Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    બેલ્જિયમે FIFA World માં જોરદાર વિજય મેળવ્યો, યુનાઇટેડ સ્ટેટ્‌સને ૪-૧થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

    July 7, 2026

    T20 World Cup 2026ની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના ખેલાડીઓનો દબદબો છે, જેમાં ફક્ત એક ભારતીય

    July 7, 2026

    Karthik માને છે કે સમસ્યા બિશ્નોઈની બોલિંગ એક્શનમાં નથી, પરંતુ તેના બદલાયેલા રન-અપમાં છે

    July 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • બેલ્જિયમે FIFA World માં જોરદાર વિજય મેળવ્યો, યુનાઇટેડ સ્ટેટ્‌સને ૪-૧થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો
    • T20 World Cup 2026ની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના ખેલાડીઓનો દબદબો છે, જેમાં ફક્ત એક ભારતીય
    • Karthik માને છે કે સમસ્યા બિશ્નોઈની બોલિંગ એક્શનમાં નથી, પરંતુ તેના બદલાયેલા રન-અપમાં છે
    • તંત્રી લેખ…આતંકવાદી પ્રવૃત્તિઓ
    • Spain છેલ્લી ઘડીએ ગોલ કરીને પોર્ટુગલને ૧-૦ થી હરાવ્યું
    • Ahmedabad: પાનના ગલ્લા પર પાકીટને અડવા બાબતે છરાના ઘા ઝીંકનારને ૬ વર્ષની સખત કેદ
    • શહેરોમાં આઇકોનિક સ્થળો ડેવલપ કરવા શહેરી વિકાસ વિભાગ જંગી સહાય આપશે
    • Ahmedabad સંતાકુકડી રમવાના બહાને સગીરે ત્રણ બાળકીને ઘરે બોલાવી અડપલાં કર્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Washington DC માં ‘કોડ રેડ’ ઍલર્ટ, હવા ઝેરી બનતાં હાલાકી
    આંતરરાષ્ટ્રીય

    Washington DC માં ‘કોડ રેડ’ ઍલર્ટ, હવા ઝેરી બનતાં હાલાકી

    Vikram RavalBy Vikram RavalJuly 7, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વર્લ્ડ રેકોર્ડનો દાવોઃ આ શોમાં અંદાજે ૮,૫૦,૦૦૦ જેટલા ફટાકડા ફોડીને નવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરાયો

    Washington, તા.૭

    અમેરિકાના ૨૫૦ મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી અંતર્ગત પાટનગર વોશિંગ્ટન ડીસીમાં કરવામાં આવેલી ૪૦ મિનિટની રેકોર્ડબ્રેક આતશબાજી હવે ભારે પડી રહી છે. આ ભયાનક ફટાકડાના ધુમાડાના કારણે રવિવારે વોશિંગ્ટન ડીસીની હવા વૈશ્વિક સ્તરે દુનિયાના કોઈ પણ મુખ્ય શહેર કરતાં સૌથી વધુ પ્રદૂષિત અને ઝેરી નોંધાઈ હતી. શહેરમાં પ્રદૂષણનું સ્તર ખતરનાક સપાટીએ પહોંચતા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ‘કોડ રેડ એર ક્વોલિટી એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.પ્રદૂષણનું મોનિટરિંગ કરતી વૈશ્વિક સંસ્થા ‘ૈંઊછૈિ’ ના રેન્કિંગમાં વોશિંગ્ટન ડીસી થોડા સમય માટે દુનિયામાં પ્રથમ નંબરે પહોંચી ગયું હતું. જો કે રવિવારે સાંજે તે ૨૬મા ક્રમે સરક્યું હતું. નાગરિકોને ચેતવણીઃ અધિકારીઓએ રહેવાસીઓને બહાર જવાનું મર્યાદિત કરવા જણાવ્યું છે. આ પ્રદૂષિત હવા બાળકો, વડીલો અને શ્વાસની બીમારી ધરાવતા લોકો માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. દ્ગ૯૫ માસ્ક પહેરવાની ભલામણઃ મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર, આતશબાજીના કારણે સેન્ટ્રલ ડીસીમાં ‘અત્યંત બિનઆરોગ્યપ્રદ’ સ્થિતિ સર્જાવાની આશંકા પહેલાથી જ હતી અને લોકોને બહાર નીકળતી વખતે દ્ગ૯૫ માસ્ક પહેરવાની સલાહ અપાઈ હતી.આ ભવ્ય આતશબાજીનું આયોજન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનવાળી એક નોન-પ્રોફિટ સંસ્થા ‘ળીડમ ૨૫૦’ દ્વારા કરવામાં આવ્યું હતું. ૧૦ જગ્યાએથી આતશબાજીઃ નેશનલ મોલ, પોટોમેક નદી અને વેસ્ટ પોટોમેક પાર્ક સહિત ૧૦ મુખ્ય સ્થળો પરથી લાખો ફટાકડા છોડવામાં આવ્યા હતા. વર્લ્ડ રેકોર્ડનો દાવોઃ આ શોમાં અંદાજે ૮,૫૦,૦૦૦ જેટલા ફટાકડા ફોડીને નવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરાયો છે. આ અગાઉ ૨૦૧૬માં ફિલિપિન્સમાં ૮.૧૦ લાખ ફટાકડા ફોડવાનો રેકોર્ડ હતો. વોશિંગ્ટનનો આ શો ન્યૂયોર્કના પ્રખ્યાત મેસીસ શો કરતાં પણ ૧૦ ગણો મોટો હતો.આ ભયાનક પ્રદૂષણ એવા સમયે ફેલાયું જ્યારે વોશિંગ્ટન અને આસપાસના વિસ્તારો ભારે હીટ વેવ (ગરમી) નો સામનો કરી રહ્યા હતા. શનિવારે તાપમાન રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું, જેના કારણે નેશનલ મોલ ખાતે આતશબાજી પહેલાં કટોકટીની સ્થિતિ સર્જાઈ હતી. હેલ્થ ઓફિસર ડૉ. કિશા ડેવિસે આતશબાજી પહેલાં જ ચેતવણી આપી હતી કે, “આજની હવામાં શ્વાસ લેવો એટલે સિગારેટ પીતા પીતા મેરેથોન દોડવા સમાન છે.” રિપોર્ટ અનુસાર, શુક્રવાર મધ્યરાત્રિથી રવિવાર સવાર સુધીમાં નેશનલ મોલ ખાતેથી સેંકડો દર્દીઓએ સારવાર મેળવી હતી. જેમાંથી ૪૦ થી વધુ લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે, આ બીમારી ગરમીના કારણે હતી કે પ્રદૂષણના કારણે તે સ્પષ્ટ થઈ શક્યું નથી.આ ભવ્ય અને વિવાદાસ્પદ આતશબાજી પહેલાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૪૦ મિનિટનું રાષ્ટ્રજોગ સંબોધન આપ્યું હતું. બાદમાં સોશિયલ મીડિયા પર આતશબાજીના વખાણ કરતા ટ્રમ્પે લખ્યું કે, “મેં અત્યાર સુધી જોયેલો આ સૌથી શાનદાર ફટાકડાનો શો હતો. અદભુત કામગીરી માટે ખૂબ ખૂબ અભિનંદન!”

