Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh ગિરનાર પર ૧૨ વર્ષના બાળકનો શિકાર કરનારો નરભક્ષી સિંહ પાંજરે પુરાયો

    July 11, 2026

    Rajkot: લોધિકાના બાલસરમાં ૨ એકરમાં ભવ્ય ગૌ તીર્થ અને ૨૪ કલાક કાર્યરત આધુનિક ગૌવંશ હોસ્પિટલનું નિર્માણ

    July 11, 2026

    તંત્રી લેખ…ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh ગિરનાર પર ૧૨ વર્ષના બાળકનો શિકાર કરનારો નરભક્ષી સિંહ પાંજરે પુરાયો
    • Rajkot: લોધિકાના બાલસરમાં ૨ એકરમાં ભવ્ય ગૌ તીર્થ અને ૨૪ કલાક કાર્યરત આધુનિક ગૌવંશ હોસ્પિટલનું નિર્માણ
    • તંત્રી લેખ…ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ
    • Aditya Roy ને વધુ એક મ્યુઝિકલ લવ સ્ટોરી મળી
    • Shekhar Suman ના ભાગીદારને ત્યાં ઈડીની ટીમ ત્રાટકી
    • Paris Fashion Week માં મનીષ મલ્હોત્રાનું ‘મા’ કલેક્શનથી ડેબ્યુ
    • ‘Mysa’ માટે રશ્મિકાએ અંડરવોટર એક્શન સીન કર્યા
    • Anees Bazmee ની કોમેડી ફિલ્મમાં અક્ષય કુમાર,વિદ્યા બાલન અને રાશી ખન્ના લીડ રોલમાં જોવા મળશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar: સગીરા સાથેના દુષ્કર્મના કેસ માં આરોપી ને ૨૦ વર્ષ ની જેલ સજા નો અદાલત નો હુકમ
    જામનગર

    Jamnagar: સગીરા સાથેના દુષ્કર્મના કેસ માં આરોપી ને ૨૦ વર્ષ ની જેલ સજા નો અદાલત નો હુકમ

    Vikram RavalBy Vikram RavalMay 24, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Jamnagar તા.24
    જામનગર પંથક માં ચાર વર્ષ પહેલા એક સગીરા ને પ્રેમ જાળ માં ફસાવી અને લગ્ન ની લાલચ આપી ને ભગાડી લઈ ગયા પછી તેની સાથે દુષ્કર્મ આચારવા ના કેસ માં અદાલતે આરોપી ને  ૨૦ વર્ષ ની સજા નો હકમ કર્યો છે.
               જુલાઈ -૨૦૨૧ માં પોલીસ માં એક ફરિયાદ નોંધાઈ હતી જેમાં  આરોપી  રણજીત ગણેશસિંહ રાજપુત (૨૩) નામનો પરપ્રાંતીય યુવાન  ભોગબનનાર સગીરાના પરિચય માં આવ્યો  હતો. અને ભોગબનનાર જામનગર ના એક કારખાનામા મજૂરી કામે જતી હતી ત્યાં થી આ સગીરા ને હું તને પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા છે. તેમ કહી ને  ભગાડી લઈ ગયો હતો. અને આરોપી ના  કાકા જેઓ ભાવનગર માં રહે છે ત્યાં બંને પહોંચ્યા હતા, પરંતુ તેમના લગ્ન થઈ  નહીં થયા હોવા થી તેમના કાકા એ પોતાના ઘરે રહેવાની ના પાડી દીધી હતી.
    આ બંને ત્યાંથી યુવકના વતન રાજસ્થાનમાં પહોંચ્યા હતા અને પોતાના સંબંધીના ઘરે રોકાયા હતા જ્યાં તેને સંતાડી રાખી હતી. આ આ અંગે જામનગર ના પંચકોશી બી. ડિવિઝન  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
     પોલીસે તપાસ કરીને બંનેને ઝડપી લીધા હતા અને આરોપીને જેલ હવાલે  કર્યો હતો.
           આ અંગે નો કેસ જામનગર ની સ્પે. પોકસો અદાલત માં ચાલી જતા ભોગબનનાર, ફરીયાદી, મેડીકલ ઓફીસર ની જુબાની , દસ્તાવેજી પુરાવાઓ, તેમજ સરકાર પક્ષે  સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલો  ને ધ્યાને લઈ  જામનગરની સ્પે. પોકસો અદાલતના ન્યાયાધીશ વી.પી.અગ્રવાલ એ  આરોપીને તકસીરવાન ઠરાવી ૨૦ વર્ષ ની સખત કેદની સજા તથા રૂા. ૧૭,૦૦૦ ના દંડ નો હુકમ કર્યો છે . તેમજ ભોગબનનાર ને વિકટીમ કમ્પેન્સેશન સ્કીમ હેઠળ વળતર પેટે રૂા. ૪,૦૦,૦૦૦  ચુકવવા નો પણ હુકમ કરેલ છે.
       આ કેસમાં સરકાર પક્ષે જીલ્લા સરકારી વકીલ ભારતીબેન વાદી રોકાયા હતા.
    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    ઇન્ડિયન લાયોનેસ કલબ Jamnagarની ભક્તિમય યાત્રાઃ સોમનાથમાં ધ્વજારોહણ

