Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    હજારો પોલીસકર્મીઓનો સમય બચાવશે Gujaratનું નવું મિશન

    October 14, 2026

    Bhavnagar ૨૫ વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી

    October 14, 2026

    Saudiમાં એરપોર્ટ બાદ ઓઈલ કંપની પર મિલાઈલ હુમલા

    October 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • હજારો પોલીસકર્મીઓનો સમય બચાવશે Gujaratનું નવું મિશન
    • Bhavnagar ૨૫ વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી
    • Saudiમાં એરપોર્ટ બાદ ઓઈલ કંપની પર મિલાઈલ હુમલા
    • સિક્સર કિંગની એન્ટ્રીથી Delhi Capitalsની બદલાશે કિસ્મત
    • તણાવ વચ્ચે USના વિદેશ મંત્રી રુબિયો ભારતની મુલાકાત લેશે
    • IMFએ વૈશ્વિક અર્થતંત્ર માટે જાહેર કર્યું રેડ એલર્ટ
    • પૂર્વ દિલ્લીના Jafrabadના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ
    • Nalasopara માં ૧૪ મા માળે અડધી રાતે ભીષણ આગ લાગી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, October 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»સિક્સર કિંગની એન્ટ્રીથી Delhi Capitalsની બદલાશે કિસ્મત
    ખેલ જગત

    સિક્સર કિંગની એન્ટ્રીથી Delhi Capitalsની બદલાશે કિસ્મત

    Vikram RavalBy Vikram RavalOctober 14, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.૧૪

    ભારતના ભૂતપૂર્વ વિસ્ફોટક ઓલરાઉન્ડર યુવરાજ સિંહે તેની કોચિંગ કારકિર્દીના એક નવા અધ્યાયની શરૂઆત કરી છે. આગામી ૈંઁન્ સીઝન માટે તેની દિલ્હી કેપિટલ્સના સહાયક અને બેટિંગ કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક સાથે તે સૌરવ ગાંગુલી સાથે ફરી એકવાર મેદાન પર જોવા મળશે. યુવરાજ સિંહ અગાઉ ખેલાડી તરીકે દિલ્હીની ટીમનો ભાગ રહી ચૂક્યો છે, પરંતુ આ વખતે તે એક નવી ભૂમિકામાં ટીમ સાથે જોડાઈ રહ્યો છે. ભારતના ૨૦૦૭ની ્‌૨૦ વર્લ્ડ કપ અને ૨૦૧૧ની વન-ડે વર્લ્ડ કપમાં જીતના હીરો રહેલો યુવરાજ સિંહ આ ફ્રેન્ચાઇઝી સાથે પોતાની ૈંઁન્ કોચિંગ કારકિર્દી શરૂ કરી રહ્યો છે. દિલ્હી ફ્રેન્ચાઇઝી સાથે તેનો લાંબો નાતો રહ્યો છે.

    વર્ષ ૨૦૧૫માં દિલ્હી કેપિટલ્સે જે તે સમયે દિલ્હી ડેયરડેવિલ્સ તરીકે ઓળખાતી હતી યુવરાજ સિંહને રૂ.૧૬ કરોડની રેકોર્ડ રકમમાં ખરીદ્યા હતો. આ કિંમત સાથે યુવરાજ સિંહ તે સમયે ૈંઁન્ના ઇતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. આ નવી ભૂમિકા અંગે ખુશી વ્યક્ત કરતા યુવરાજે કહ્યું કે, હું દિલ્હી કેપિટલ્સ સાથે મારા જીવનનો નવો અધ્યાય શરૂ કરવા માટે અત્યંત ઉત્સાહિત છું. આ ફ્રેન્ચાઇઝી સાથે મારો લાંબા સમયથી સંબંધ છે અને હું તેના માલિકોને સારી રીતે ઓળખું છું, જેના કારણે આ મારા માટે એક વિશેષ તક છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે તે દાદા સાથે કામ કરવા માટે પણ ખૂબ આતુર છે, જે આ વખતે કોચ તરીકે ટીમ સાથે જોડાયેલા છે.

