Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો

    June 30, 2025

    01જુલાઈનું રાશિફળ

    June 30, 2025

    01જુલાઈનું પંચાંગ

    June 30, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો
    • 01જુલાઈનું રાશિફળ
    • 01જુલાઈનું પંચાંગ
    • Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 6
    • રાજકારણમાં ચાતુર્યવાદીઓના જૂથમાં રહેવાના દિવસો પૂરા થઈ ગયા છે
    • ભગવદભક્ત દેવી કરમાબાઇનું જીવનચરીત્ર
    • સિગાચી ફાર્મા કંપનીમાં વિસ્ફોટ, ૧૨ લોકોના મોત, ૩૪ ઘાયલ; પીએમ મોદીએ આર્થિક મદદની જાહેરાત કરી
    • સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ૨૭% ઓબીસી અનામતના નિર્ણયને પડકારતી અરજીનો કર્યો નિકાલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»IPL માં ચેન્નઈ સુપર કિંગ્સે મેચ હારવાની સદી નોંધાવી: 100 મેચ હારનારી સાતમી ટીમ બની
    ખેલ જગત

    IPL માં ચેન્નઈ સુપર કિંગ્સે મેચ હારવાની સદી નોંધાવી: 100 મેચ હારનારી સાતમી ટીમ બની

    Vikram RavalBy Vikram RavalApril 1, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Chennai,તા.01

    IPL  2025ની અગિયારમી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સ સામે 6 રને હારનો સામનો કરવો પડયો હતો. હોમ ટીમ રાજસ્થાને સ્ટાર બેટર નીતીશ રાણાની 81 રનની ઇનિંગ્સની મદદથી નવ વિકેટ ગુમાવીને 182 રન ફટકાર્યા હતા.

    કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની 63 રનની ઇનિંગ્સની સાથે અંતિમ ઓવર્સમાં સ્ટાર ફિનિશર મહેન્દ્ર સિંહ ધોની (11 બોલમાં 16 રન) અને રવીન્દ્ર જાડેજા (બાવીસ બોલમાં 32 રન અણનમ)ની હાજરી હોવા છતાં ચેન્નઈની ટીમ 6 વિકેટે 176 રનનો સ્કોર કરી શકી હતી.

    આ સીઝનમાં રાજસ્થાનની આ પહેલી જીત ચેન્નઈ માટે 100મી હાર બની હતી. ચેન્નઈ 100મી હાર મેળવનારી IPL ની સાતમી ટીમ બની છે. આ પહેલા દિલ્હી કેપિટલ્સ (134 હાર), પંજાબ કિંગ્સ (133 હાર), રોયલ ચેલેન્જર્સ બેન્ગલુરૂ (128 હાર), કોલકાતા નાઇટ રાઇડર્સ (118 હાર), મુંબઈ ઇન્ડિયન્સ (117 હાર) અને રાજસ્થાન રોયલ્સ (108 હાર) IPL માં હારની સેન્ચુરી કરી ચૂકી છે. IPL માં સતત નવમી વાર ચેન્નઈની ટીમ 180 કે એથી વધુનો ટાર્ગેટ ચેઝ કરવામાં નિષ્ફળ રહી હતી.

    Chennai Chennai-Super-Kings IPL lose 100 matches
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Ronaldo એ મોટો સોદો કર્યો, પૈસાનો વરસાદ; દર વર્ષે ૨૦૦૦ કરોડ રૂપિયા અને ખાનગી જેટ ખર્ચ મળશે

    June 30, 2025
    ખેલ જગત

    Melbourne Cricket Ground વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે એક શ્રેષ્ઠ સ્થળ બની શકે છે,શાસ્ત્રી

    June 30, 2025
    ખેલ જગત

    ટીમ ઇન્ડિયાના બાકીના ખેલાડીઓને ગિલ સાથે એડજસ્ટ થવામાં થોડો સમય લાગશે,Alastair Cook

    June 30, 2025
    ખેલ જગત

    T20 World Cup final પહેલા રોહિત શર્માની ઊંઘ ઉડી ગઈ, ટાઇટલ મેચ વિશે ખુલાસો કર્યો

    June 30, 2025
    ખેલ જગત

    ટેસ્ટ મેચમાં હાર બાદ વેસ્ટ ઈન્ડિઝના કોચ પર દંડ લાદવામાં આવ્યો

    June 30, 2025
    ખેલ જગત

    Bangladeshને હરાવીને શ્રીલંકાએ ત્રીજા નંબર પર પહોંચ્યું,ઓસ્ટ્રેલિયાની ટીમ ટોચ પર છે

    June 28, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો

    June 30, 2025

    01જુલાઈનું રાશિફળ

    June 30, 2025

    01જુલાઈનું પંચાંગ

    June 30, 2025

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 6

    June 30, 2025

    રાજકારણમાં ચાતુર્યવાદીઓના જૂથમાં રહેવાના દિવસો પૂરા થઈ ગયા છે

    June 30, 2025

    ભગવદભક્ત દેવી કરમાબાઇનું જીવનચરીત્ર

    June 30, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો

    June 30, 2025

    01જુલાઈનું રાશિફળ

    June 30, 2025

    01જુલાઈનું પંચાંગ

    June 30, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.