં એક થી ૧૪ વર્ષની ઉંમરના આઠ બાળકો માર્યા ગયા
    • America એ ઈરાની કાર્ગો જહાજ પર મિસાઈલ ચલાવી,દરેકને પરિણામ ભોગવવું પડશે,Tehran
    • Vamika Gabbi ની સરખામણી ઐશ્વર્યા રાય અને કેટરિના કૈફ સાથે થઈ રહી છે
    • Tamannaah Bhatia એ ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા, તેમના આશીર્વાદ મેળવ્યા
    • Actress Shruti Haasan પાપારાઝી સાથે ઉગ્ર દલીલ કરતી જોવા મળી
    • ભાબીજી ઘર પર હૈ ફેમ Shubhangi અત્રે તેના ભૂતપૂર્વ પતિને યાદ કરીને, તેમની પુણ્યતિથિ પર લાગણીશીલ નોંધ લખી
    • KKR સામે હાર્યા બાદ Riyan Parag ગુસ્સે ,આ અમારી મેચ હતી, અમે આ રીતે કેચ છોડી શકતા ન હતા
    • Dipika Kakkar MRI દરમિયાન રડી પડી, કારણ સમજાવ્યું, શોએબ ઇબ્રાહિમ સ્વાસ્થ્ય અપડેટ આપે છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Gondal કચરાના ઢગલામાંથી અધુરા માસે જન્મેલા નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો
    સૌરાષ્ટ્ર

    Gondal કચરાના ઢગલામાંથી અધુરા માસે જન્મેલા નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraNovember 14, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gondalતા.14
    ગોંડલનાં સ્મશાન રોડ પર પુલનાં ખુણે કચરાનાં ઢગલામાં પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરેલો નવજાત શિશુનો મૃતદેહ મળી આવતાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. કોઇ દયાવિહીન માતાએ અધુરા માસે જન્મેલા બાળકનાં  મૃતદેહને પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરી કચરાનાં ઢગલામાં ફેંકી દઇ ‘જનનીની જોડ સખી નહી જડે રે લોકોની વ્હાલપ ભરી પંક્તિઓને લજવી હતી.બનાવ અંગે બી’ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.  આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ પાંજરાપોળ પુલના ખૂણા પાસે કચરો વીણતા યુવાનને પ્લાસ્ટિકની થેલીમાં નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો હતો.

    દરમ્યાન જાગૃત નાગરિક દ્વારા ઘટના અંગેની જાણ શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ માધડને કરાતા  તેઓ ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને નવજાત શિશુના મૃતદેહને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફત અત્રેની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

    હોસ્પિટલનાં તબીબ દ્વારા કચરાના ઢગલા માંથી મળેલ શિશુનો મૃતદેહ આશરે સાત માસના બાળકનો ગર્ભ હોવાનું જણાવાયું હતું. બનાવ અંગેબી.ડીવિઝન પોલીસે તપાસ હાથ ધરી ક્રુર અને દયાવિહીન માતાની શોધખોળ શરૂ છે.

    Gondal Gondal news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Adani Wind મુંદ્રામાં આકાશને આંબતું દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું

    April 20, 2026
    સૌરાષ્ટ્ર

    Dhoraji મોટી વાવડીમાંથી 15 વર્ષની સગીરાનું અપહરણ

    April 20, 2026
    સૌરાષ્ટ્ર

    Gondal ચાની કેબીન ધરાવતો યુવાન વ્યાજખોરીમાં ફસાયો

    April 20, 2026
    સૌરાષ્ટ્ર

    Porbandar: સગીરા સાથે દુષ્કર્મ આચરનાર શખ્સને 20 વર્ષની કેદ

    April 20, 2026
    સૌરાષ્ટ્ર

    Porbandar: દાગીનાની છેતરપીંડી મામલે એક શખ્સની ધરપકડ

    April 20, 2026
    સૌરાષ્ટ્ર

    Upleta : પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષનો આગેવાનો સાથે ચૂંટણી પ્રવાસ

    April 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Louisiana માં એક ભયંકર ગોળીબારમા એક ઘરેલું ઝઘડો થયો, જેમાં એક થી ૧૪ વર્ષની ઉંમરના આઠ બાળકો માર્યા ગયા

    April 20, 2026

    America એ ઈરાની કાર્ગો જહાજ પર મિસાઈલ ચલાવી,દરેકને પરિણામ ભોગવવું પડશે,Tehran

    April 20, 2026

    Vamika Gabbi ની સરખામણી ઐશ્વર્યા રાય અને કેટરિના કૈફ સાથે થઈ રહી છે

    April 20, 2026

    Tamannaah Bhatia એ ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા, તેમના આશીર્વાદ મેળવ્યા

    April 20, 2026

    Actress Shruti Haasan પાપારાઝી સાથે ઉગ્ર દલીલ કરતી જોવા મળી

    April 20, 2026

    ભાબીજી ઘર પર હૈ ફેમ Shubhangi અત્રે તેના ભૂતપૂર્વ પતિને યાદ કરીને, તેમની પુણ્યતિથિ પર લાગણીશીલ નોંધ લખી

    April 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Louisiana માં એક ભયંકર ગોળીબારમા એક ઘરેલું ઝઘડો થયો, જેમાં એક થી ૧૪ વર્ષની ઉંમરના આઠ બાળકો માર્યા ગયા

    April 20, 2026

    America એ ઈરાની કાર્ગો જહાજ પર મિસાઈલ ચલાવી,દરેકને પરિણામ ભોગવવું પડશે,Tehran

    April 20, 2026

    Vamika Gabbi ની સરખામણી ઐશ્વર્યા રાય અને કેટરિના કૈફ સાથે થઈ રહી છે

    April 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.