Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Dharmendra Pradhan રાજીનામું આપવું જોઈએ, Manoj Jarang વાંગચુકના વિરોધને સમર્થન

    July 21, 2026

    બધા ચોર ભાજપમાં ગયા છે, હું તેમને ક્યારેય પાછા લઇશ નહીં, Mamata Banerjee

    July 21, 2026

    Rajasthan Municipal અને પંચાયત અને નિકાય ચૂંટણી સમયપત્રક જાહેર કરવામાં આવ્યું

    July 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Dharmendra Pradhan રાજીનામું આપવું જોઈએ, Manoj Jarang વાંગચુકના વિરોધને સમર્થન
    • બધા ચોર ભાજપમાં ગયા છે, હું તેમને ક્યારેય પાછા લઇશ નહીં, Mamata Banerjee
    • Rajasthan Municipal અને પંચાયત અને નિકાય ચૂંટણી સમયપત્રક જાહેર કરવામાં આવ્યું
    • RSS ફક્ત માફી કેવી રીતે લખવી તે શીખવે છે, રાજીનામું નહીં, Mahua Moitra
    • Himachal માં પ્રવાસી વાહનો માટે રાહતઃ ઓલ ઈન્ડિયા ટુરિસ્ટ પરમિટ હવે ૧૫ વર્ષ માટે માન્ય રહેશે
    • Raja Raghuvanshi murder case: સોનમની જામીન અરજી પર આગામી સુનાવણી ૨૩ જુલાઈએ થશે
    • સરદારનગરમાં Fire safety,લાઈસન્સ વિના ફટાકડા વેચતી દુકાન પર દરોડો
    • Gujaratમાં આગામી ૬ દિવસ વરસાદનું એલર્ટઃ ૨૬ જુલાઈ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 21
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat ની ટયુશન શિક્ષિકાને ગર્ભપાત માટે કોર્ટની મંજુરી
    સુરત

    Surat ની ટયુશન શિક્ષિકાને ગર્ભપાત માટે કોર્ટની મંજુરી

    Vikram RavalBy Vikram RavalMay 14, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.14

    13 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગી ગયેલી અને ગર્ભવતી બનેલી સુરતના પુણા ગામની ટયુશન શિક્ષિકાની ગર્ભપાત કરાવવાની અરજી તબીબના અભિપ્રાય બાદ સુરતની સ્પેશિયલ કોર્ટ (પોકસો) ના જજ રાકેશ ભટ્ટે ગ્રાહય રાખીને ગર્ભપાતની મંજુરી આપતો હુકમ કર્યો છે.ટીચરના ઘરે ગયા હતા. જયાં ટીચરના માતા-પિતાએ માનસી બપોરે બે વાગ્યા પછી ઘરેથી ગયા બાદ પરત આવી નથી અને ફોન પણ બંધ છે એવું જણાવ્યું હતું. જેથી પુણા પોલીસમાં અપહરણને ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે માનસી સુરત રેલવે સ્ટેશન ઉપર નજરે પડયા હતા. ત્યારબાદ મોબાઇલ ટ્રેસ કરીને શિક્ષિકા અને સગીર વિદ્યાર્થીને રાજસ્થાન બોર્ડર પાસે રાયગઢથી પકડી પાડ્યા હતા.

    સ્મીમેર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને એક અઠવાડીયામાં પ્રક્રિયા પુર્ણ કરવા નિર્દેશ અપાયો છે. ત્યારબાદ શિક્ષિકાનો મેડિકલ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા જણાવાયું છે. જેમાં શિક્ષિકા સ્વસ્થ જણાય તો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપીને લાજપોર જેલમાં મોકલવા હુકમ કરાયો છે.

    પરવટ પાટિયા-મગોબ રોડ સ્થિત એપાર્ટમેન્ટમાં રહેતા અને ઘર નજીક કરિણા સ્ટોર ચલાવતા મૂળ રાજસ્થાનના 32 વર્ષના દુકાનદારના બે સંતાન પૈકી મોટો પુત્ર સ્મિત (નામ બદલ્યું છે, ઉ.વ.11) પરવટ પાટિયા વિસ્તારની એક હિન્દી વિદ્યાલયમાં ધો.5માં અભ્યાસ કરે છે. સ્મિત સ્કૂલ ટીચર માનસી રજનીકાંત નાઈ (ઉ.વ. 23 રહે. સમર્પણ એપાર્ટમેન્ટ, ગણેશનગર, પરવટ પાટિયા અને મૂળ. કંથાળી ગામ, તા. ઉંઝા,  મહેસાણા) ને ત્યાં ટ્યુશન જતો હતો.

    સ્મિત 25 એપ્રિલના રોજ બપોરે રહેણાંક એપાર્ટમેન્ટની નીચે રમવા ગયા બાદ મોડી સાંજ સુધી પરત આવ્યો ન હતો. સ્મિત ભેદી સંજોગોમાં ગુમ થઇ જતા માતાએ પતિ જાણ કરવાની સાથે સ્થાનિક વિસ્તારમાં શોધખોળ કરી હતી. ઉપરાંત સ્મિતની સ્કુલ નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા સ્થિત તેની ટ્યુશન ટીચર માનસીનો હાથ પકડીને જતા નજરે પડયો હતો.

