Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi

    June 4, 2026

    “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ

    June 4, 2026

    05 જૂનનું પંચાંગ

    June 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi
    • “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ
    • 05 જૂનનું પંચાંગ
    • 05 જૂનનું રાશિફળ
    • PM નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને મળ્યા
    • Period-Friendly Punjab ભગવંત માન સરકારે શાળાઓમાં માસિક ધર્મ સ્વાસ્થ્ય શિક્ષણ, એક મોટી પહેલ શરૂ કરી છે
    • Dwarka ના શંકરાચાર્યએ આયુર્વેદીક હોસ્પિટલની લીધી મુલાકાત
    • 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot ડિવિઝનના દિવ્યાંગ કર્મચારી દેવેન્દ્ર યાદવે રાષ્ટ્રીય આર્મ રેસલિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો
    રાજકોટ

    Rajkot ડિવિઝનના દિવ્યાંગ કર્મચારી દેવેન્દ્ર યાદવે રાષ્ટ્રીય આર્મ રેસલિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 4, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot તા.૪

    Rajkot પશ્ચિમ રેલવેના Rajkot ડિવિઝનના કેરેજ એન્ડ વેગન ડેપોમાં હેલ્પરના પદ પર કાર્યરત દિવ્યાંગ કર્મચારી દેવેન્દ્ર યાદવે ૫મી રાષ્ટ્રીય આર્મ એન્ડ પેરા આર્મ રેસલિંગ (પંજા કુસ્તી) ચેમ્પિયનશિપ૨૦૨૬માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીત્યો છે અને Rajkot ડિવિઝન, પશ્ચિમ રેલવે તેમજ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

    Rajkot ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા ગુજરાતના ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં પીપલ્સ આર્મ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત સ્ટેટ આર્મ રેસલિંગ એસોસિએશન દ્વારા આયોજિત કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં દેશભરમાંથી ૨૦૦૦ થી વધુ ખેલાડીઓએ વિવિધ શ્રેણીઓમાં ભાગ લીધો હતો.

    ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા દેવેન્દ્ર યાદવે ૭૦ થી ૮૦ કિલોગ્રામ પેરા સ્ટેન્ડિંગ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. તેમના આ ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે તેમની પસંદગી આગામી વર્લ્ડ આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપ૨૦૨૬ માટે પણ કરવામાં આવી છે.

    Rajkotના ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ દેવેન્દ્ર યાદવે આ શાનદાર સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી છે. તેમણે જણાવ્યું હતું કે યાદવની આ સિદ્ધિ ડિવિઝનના અન્ય કર્મચારીઓ અને યુવાનો માટે પ્રેરણારૂપ છે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkotની હોટલમાં ગેસનો બાટલો ફાટતા યુવકનું મોત નિપજયું

    June 4, 2026
    રાજકોટ

    Solar Rooftop ઇન્સ્ટોલેશનમાં રાજકોટ જિલ્લો દેશભરમાં પ્રથમ:કેન્દ્ર સરકાર દ્વારા PGVCL ના MD Joshi ને એવોર્ડ

    June 4, 2026
    રાજકોટ

    Rajkot: સાંઢીયા પુલની જગ્યાએ નવો બ્રીજ બાંધનાર PMC અને કોન્ટ્રાકટર કંપનીને નોટીસ

    June 3, 2026
    રાજકોટ

    Rajkot માં બાંગ્લાદેશી ઘૂસણખોરી પર ફરી તવાઈ : 31ની અટકાયત

    June 3, 2026
    રાજકોટ

    Rajkotમાં  પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું 

    June 2, 2026
    રાજકોટ

    Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    June 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi

    June 4, 2026

    “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ

    June 4, 2026

    05 જૂનનું પંચાંગ

    June 4, 2026

    05 જૂનનું રાશિફળ

    June 4, 2026

    PM નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને મળ્યા

    June 4, 2026

    Period-Friendly Punjab ભગવંત માન સરકારે શાળાઓમાં માસિક ધર્મ સ્વાસ્થ્ય શિક્ષણ, એક મોટી પહેલ શરૂ કરી છે

    June 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi

    June 4, 2026

    “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ

    June 4, 2026

    05 જૂનનું પંચાંગ

    June 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.