Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વૈભવ ગમે તેટલો તૈયાર હોય પણ તેણે રાહ જોવી પડશે: Gautam Gambhir

    June 30, 2026

    England માં હવે પ્રથમ મેચથી રમાડવો પડશે,વૈભવને સ્થાન ન અપાતાં ગાવસ્કર ભડક્યા

    June 30, 2026

    England માં સ્ટોક્સ યુગનો અંત : ત્રીજી ટેસ્ટ બાદ નિવૃત્તિ લેવાની જાહેરાત

    June 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વૈભવ ગમે તેટલો તૈયાર હોય પણ તેણે રાહ જોવી પડશે: Gautam Gambhir
    • England માં હવે પ્રથમ મેચથી રમાડવો પડશે,વૈભવને સ્થાન ન અપાતાં ગાવસ્કર ભડક્યા
    • England માં સ્ટોક્સ યુગનો અંત : ત્રીજી ટેસ્ટ બાદ નિવૃત્તિ લેવાની જાહેરાત
    • FIFA World Cup : ઇન્જરી ટાઇમમાં ગોલ ફટકારી કેનેડા પ્રથમ વખત અંતિમ-16માં
    • વિદેશી ફૂટબોલરની પીઠ પર ભગવાન શિવનું ટેટૂ :FIFA World Cup
    • Jasmine ને ‘ટર્મિનલ આઇલીટીસ’ નામની આંતરડાની ગંભીર બીમારી,તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવી પડી
    • Oscar winner Costa Gavra એ રાજામૌલીની બે ફિલ્મો જોઇને માસ્ટરક્લાસ એટેન્ડ કર્યો
    • Virdas ની કિસિંગ કહાનીને કંગનાએ નોનસેન્સ ફેન્ટસી ગણાવી ઉતારી પાડી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»કેન્દ્રએ કોમર્શિયલ ગ્રાહકો માટે Petrol And Diesel નાં પ્રતિબંધો હટાવ્યા
    રાષ્ટ્રીય

    કેન્દ્રએ કોમર્શિયલ ગ્રાહકો માટે Petrol And Diesel નાં પ્રતિબંધો હટાવ્યા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 30, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બસ કે ટ્રક માલિક સહિતનાં કોર્મશિયલ ખરીદારો સીધા જ રીટેલ પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ-ડીઝલ ખરીદી શકશે
    New Delhi,તા.30

    ભારત સરકારે ૧ જુલાઇથી કોમર્શિયલ ખરીદનારાઓ માટે પેટ્રોલ અને ડીઝલનાં રિટેલ વેચાણ પર લગાવવામાં આવેલા પ્રતિબંધો હટાવી લીધા છે. આ પ્રતિબંધો મિડલ ઇસ્ટમાં સંઘર્ષને કારણે ગ્લોબલ એનર્જી ટ્રેડમાં અવરોધ દરમિયાન ઘરેલુ ફ્યુઅલ સપ્લાયને સુરક્ષિત રાખવા માટે ઇમરજન્સી ઉપાય તરીકે મૂકવામાં આવ્યા હતાં.