    જોકે કોઈ ફ્રેન્ચાઇઝી સાથે કોચિંગમાં યુવરાજની આ પ્રથમ ભૂમિકા છે, તેમ છતાં તે લાંબા સમયથી અભિષેક શર્મા અને શુભમન ગિલ જેવા અનેક યુવા અને ઉભરતા ભારતીય બેટ્‌સમેનોને માર્ગદર્શન આપી રહ્યો છે. ખાસ કરીને અભિષેક શર્મા સાથેના તેના તાલમેલે વિશેષ ધ્યાન ખેંચ્યું છે. શર્માએ પોતાની આક્રમક બેટિંગ સ્ટાઈલ દ્વારા ્‌૨૦ ફોર્મેટમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે.

    New Delhi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleતણાવ વચ્ચે USના વિદેશ મંત્રી રુબિયો ભારતની મુલાકાત લેશે
    Next Article Saudiમાં એરપોર્ટ બાદ ઓઈલ કંપની પર મિલાઈલ હુમલા
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    IMFએ વૈશ્વિક અર્થતંત્ર માટે જાહેર કર્યું રેડ એલર્ટ

    October 14, 2026
    અન્ય રાજ્યો

    પૂર્વ દિલ્લીના Jafrabadના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ

    October 14, 2026
    મુખ્ય સમાચાર

    CJP ના સૌરવ દાસ, આશુતોષ રંકાને તિહાડ જેલ મોકલી દેવાયા

    October 14, 2026
    ખેલ જગત

    અફઘાનિસ્તાનના રહેમત શાહ Virat Kohliના વિશિષ્ટ ક્લબમાં જોડાયા, કેપ્ટનશીપ ડેબ્યૂમાં મોટો રેકોર્ડ બનાવ્યો

    October 13, 2026
    રાષ્ટ્રીય

    New Delhi: કીર્તિદાનના ગરબામાં ટિકિટની કિંમત અડધી થઈ, લોકો છેતરાયા

    October 13, 2026
    ખેલ જગત

    Shreyas Iyerએ MS ધોનીનો રેકોર્ડ તોડ્યો, ટી૨૦ કેપ્ટનશીપમાં નંબર ૧ બન્યો

    October 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹144,360
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹132,330
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹198,800
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-10-2026 20:06
    Categories
    Latest News

    હજારો પોલીસકર્મીઓનો સમય બચાવશે Gujaratનું નવું મિશન

    October 14, 2026

    Bhavnagar ૨૫ વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી

    October 14, 2026

    Saudiમાં એરપોર્ટ બાદ ઓઈલ કંપની પર મિલાઈલ હુમલા

    October 14, 2026

    તણાવ વચ્ચે USના વિદેશ મંત્રી રુબિયો ભારતની મુલાકાત લેશે

    October 14, 2026

    IMFએ વૈશ્વિક અર્થતંત્ર માટે જાહેર કર્યું રેડ એલર્ટ

    October 14, 2026

    પૂર્વ દિલ્લીના Jafrabadના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ

    October 14, 2026
    Search
    Main News

    CJP ના સૌરવ દાસ, આશુતોષ રંકાને તિહાડ જેલ મોકલી દેવાયા

    October 14, 2026

    વિશ્વમાં, વેપાર, ઊર્જા, ખનિજો અને ટેકનોલોજીનો ઉપયોગ દબાણ લાવવા માટે થઈ રહ્યો છે: Pm Modi

    October 13, 2026

    ભારતના GDP વૃદ્ધિ દર માટે આઇએમએફનો મોટો અંદાજ, ૨૦૨૬ અને ૨૦૨૭ માં અર્થતંત્ર ૭ ટકાના દરે વૃદ્ધિ પામશે

    October 13, 2026

    ૯૬% મુસ્લિમ વસ્તી ધરાવતા દેશમાં સ્કૂલોમાં Hijab પર પ્રતિબંધ

    October 13, 2026

    Panjab: રહેમાન બાબા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, ૫નાં મોત અને ૩૦ ઘાયલ

    October 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    હજારો પોલીસકર્મીઓનો સમય બચાવશે Gujaratનું નવું મિશન

    October 14, 2026

    Bhavnagar ૨૫ વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી

    October 14, 2026

    Saudiમાં એરપોર્ટ બાદ ઓઈલ કંપની પર મિલાઈલ હુમલા

    October 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.