    સુરતના પુણા વિસ્તારમાં 23 વર્ષીય શિક્ષિકાએ ટયુશન શિક્ષિકા 13 વર્ષના વિદ્યાર્થી સાથે પ્રેમમાં પડયા બાદ બંને ઘર છોડીને સાથે જતા રહ્યા હતા. પોલીસે બંનેને રાજસ્થાન બોર્ડર પરથી ચાર દિવસ શોષી કાઢયા હતા અને શિક્ષિકા સામે પોક્સો એક્ટ સહિતની કલમ અંતર્ગત ગુનો દાખલ કરાયો હતો. ત્યારબાદ શિક્ષિકા ગર્ભવતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

    દરમિયાન શિક્ષિકાએ ગર્ભપાત કરાવવાની મંજુરી માટે વકીલ મારફત કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે ત્રણ તબીબો પાસે અભિપ્રાય મંગાવ્યો હતો, તેને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અભિપ્રાય મુજબ બાળક કુપોષિત જન્મે તેવી શક્યતા છે અને ગર્ભપાત શિક્ષિકાના હિતમાં હોવાની રિમાર્ક મુકી હતી. મેડિકલ અભિપ્રાય અને બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે શિક્ષિકાને ગર્ભપાત કરાવવાની મંજુરી આપતો હુકમ કર્યો હતો.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Suratમાં બેંક લોકરમાંથી ૪૫ લાખનું સોનું ગાયબ; અસલી બિસ્કિટ બદલી નકલી બિસ્કિટ મૂકી દીધા

    July 21, 2026
    સુરત

    Suratમાં સોનાની ખાણમાં રોકાણની લાલચ આપી ૧.૬૩ કરોડ ચૂનો લગાવનાર ૩ ઠગ ઝડપાયા

    July 21, 2026
    સુરત

    નાસીરનગર ડિમોલિશન કેસમાં હાઈકોર્ટ રાજ્ય સરકાર પર લાલઘૂમઃ કોર્ટે કહ્યું, ‘કોર્ટની આંખમાં ધૂળ ન નાખો’

    July 20, 2026
    સુરત

    Surat: સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી, કોંગ્રેસ ખાતું ખોલાવામાં પણ નિષ્ફળ

    July 18, 2026
    સુરત

    Suratમાં સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યાના આરોપમાં એકની ધરપકડ

    July 18, 2026
    મુખ્ય સમાચાર

    રાજ્ય સરકારે Surat પૂર પીડિતો માટે કુલ ૧,૦૫૦ કરોડ રૂપિયાના રાહત પેકેજની મંજૂરી આપી

    July 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Categories
    Latest News

    Dharmendra Pradhan રાજીનામું આપવું જોઈએ, Manoj Jarang વાંગચુકના વિરોધને સમર્થન

    July 21, 2026

    બધા ચોર ભાજપમાં ગયા છે, હું તેમને ક્યારેય પાછા લઇશ નહીં, Mamata Banerjee

    July 21, 2026

    Rajasthan Municipal અને પંચાયત અને નિકાય ચૂંટણી સમયપત્રક જાહેર કરવામાં આવ્યું

    July 21, 2026

    RSS ફક્ત માફી કેવી રીતે લખવી તે શીખવે છે, રાજીનામું નહીં, Mahua Moitra

    July 21, 2026

    Himachal માં પ્રવાસી વાહનો માટે રાહતઃ ઓલ ઈન્ડિયા ટુરિસ્ટ પરમિટ હવે ૧૫ વર્ષ માટે માન્ય રહેશે

    July 21, 2026

    Raja Raghuvanshi murder case: સોનમની જામીન અરજી પર આગામી સુનાવણી ૨૩ જુલાઈએ થશે

    July 21, 2026
    Search
    Main News

    RSS ફક્ત માફી કેવી રીતે લખવી તે શીખવે છે, રાજીનામું નહીં, Mahua Moitra

    July 21, 2026

    Himachal માં પ્રવાસી વાહનો માટે રાહતઃ ઓલ ઈન્ડિયા ટુરિસ્ટ પરમિટ હવે ૧૫ વર્ષ માટે માન્ય રહેશે

    July 21, 2026

    હવે વાહન માલિકીની તબદીલી, NOC માટે આધાર લિંક ફરજિયાત

    July 21, 2026

    Afghanistan માં અચાનક પૂરથી ૨૦ લોકોના મોત, ૧૦૦ થી વધુ ગુમ; બચાવ કામગીરી ચાલુ

    July 21, 2026

    Netanyahu ન્યૂ યોર્ક પહોંચતા જ તેમની ધરપકડ કરવામાં આવશે ,ટ્રમ્પે મમદાનીના નિવેદન પર વળતો પ્રહાર કર્યો

    July 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Dharmendra Pradhan રાજીનામું આપવું જોઈએ, Manoj Jarang વાંગચુકના વિરોધને સમર્થન

    July 21, 2026

    બધા ચોર ભાજપમાં ગયા છે, હું તેમને ક્યારેય પાછા લઇશ નહીં, Mamata Banerjee

    July 21, 2026

    Rajasthan Municipal અને પંચાયત અને નિકાય ચૂંટણી સમયપત્રક જાહેર કરવામાં આવ્યું

    July 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.