    કેન્દ્ર સરકારના આ નિર્ણયનો અર્થ થાય છે કે ૧ જુલાઇથી બસ કે ટ્રક માલિક સહિતનાં કોર્મશિયલ ખરીદનાર પેટ્રોલ પંપ પરથી ડાયરેક્ટ રીટેલ દરો પર ઇંધણ ખરીદી શકશે. જેના કારણે તેમનો ખર્ચ ઘટશે. સરકારે કોમર્શિયલ યુઝર્સને રિટેલ આઉટલેટ પરથી ફ્યુઅલ ખરીદવાથી રોક્યા હતાં. ડીઝલનાં વેચાણને પ્રતિ વ્યકિત કે વાહન માટે ૨૦૦ લીટર પ્રતિ દિવસ સુધી મર્યાદિત કર્યુ હતું.
    આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો હતો કે કારણકે તંગદિલીથી સપ્લાય ચેઇન પર ખતરો ઉભો થયો હતો. સ્થાનિક સ્તરે અછતની ચિંતા વધી ગઇ હતી.
    જૂનમાં મુકવામાં આવેલા આ પ્રતિબંધોનો ઉદ્દેશ પેટ્રોલ અને ડીઝલની સમાન ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા, ફ્યુઅલ ખોટા ઉપયોગ અને જમાખોરીને રોકવા તથા યોગ્ય ભાવે અવરોધ વગર ફ્યુઅલ સપ્લાય ઉપલબ્ધ કરાવવાનો હતો.
    સ્થિતિ સામાન્ય થતાની સાથે જ આ પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે. આનાથી ટ્રાન્સપોર્ટ ઓપરેટર અને ઇન્ડસ્ટ્રીયલ યુઝર્સ જેવા કોમર્શિયલ કન્ઝયુમર કોઇ પણ મર્યાદા વગર રિટેલ આઉટલેટ પરથી ફરીથી ફ્યુઅલ ખરીદી શકશે.
    ડીઝલ ભારતની ફ્યુઅલ માંગનો લગભગ ૪૦ ટકા હિસ્સો છે. પ્રતિબંધ હટાવવાનો અર્થ એ છે કે હવે સરકારનું માનવું છે કે ઘરેલુ ફ્યુઅલ સપ્લાય સામાન્ય થઇ ગયો છે હવે ઇમરજન્સી પ્રતિબંધોની જરૂર નથી.

    commercial customers Petrol And Diesel
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Pune બાળકી રેપ-મર્ડર કેસમાં 65 વર્ષીય આરોપીને મૃત્યુદંડ

    June 30, 2026
    અન્ય રાજ્યો

    આર્થિક રીતે સક્ષમ પત્ની માત્ર મહિલા હોવાના આધારે ભરણપોષણ ના માગી શકે: Karnataka High Court

    June 30, 2026
    રાષ્ટ્રીય

    ખાડીયુદ્ધ વચ્ચે પણ ભારતના ઔદ્યોગિક ઉત્પાદનમાં 5.1 ટકાની વૃદ્ધિ નોંધાઈ

    June 30, 2026
    રાષ્ટ્રીય

    Delhi માં ઈલેક્ટ્રિક વાહનોને એક લાખ સુધીની સબસીડી

    June 30, 2026
    રાષ્ટ્રીય

    Delhi માં નવી EV પોલિસી જાહેર,100 ટકા રોડ ટેક્સ માફ, ટુ-વ્હીલર પર મળશે રૂ.30,000ની સબસિડી

    June 30, 2026
    રાષ્ટ્રીય

    Ram Temple ચઢાવા ચોરી વિવાદ બેન્કિંગ સિસ્ટમ સુધી પહોંચ્યો, 6 બેંકોને પોલીસની નોટિસ

    June 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વૈભવ ગમે તેટલો તૈયાર હોય પણ તેણે રાહ જોવી પડશે: Gautam Gambhir

    June 30, 2026

    England માં હવે પ્રથમ મેચથી રમાડવો પડશે,વૈભવને સ્થાન ન અપાતાં ગાવસ્કર ભડક્યા

    June 30, 2026

    England માં સ્ટોક્સ યુગનો અંત : ત્રીજી ટેસ્ટ બાદ નિવૃત્તિ લેવાની જાહેરાત

    June 30, 2026

    FIFA World Cup : ઇન્જરી ટાઇમમાં ગોલ ફટકારી કેનેડા પ્રથમ વખત અંતિમ-16માં

    June 30, 2026

    વિદેશી ફૂટબોલરની પીઠ પર ભગવાન શિવનું ટેટૂ :FIFA World Cup

    June 30, 2026

    Jasmine ને ‘ટર્મિનલ આઇલીટીસ’ નામની આંતરડાની ગંભીર બીમારી,તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવી પડી

    June 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વૈભવ ગમે તેટલો તૈયાર હોય પણ તેણે રાહ જોવી પડશે: Gautam Gambhir

    June 30, 2026

    England માં હવે પ્રથમ મેચથી રમાડવો પડશે,વૈભવને સ્થાન ન અપાતાં ગાવસ્કર ભડક્યા

    June 30, 2026

    England માં સ્ટોક્સ યુગનો અંત : ત્રીજી ટેસ્ટ બાદ નિવૃત્તિ લેવાની જાહેરાત

    June 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.