Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    બોલિંગ જ નહીં, ફિલ્ડિંગમાં પણ Bumrah કિંગ, કર્યો સૂર્યકુમાર જેવો જ ઐતિહાસિક કેચ

    July 15, 2026

    ભારતની ઈંગ્લેન્ડ સામે દમદાર જીત, Gill-Akshar નો ચાલ્યો જાદુ

    July 15, 2026

    Birmingham માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ પહેલાં ક્રિકેટ જગતમાં નવો વિવાદ સર્જાયો

    July 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • બોલિંગ જ નહીં, ફિલ્ડિંગમાં પણ Bumrah કિંગ, કર્યો સૂર્યકુમાર જેવો જ ઐતિહાસિક કેચ
    • ભારતની ઈંગ્લેન્ડ સામે દમદાર જીત, Gill-Akshar નો ચાલ્યો જાદુ
    • Birmingham માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ પહેલાં ક્રિકેટ જગતમાં નવો વિવાદ સર્જાયો
    • T20 World Cup વિજેતા ઓસ્ટ્રેલિયન મહિલા ટીમની વાઇસ કેપ્ટન એશ્લે ગાર્ડનર અંગત વિવાદમાં સપડાઈ
    • 20 વર્ષ પછી ફિફા સેમિફાઈનલમાં ટકરાશેEngland and Argentina
    • Gir માં ગેરકાયદે રીસોર્ટ – હોટલો પર બુલડોઝર ફરશે : નવી મંજુરી નહી
    • 100% પેટ્રોલ મળશે પણ વધુ કિંમતે : Nitin Gadkari
    • Hormuz માં અમેરિકાએ ફરી દરિયાઈ નાકાબંધી શરૂ કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»America માં અમલદારશાહી-સરકારી કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનાં ભાગરૂપે, 9500 કર્મીઓની છટણી
    આંતરરાષ્ટ્રીય

    America માં અમલદારશાહી-સરકારી કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનાં ભાગરૂપે, 9500 કર્મીઓની છટણી

    Vikram RavalBy Vikram RavalFebruary 15, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Washington,તા.15
    અમેરિકામાં અમલદારશાહી-સરકારી કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનાં ભાગરૂપે ટ્રમ્પ તંત્ર દ્વારા એક જ દિવસમાં 9500 કર્મચારીઓની હકાલપટ્ટી કરવામાં આવી હતી. આ કર્મચારીઓ સરકારી જમીનનાં રક્ષણથી માંડીને નિવૃતિ સૈનિકોની સારસંભાઈ જેવી જવાબદારી સંભાળતા હતા. રાષ્ટ્રપતિ ટ્રમ્પ તથા તેમનાં સલાહકાર ઈલોન મસ્ક દ્વારા નોકરશાહી ઘટાડવાનો પ્લાન તૈયાર કરાયો છે અને તેમાં તંત્ર આગળ વધી રહ્યુ છે.

    અમેરિકાના ગૃહ વિભાગ, ઉર્જા, વેટરન્સ અફેર્સ, કૃષિ, આરોગ્ય અને અન્ય ઘણા વિભાગોમાં છટણી કરવામાં આવી છે. નોકરીમાંથી કાઢી મૂકાયેલા મોટાભાગના લોકો પ્રોબેશન પીરિયડ પર હતા. ઘણા કર્મચારીઓને નોકરી પર એક વર્ષ પણ પૂરું નહોતું થયું.

    જ્યારે કેટલીક સરકારી એજન્સીઓ પણ બંધ કરી દેવામાં આવી છે. તેમાં ક્ધઝ્યૂમર ફાઈનાન્શિયલ પ્રોટેક્શન બ્યુરોનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન ઈન્ટરલ  રેવન્યૂ સર્વિસમાં પણ હજારો કર્મચારીઓને કાઢી મૂકવાની તૈયારી છે.

    અહેવાલ અનુસાર 15 એપ્રિલ પહેલા આ વિભાગમાં મોટી સંખ્યામાં કર્મચારીઓને કાઢી મૂકવામાં આવી શકે છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, 75,000 એવા કર્મચારીઓ હતા જેમણે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કના વિરોધમાં સ્વેચ્છાએ નોકરી છોડી દીધી હતી. અમેરિકાનો કુલ સરકારી સ્ટાફ આશરે 23 લાખ છે. આવી સ્થિતિમાં, લગભગ 3 ટકા સરકારી કર્મચારીઓએ પોતાની નોકરી જાતે છોડી દીધી છે.

    અમેરિકન પ્રમુખે સ્પષ્ટ કર્યુજ હતું કે સરકાર પર દેણુ ગંભીર છે. જંગી રકમ કૌભાંડો અને ખોટા ખર્ચમાં વેડફાઈ ગઈ છે. 36 ટ્રીલીયન ડોલરનુ દેવુ છે.ગત વર્ષે 1.8 ટ્રીલીયન ડોલરની ખાદ્ય હતી સરકાર આર્થિક મોરચે સરખુ કરવા માંગે છે. વિપક્ષ દ્વારા ટ્રમ્પ તંત્ર પર નિશાન સાધવામાં આવ્યું છે.

    America
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Hormuz માં અમેરિકાએ ફરી દરિયાઈ નાકાબંધી શરૂ કરી

    July 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hormuz માં ઈરાને 7 વ્યાપારી જહાજો પર હુમલા કર્યાનો અમેરિકાનો દાવો

    July 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    Russian ક્રુડતેલ ખરીદવા પર હવે 500 નહી, 100% અમેરિકી ટેરિફ!

    July 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    Indian નાવિકના મૃત્યુ સંદર્ભે વિદેશ મંત્રાલયે ઈરાની રાજદ્વારીઓને સમન્સ મોકલ્યા

    July 14, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hormuz સ્ટ્રેટ પર અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે

    July 14, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iranએ ૫૨,૦૦૦ વિરોધીઓને મારી નાખ્યા છે, તેની સામે હુમલા ચાલુ રહેશે: યુએસ પ્રમુખ

    July 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    બોલિંગ જ નહીં, ફિલ્ડિંગમાં પણ Bumrah કિંગ, કર્યો સૂર્યકુમાર જેવો જ ઐતિહાસિક કેચ

    July 15, 2026

    ભારતની ઈંગ્લેન્ડ સામે દમદાર જીત, Gill-Akshar નો ચાલ્યો જાદુ

    July 15, 2026

    Birmingham માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ પહેલાં ક્રિકેટ જગતમાં નવો વિવાદ સર્જાયો

    July 15, 2026

    T20 World Cup વિજેતા ઓસ્ટ્રેલિયન મહિલા ટીમની વાઇસ કેપ્ટન એશ્લે ગાર્ડનર અંગત વિવાદમાં સપડાઈ

    July 15, 2026

    20 વર્ષ પછી ફિફા સેમિફાઈનલમાં ટકરાશેEngland and Argentina

    July 15, 2026

    Gir માં ગેરકાયદે રીસોર્ટ – હોટલો પર બુલડોઝર ફરશે : નવી મંજુરી નહી

    July 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    બોલિંગ જ નહીં, ફિલ્ડિંગમાં પણ Bumrah કિંગ, કર્યો સૂર્યકુમાર જેવો જ ઐતિહાસિક કેચ

    July 15, 2026

    ભારતની ઈંગ્લેન્ડ સામે દમદાર જીત, Gill-Akshar નો ચાલ્યો જાદુ

    July 15, 2026

    Birmingham માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ પહેલાં ક્રિકેટ જગતમાં નવો વિવાદ સર્જાયો

    July 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.