Junagadh,તા,30
વિસાવદર બસ સ્ટેન્ડ પાસે બંધ ટ્રક માં એકા એક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું સતત લોકોની અવર-જવર વાળા વિસ્તારમાં આગ ને કારણે ભય ફેલાયો હતો.
જયારે ટ્રક સળગતો જોઈ કોઈક લોકો એ વિસાવદર નગરપાલિકા ને જાણ કરી હતી પણ વિસાવદર નગરપાલિકા પાસે આગ બુજાવવાના સાધન ના હોવાને કારણે ભૂગર્ભ ગટર સફાઈ ના ટેન્ક થી આગ બુજાવવામાં આવી હતી. આ ટ્રક કોના નામે છે એ તો તપાસમાં ખુલશે જાણવા મળે હતું.

