Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    અબ તેરા ક્યા હોગા, Blake Lively?

    April 17, 2026

    Women અનામત સુધારા ખરડા – સિમાંકનમાં સરકાર પાસે બહુમતિનો અભાવ ખુલ્લો થઇ ગયો!

    April 17, 2026

    Sara Arjun હવે દક્ષિણના સુપરસ્ટાર ધનુષ સાથે ‘ડી-56’માં જોવા મળી શકે છે

    April 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • અબ તેરા ક્યા હોગા, Blake Lively?
    • Women અનામત સુધારા ખરડા – સિમાંકનમાં સરકાર પાસે બહુમતિનો અભાવ ખુલ્લો થઇ ગયો!
    • Sara Arjun હવે દક્ષિણના સુપરસ્ટાર ધનુષ સાથે ‘ડી-56’માં જોવા મળી શકે છે
    • આ અઠવાડિયે OTT પ્લેટફોર્મ પર ઘણી નવી અને રસપ્રદ ફિલ્મો તથા સિરીઝ આવી રહી છે
    • પશ્ચિમ બંગાળમાં આઇટીના તૃણમુલ ધારાસભ્ય પર દરોડા
    • મુખ્ય સચીવ પોલીસ વડાની બદલી મુદે Mamata સરકારને આંચકો
    • Israel અને લેબનોન વચ્ચે 10 ‘દીનું યુદ્ધ વિરામ : 34 વર્ષ બાદ સામ સામે વાતચીત થશે
    • મહિલા અનામતનું માળખુ અમે જ રજૂ કર્યું હતું પણ ભાજપે જ તેનો વિરોધ કર્યો હતો : Priyanka
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Cyber ​​ગઠિયાએ એપ્લિકેશન થકી ટીમ બનાવી રોકાણકારને લગાવ્યો ૧૭ લાખનો ચુનો
    અમદાવાદ

    Cyber ​​ગઠિયાએ એપ્લિકેશન થકી ટીમ બનાવી રોકાણકારને લગાવ્યો ૧૭ લાખનો ચુનો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 5, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૫

    અમદાવાદ જિલ્લાના વિરમગામના જાણીતા સાડીના વેપારી જતીન મગનાની. વેપારી જતીનભાઈ ને માર્ચ ૨૦૨૪ થી જ્યારે અલગ અલગ આઈપીએલ, વર્લ્ડ કપ સહિતની મેચની સિરીઝ ચાલતી હતી તે દરમિયાન તેમના મોબાઈલ પર વોટ્‌સેપમાં એક લિંક આવી હતી. જેમાં ક્લિક કરતા ડ્રીમ ઇલેવન ડ્રીમ ટીમ સહિત અલગ અલગ નામના ફેસબુક પેજ ખુલતા હતા. જેમાં યોગ્ય ટીમ બનાવી સારું વળતર અપાવી દેવાની લાલચ આપી હતી. ફરિયાદી જતીનભાઈ લાલચમાં આવી શરૂઆતમાં થોડા રૂપિયાનું રોકાણ કર્યું હતું જે બાદ તેને વોટસએપ પર સ્ક્રીનશોટ આવ્યો હતો જેમાં તેઓની ટીમ સાડા ત્રણ લાખ રૂપિયા જીતી હોવાનું બતાવવામાં આવ્યું હતુ, જે પેટે તેમને જીતની રકમના ૫૦ ટકા આપવા પડશે તેવું કહી દોઢ લાખ રૂપિયા એક એકાઉન્ટમાં જમા કરાવડાવ્યા હતા અને આ રીતે વેપારી જતીનભાઈ પાસેથી અલગ અલગ સમયે ૧૭ લાખથી વધુની રકમ પડાવી લીધી હતી. વેપારી જતીનભાઈને તેના રૂપિયા પરત નહી મળતા તેને પોતાની સાથે છેતરપિંડી થયા હોવાનું ખ્યાલ આવતા તેને વિરમગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

    વેપારી જતીનભાઈએ નવેમ્બર ૨૦૨૪ દરમિયાન ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે ત્રણ મહિના સુધી વિરમગામ પોલીસ ટેકનિકલ સોર્સ આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. જે દરમ્યાન આરોપીની માહિતી મળતાં વિરમગામ ટાઉન પોલીસની એક ટીમ હરિયાણાના નૂહ જિલ્લાના એક ગામમાં આરોપીની ધરપકડ કરવા માટે પહોંચી હતી. પોલીસ દ્વારા વેશપલટો કરી આરોપીની ધરપકડ કરવા માટે પહોંચી હતી, જે દરમિયાન એ ગામમાં બેસણું ચાલતું હતું જેમાં પોલીસ પહોંચી હતી અને આરોપી વિશે તમામ માહિતી મેળવી હતી. જોકે ગામ લોકોને ખ્યાલ આવી જતા વિરમગામ પોલીસના સ્ટાફને ઘેરી લીધો હતો. જે બાદ સ્થાનિક પોલીસની મદદથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે મુલ્થાન મુડબાસ ગામથી આરોપી મોહમ્મદ એફ ધરપકડ કરી છે પોલીસે તેના ઘરનું પણ સર્ચ કર્યું હતું. આરોપી પાસેથી મોબાઇલ તેમજ ૪.૫૦ લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. પોલીસે સમગ્ર કેસમાં અલગ અલગ ૪૭ જેટલા બેન્ક એકાઉન્ટ પણ ફ્રીઝ કરવામાં આવ્યા છે જેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

    પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલો આરોપી મહોમદ કેફ છેલ્લા ઘણા સમયથી તેના ગામમાં રહીને દેશના અલગ અલગ લોકો સાથે ફ્રોડ કરતો હતો, એટલું જ નહીં પરંતુ આ ગામના અન્ય લોકો પણ સાયબર ફ્રોડને અંજામ આપતી પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા. આરોપી મોહમ્મદ કેફ થોડા સમયથી જ સાયબર ફ્રોડ કરતા શીખ્યો હતો અને તેણે પોતે જ હ્લટ્ઠષ્ઠીર્હ્વર પેજ તેમજ ઉરટ્ઠંજછ લિંક સહિતની ટેકનિકલ વસ્તુઓ બનાવી હતી.

