Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    September 25, 2026

    આજનું રાશિફળ

    September 25, 2026

    પ્રત્યાઘાતી ઉછાળે Sensex-નિફ્ટીમાં સાવચેતીનું વલણ…!!!

    September 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • પ્રત્યાઘાતી ઉછાળે Sensex-નિફ્ટીમાં સાવચેતીનું વલણ…!!!
    • Rajkot ભગવતીપરામાં ગૃહકલેશથી પરણિતાનો આપઘાતનો પ્રયાસ
    • Rajkot સિવિલ હોસ્પિટલમાં આડેઘડ પાર્કિંગ કરનારને ટ્રાફિકે દંડ ફટકાર્યા
    • Rajkot: ચડ્ડો પહેરી શેરીમા રખડવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ ત્રણ મહિલા સહિત ૪ ઘવાયા
    • Rajkot: વર્ધમાન ગ્રીન બિલ્ડિંગના ૯ માળે થી પરિણીતાએ મોતની છલાગ લગાવી
    • Rajkot: બે ચેક રિટર્ન કેસમાં બિલ્ડરની સજા યથાવત, સેશન્સ કોર્ટે અપીલ ફગાવી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Bhavnagarમાં સાયબર ગઠિયાઓએ ૯ નાગરિકો પાસેથી ૧૩.૭૪ લાખથી વધુની ઠગાઈ આચરી
    સૌરાષ્ટ્ર

    Bhavnagarમાં સાયબર ગઠિયાઓએ ૯ નાગરિકો પાસેથી ૧૩.૭૪ લાખથી વધુની ઠગાઈ આચરી

    Vikram RavalBy Vikram RavalSeptember 25, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bhavnagar,તા.૨૫

    આધુનિકતા અને ડિજિટલાઈઝેશનના આ યુગમાં સંસ્કારી નગરી ભાવનગર અને સમગ્ર જિલ્લો સાયબર અપરાધીઓના રડાર પર આવી ગયો છે. શાતિર સાયબર માફિયાઓએ  અચાનક સાયબર એટેક કરીને ભાવનગર શહેર અને જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાંથી કુલ ૯ નાગરિકો પાસેથી રૂ. ૧૩,૭૪,૫૯૯ ની માતબર રકમ સફાચટ કરી નાખી છે. નકલી એપ્લિકેશન, બેંક કેવાયસી, પાર્ટ ટાઈમ જોબ, ઓનલાઈન ટાસ્ક અને શેરબજારમાં રોકાણ જેવી લોભામણી લાલચો આપીને ગઠિયાઓએ નાગરિકોને શિકાર બનાવ્યા છે.

    બોરતળાવના હીરાકામ કરતા ભાવેશભાઈ કિકાણી ઇન્સ્ટાગ્રામ પર ફ્રી મેચ જોવા માટે એજીટીવી’ નામની એપીકે ફાઈલ ડાઉનલોડ કરતાં જ તેમનો મોબાઈલ હેક થઈ ગયો હતો અને ૪ બેંક ખાતાઓમાંથી રૂ. ૯૪,૪૦૦ ઉપડી ગયા હતા.

    નવી વિઠ્ઠલવાડીના મજૂરી કામ કરતા દીપકભાઈ ચૌહાણને વોટ્‌સએપ પર બેંક ઓફ ઈન્ડિયાની નકલી કેવાયસી લિંક મોકલી મોબાઈલ હેક કરી રૂ. ૫૦,૦૦૦ ઉપાડી લેવાયા હતા.

    સિદસર રોડના ૭૪ વર્ષીય નિવૃત્ત વૃદ્ધ ઉપેન્દ્રભાઈ ઓઝાએ ટાઈલ્સ ખરીદતી વખતે સરનામું કન્ફર્મ કરવા ગૂગલ પરથી મેળવેલા કસ્ટમર કેર નંબર પર સંપર્ક કરતાં, ઠગે ફાઈલ ડાઉનલોડ કરાવી ગુગલ પે  મારફતે રૂ. ૫૦,૦૦૦ ટ્રાન્સફર કરી લીધા હતા.

    વિના આટીપી-લિંકે ખાતામાંથી પૈસા ગાયબઃ

    ઇસ્કોન મેગાસિટીના વેપારી કિરીટકુમાર પટેલના બેંક ખાતામાંથી કોઈપણ ઓટીપી કે લિંક વગર યુપીઆઇ મારફતે રૂ. ૧.૨૦ લાખ ઉપડી ગયા હતા.

    સુભાષનગરના બુધાભાઈ વાળાને એસબીઆઇના બ્રાંચ મેનેજર તરીકે ઓળખ આપી જૂના સિક્કા ખરીદવાની લાલચ આપી ક્યૂઆર કોડ મારફતે રૂ. ૮૭,૬૯૯ મેળવી લેવાયા હતા.

    સુભાષનગરના ચિંતનભાઈ રાવળને શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી ‘ધનલાઈટ’ કંપનીના નામે ડીમેટ એકાઉન્ટ ખોલાવી રૂ. ૧,૩૪,૫૦૦ જમા કરાવી છેતરપિંડી આચરાઈ હતી.