    'Code Red' alert DC Washington
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    શહેરોમાં આઇકોનિક સ્થળો ડેવલપ કરવા શહેરી વિકાસ વિભાગ જંગી સહાય આપશે

    July 7, 2026
    ગુજરાત

    Surat ના રાંદેરમાં વીજળી પડતાં ૨ યુવકનાં મોત થયાં

    July 7, 2026
    અમદાવાદ

    U.N. Mehta Hospital ની ડ્રેનેજ લાઈનમાં દુર્ઘટના, ૧ના મોતનો આક્ષેપ

    July 7, 2026
    રાષ્ટ્રીય

    Ram Temple પુજારીઓ માટે વિશેષ યુનિફોર્મ,રિસાયકલ પ્રસાદ પરંપરા બંધ

    July 7, 2026
    રાષ્ટ્રીય

    પયગંબર અંગે વિવાદિત નિવેદન મુદ્દે પોલીસ પાસે જવા Supreme Court ની સલાહ

    July 7, 2026
    ખેલ જગત

    World Cup football માં અમેરિકાના ખેલાડીનું રેડ કાર્ડ પાછું ખેંચાયું

    July 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    બેલ્જિયમે FIFA World માં જોરદાર વિજય મેળવ્યો, યુનાઇટેડ સ્ટેટ્‌સને ૪-૧થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

    July 7, 2026

    T20 World Cup 2026ની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના ખેલાડીઓનો દબદબો છે, જેમાં ફક્ત એક ભારતીય

    July 7, 2026

    Karthik માને છે કે સમસ્યા બિશ્નોઈની બોલિંગ એક્શનમાં નથી, પરંતુ તેના બદલાયેલા રન-અપમાં છે

    July 7, 2026

    તંત્રી લેખ…આતંકવાદી પ્રવૃત્તિઓ

    July 7, 2026

    Spain છેલ્લી ઘડીએ ગોલ કરીને પોર્ટુગલને ૧-૦ થી હરાવ્યું

    July 7, 2026

    Ahmedabad: પાનના ગલ્લા પર પાકીટને અડવા બાબતે છરાના ઘા ઝીંકનારને ૬ વર્ષની સખત કેદ

    July 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    બેલ્જિયમે FIFA World માં જોરદાર વિજય મેળવ્યો, યુનાઇટેડ સ્ટેટ્‌સને ૪-૧થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

    July 7, 2026

    T20 World Cup 2026ની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના ખેલાડીઓનો દબદબો છે, જેમાં ફક્ત એક ભારતીય

    July 7, 2026

    Karthik માને છે કે સમસ્યા બિશ્નોઈની બોલિંગ એક્શનમાં નથી, પરંતુ તેના બદલાયેલા રન-અપમાં છે

    July 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.