    આરોપી મોહમ્મદ કેફ પોતાની રીતે જ સાયબર ફ્રોડને અંજામ આપતો હતો. જોકે હજી તે સાઇબર ફ્રોડ કરતાં શીખ્યો હતો તેથી અમુક ટેકનિકલ ખામીઓ રહી ગઈ હતી જેના આધારે વિરમગામ પોલીસ આરોપી સુધી પહોંચી હતી. આરોપી મોહમ્મદ કેફ ફેસબુક પર ડ્રીમ ઇલેવન વિનિંગ નામનું પેજ બનાવી તેને રોજેરોજ બુસ્ટ કરાવતો હતો. જેથી તે વધારેમાં વધારે લોકો સુધી પહોંચી શકે. સોશિયલ મીડિયા પર જે લોકો તેમાં આપેલી લીંક પર ક્લિક કરતા હતા. ત્યારે આરોપી તેનો મોબાઈલ નંબર મેળવી લોકોનો સંપર્ક કરતો હતો અને ડ્રીમ ઇલેવન ટીમ બાબતે લોકોને સમજાવી તેમાં શાદુવતમાં ૩૯૯ રૂપિયા ભરી ખાતું ખોલાવડાવતો હતો. આરોપી મોહમ્મદ કેફ સામેની વ્યક્તિને વિશ્વાસ આપતો હતો કે તેમના દ્વારા જે ટીમ બનાવવામાં આવશે તે ચોક્કસ વિજેતા બનશે તેમ કહી લોકોને પહેલા ત્રણથી ચાર લાખ વિજેતા થયા હોવાનો સ્ક્રીનશોટ મોકલતો હતો અને તે રૂપિયા મેળવવા માટે અલગ અલગ ટેક્સ ચૂકવવા પડશે. તેમજ જીતેલી રકમના ૫૦% તેમને આપવા પડશે તેવું કહી લોકો પાસેથી છેતરપિંડી કરતો હતો.

    હાલ તો વિરમગામ ટાઉન પોલીસે આરોપી મોહમ્મદ કેફની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે મોહમ્મદ કેફ દ્વારા અન્ય કોઈ લોકોને તેમનો ભોગ બનાવ્યો છે કે કેમ અથવા તો મોહમ્મદ કેફની સાથે અન્ય કોઈ લોકો સામેલ છે કે કેમ. આ ઉપરાંત પોલીસ દ્વારા આરોપી મોહમ્મદ કેફની મિલકત પરથી ભોગ બનનાર ફરિયાદીના અન્ય રૂપિયા કઈ રીતે રિકવર થઈ શકે છે તેની પણ તપાસ શરૂ કરી છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad બોપલમાં ફ્લેટ ભાડે રાખી ડ્રગ્સનું વેચાણ કરતો રાજકોટનો એક યુવક ઝડપાયો

    April 17, 2026
    અમદાવાદ

    Rajkot સહિત પાંચ શહેરોમાં 40 અને વડોદરા – ડિસામાં 39 ડીગ્રી તાપમાન

    April 16, 2026
    અમદાવાદ

    કટોકટીના સમયે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેનાર સરકારી કર્મચારીના મેડિકલ બિલ નકારી શકાય નહીં

    April 16, 2026
    અમદાવાદ

    Adani Mundra Portએ સર્જ્યો નેશનલ રેકોર્ડ: એક જ જહાજમાં ૬,૦૦૮ કારની નિકાસ

    April 15, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં છતનો સ્લેબ તૂટ્યો, એક ઈજાગ્રસ્ત

    April 15, 2026
    અમદાવાદ

    Amit Chavdaના ગઢમાં જ કોંગ્રેસનું સૂરસૂરિયું થયું: ભાજપે ભરત સોલંકીની સ્ટ્રેટેજીનું ફીંડલું વાળી દીધું

    April 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    અબ તેરા ક્યા હોગા, Blake Lively?

    April 17, 2026

    Women અનામત સુધારા ખરડા – સિમાંકનમાં સરકાર પાસે બહુમતિનો અભાવ ખુલ્લો થઇ ગયો!

    April 17, 2026

    Sara Arjun હવે દક્ષિણના સુપરસ્ટાર ધનુષ સાથે ‘ડી-56’માં જોવા મળી શકે છે

    April 17, 2026

    આ અઠવાડિયે OTT પ્લેટફોર્મ પર ઘણી નવી અને રસપ્રદ ફિલ્મો તથા સિરીઝ આવી રહી છે

    April 17, 2026

    પશ્ચિમ બંગાળમાં આઇટીના તૃણમુલ ધારાસભ્ય પર દરોડા

    April 17, 2026

    મુખ્ય સચીવ પોલીસ વડાની બદલી મુદે Mamata સરકારને આંચકો

    April 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    અબ તેરા ક્યા હોગા, Blake Lively?

    April 17, 2026

    Women અનામત સુધારા ખરડા – સિમાંકનમાં સરકાર પાસે બહુમતિનો અભાવ ખુલ્લો થઇ ગયો!

    April 17, 2026

    Sara Arjun હવે દક્ષિણના સુપરસ્ટાર ધનુષ સાથે ‘ડી-56’માં જોવા મળી શકે છે

    April 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.