    રૂવાપરી રોડની અક્સાબેન શેખે યુટ્યુબ રીલ્સ પર ડ્રેસની જાહેરાત જોઈ સંપર્ક કરતાં, ક્યૂઆર કોડ મારફતે ટુકડે-ટુકડે રૂ. ૧,૨૬,૭૧૮ ઉપાડી લેવાયા હતા.

    સિહોરના ગુંદાળા ગામના હરદેવભાઈ ખેર નામના વેપારી પાસેથી આસામના સોપારી એજન્ટ મહેશ્વર મોહિત રોયે રૂ. ૪,૨૦,૦૦૦ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી સોપારી મોકલ્યા વિના છેતરપિંડી કરી હતી.

    મહુવાના સથરા ગામના અર્જુનસિંહ વાળા પાસે ભોપાલમાં ઓફિસ હોવાનું કહી કોર્સ સર્ટિફિકેટ આપવાના નામે મોહમદ અન્સાર નામના શખ્સે રૂ. ૨,૯૨,૦૦૦ ટ્રાન્સફર કરાવી લીધા હતા.

    ભાવનગર સાયબર ક્રાઈમ સેલ અને ટેકનિકલ ટીમોએ બેંક ખાતાઓ ફ્રીઝ કરવા અને આઇપી એડ્રેસ તથા સીડીઆર આધારે તપાસ તેજ કરી છે. સાયબર ક્રાઈમ સેલના પીઆઇ ચૌધરીએ નાગરિકોને અપીલ કરી છે કે નવરાત્રિ નજીક આવતાં ગરબા પાર્ટનર કે અન્ય પેકેજીસના નામે આવતી અજાણી લિંક્સ પર ક્લિક ન કરવું અને કોઈપણ સાયબર ફ્રોડ થાય તો તુરંત ૧૯૩૦ હેલ્પલાઈન પર સંપર્ક કરવો.

    Bhavnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleKanpur: ગણેશ વિસર્જન શોભાયાત્રા દરમિયાન બોમ્બ વિસ્ફોટથી નાસભાગ મચી, ૪ ઘાયલ
    Next Article Rajkot મારવાડી યુનિવર્સિટીમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગના સ્ટૂડન્ટે બિલ્ડિંગ પરથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot ભગવતીપરામાં ગૃહકલેશથી પરણિતાનો આપઘાતનો પ્રયાસ

    September 25, 2026
    રાજકોટ

    Rajkot સિવિલ હોસ્પિટલમાં આડેઘડ પાર્કિંગ કરનારને ટ્રાફિકે દંડ ફટકાર્યા

    September 25, 2026
    રાજકોટ

    Rajkot: ચડ્ડો પહેરી શેરીમા રખડવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ ત્રણ મહિલા સહિત ૪ ઘવાયા

    September 25, 2026
    રાજકોટ

    Rajkot: વર્ધમાન ગ્રીન બિલ્ડિંગના ૯ માળે થી પરિણીતાએ મોતની છલાગ લગાવી

    September 25, 2026
    રાજકોટ

    Rajkot: બે ચેક રિટર્ન કેસમાં બિલ્ડરની સજા યથાવત, સેશન્સ કોર્ટે અપીલ ફગાવી

    September 25, 2026
    અમરેલી

    Amreli: પિતાએ ૫ વર્ષની પુત્રીને મારી નાખી પોતે પણ આપઘાત કરી લેતા ચકચાર

    September 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,270
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,580
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,930
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-09-2026 22:04
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    September 25, 2026

    આજનું રાશિફળ

    September 25, 2026

    પ્રત્યાઘાતી ઉછાળે Sensex-નિફ્ટીમાં સાવચેતીનું વલણ…!!!

    September 25, 2026

    Rajkot ભગવતીપરામાં ગૃહકલેશથી પરણિતાનો આપઘાતનો પ્રયાસ

    September 25, 2026

    Rajkot સિવિલ હોસ્પિટલમાં આડેઘડ પાર્કિંગ કરનારને ટ્રાફિકે દંડ ફટકાર્યા

    September 25, 2026

    Rajkot: ચડ્ડો પહેરી શેરીમા રખડવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ ત્રણ મહિલા સહિત ૪ ઘવાયા

    September 25, 2026
    Search
    Main News

    વિવાદ વચ્ચે, મુખ્ય Election Commissionerની યુપી મુલાકાત રદ; ફેરફાર એક પ્રક્રિયાનો ભાગ, ચુંટણી પંચ

    September 25, 2026

    એસઆઇઆર વિવાદઃ Gyanesh Kumarના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસે દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યા

    September 25, 2026

    Mahadev Online Betting App હજુ પણ ચાલુ,૧૦ વર્ષમાં ૯૪ હજાર કરોડની કમાણી : ઇડી

    September 25, 2026

    બંગાળની Election જીતવા ભાજપે છૂટા હાથે ૨૮૭ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો

    September 25, 2026

    UNમાં Netanyahuના ભાષણનો જબરદસ્ત વિરોધ, માર્ગો પર ઊતર્યા હોલિવૂડ સ્ટાર્સ

    September 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    September 25, 2026

    આજનું રાશિફળ

    September 25, 2026

    પ્રત્યાઘાતી ઉછાળે Sensex-નિફ્ટીમાં સાવચેતીનું વલણ…!!!

    September 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.