    July 10, 2026
    જામનગર

    Jamnagar: લાંચ કેસમાં ઝડપાયેલા સિક્કાના નાયબ ઇજનેર અને આસિ. લાઈનમેનની જામીન અરજી નામંજૂર

    July 10, 2026
    જામનગર

    Jamnagarમાં રૂ. ૨૪ હજારની ચોરીનો ભેદ ઉકેલાયો, રોકડ સાથે આરોપી ઝડપાયો

    July 10, 2026
    જામનગર

    માનવતાની અનોખી પહેલઃ Jamnagar પોલીસના બ્લડ ડોનેશન કેમ્પમાં ૩૭૭ બોટલ રક્ત એકત્ર

    July 10, 2026
    જામનગર

    Jamnagarમાં તીનપત્તીના જુગાર પર પોલીસનો દરોડો, છ મહિલાઓ ઝડપાઈ

    July 10, 2026
    જામનગર

    Jamnagarમાં છાતીમાં દુખાવો ઉપડતાં ૧૪ વર્ષીય કિશોરનું અચાનક મૃત્યુ

    July 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Junagadh ગિરનાર પર ૧૨ વર્ષના બાળકનો શિકાર કરનારો નરભક્ષી સિંહ પાંજરે પુરાયો

    July 11, 2026

    Rajkot: લોધિકાના બાલસરમાં ૨ એકરમાં ભવ્ય ગૌ તીર્થ અને ૨૪ કલાક કાર્યરત આધુનિક ગૌવંશ હોસ્પિટલનું નિર્માણ

    July 11, 2026

    તંત્રી લેખ…ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ

    July 11, 2026

    Aditya Roy ને વધુ એક મ્યુઝિકલ લવ સ્ટોરી મળી

    July 11, 2026

    Shekhar Suman ના ભાગીદારને ત્યાં ઈડીની ટીમ ત્રાટકી

    July 11, 2026

    Paris Fashion Week માં મનીષ મલ્હોત્રાનું ‘મા’ કલેક્શનથી ડેબ્યુ

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh ગિરનાર પર ૧૨ વર્ષના બાળકનો શિકાર કરનારો નરભક્ષી સિંહ પાંજરે પુરાયો

    July 11, 2026

    Rajkot: લોધિકાના બાલસરમાં ૨ એકરમાં ભવ્ય ગૌ તીર્થ અને ૨૪ કલાક કાર્યરત આધુનિક ગૌવંશ હોસ્પિટલનું નિર્માણ

    July 11, 2026

    તંત્રી લેખ…ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.