Mumbai,તા.16
મુંબઈનાં એક બિલ્ડિંગનાં રિડેવલપમેન્ટમાં થતી તકરારો પરથી બની રહેલી મનોજ વાજપેયીની એક ફિલ્મમાં દિવ્યા દત્તાની નેગેટિવ રોલમાં એન્ટ્રી થઈ છે. ‘લાસ્ટ મેન ઈન ટાવર’ નામની નવલકથા પરથી આ ફિલ્મ બની રહી છે. તેનું હાલ પ્રિ પ્રોડક્શન ચાલી રહ્યુું છે. શૂટિંગ જુલાઈથી ડિસેમ્બર વચ્ચે શરુ કરાશે. બેન રેખી આ ફિલ્મનું દિગ્દર્શન કરશે. આ ઉપરાંત રાણા દગ્ગુબાટી પણ આ ફિલ્મને સપોર્ટ કરી રહ્યો છે.
Trending
- Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે
- CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા
- પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની
- Jamnagarની કરોડો રૂપિયાની વિવાદાસ્પદ જમીન અંગે બિનખેતી અરજી રદ
- Dwarkadhish ના ભક્તો માટે મોટા સમાચાર, ૩ દિવસ દર્શનના સમયમાં ફેરફાર
- Jamnagar: ધ્રોલની ગણેશ સ્કૂલમાં નર્સિંગ વિદ્યાર્થીનીના આપઘાત પાછળ પ્રેમપ્રકરણની ચર્ચા
- Iran ના સુપ્રીમ લીડર ખામેનેઈના મોતના ૪ મહિના બાદ થશે અંતિમ સંસ્કાર
- Suratના નાસિરનગર ભૂતિયા ડિમોલિશન મામલે નવો વળાંક, મ્યુ.કમિશનરને દિલ્હીનું તેડુ

