Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: લોનનો ચેક બાઉન્સ થતા ડિફોલ્ટરને એક વર્ષની સજા

    September 14, 2026

    Rajkot: ભાયાસર ગામે યુવકે અગમ્ય કારણોસર એસિડ પી કર્યો આપઘાત

    September 14, 2026

    Rajkot: લોનમાં વધુ ઇએમઆઇ વસૂલવા બદલ કેથોલિક સિરિયન બેંકને ઝટકો

    September 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: લોનનો ચેક બાઉન્સ થતા ડિફોલ્ટરને એક વર્ષની સજા
    • Rajkot: ભાયાસર ગામે યુવકે અગમ્ય કારણોસર એસિડ પી કર્યો આપઘાત
    • Rajkot: લોનમાં વધુ ઇએમઆઇ વસૂલવા બદલ કેથોલિક સિરિયન બેંકને ઝટકો
    • Rajkot: બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નવા સુકાનીઓની પસંદગી શનિવારે
    • Rajkot: પ્રેમ પ્રકરણનો ખાર રાખી ત્રિપુટીનો હુમલો, મહિલા સહિત ચાર ઘાયલ
    • રાજ્ય કક્ષાની હોકી સ્પર્ધામાં રજત પદક મેળવી ગજેરા કેમ્પસ-વિદ્યાસભાના ખેલાડીઓએ Amreliનું નામ રોશન કર્યું
    • Surendranagarના વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ૧૫૦૦થી વધુ પોલીસકર્મીઓ અને આધુનિક સુરક્ષા વ્યવસ્થા તૈનાત
    • Surendranagar: નાયબ મુખ્ય દંડક સહિતના મહાનુભાવોના હસ્તે તરણેતર પશુ પ્રદર્શન હરીફાઈનો શુભારંભ કરાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લાઈફ સ્ટાઇલ»હેલ્થ»રોજ Coffee પીવાથી મગજ અને વર્તનમાં ફેરફાર
    હેલ્થ

    રોજ Coffee પીવાથી મગજ અને વર્તનમાં ફેરફાર

    Vikram RavalBy Vikram RavalJuly 29, 2026Updated:July 30, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રેગ્યુલર કોફી પીવાથી આંતરડાના માઇક્રોબાયોમ, શરીરની કાર્યપ્રણાલી અને માનસિક ક્ષમતાઓમાં ફેરફાર થઈ શકે છે. આ ખુલાસો મેડિકલ જર્નલ ‘નેચર કોમ્યુનિકેશન્સ’ માં પ્રકાશિત નવા અભ્યાસમાં થયો છે.

    સંશોધકોએ તેમના રિપોર્ટમાં દાવો કર્યો છે કે, કોફીની અસર માત્ર કેફીન સુધી સીમિત નથી, પરંતુ તે આંતરડા અને મગજ વચ્ચેનાં ‘માઇક્રોબાયોટા-ગટ-બ્રેન એક્સિસ’ ને પણ પ્રભાવિત કરે છે. આ પ્રણાલી શરીર અને મગજ વચ્ચે કમ્યુનિકેશનનું કામ કરે છે.

    અભ્યાસ મુજબ, નિયમિત કોફી પીનારાઓના આંતરડામાં ‘ક્રિપ્ટોબેક્ટેરિયમ’ અને ‘એગરથેલા’ જેવા કેટલાક ખાસ બેક્ટેરિયાનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. આ સાથે કેટલાક મહત્વપૂર્ણ મેટાબોલાઇટ્સ અને ન્યુરોટ્રાન્સમીટર, ખાસ કરીને ગામા-એમિનોબ્યુટીરિક એસિડના સ્તરમાં ઘટાડો જોવા મળ્યો હતો.

    એટલું જ નહીં, આ અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, કોફી પીનારા લોકોમાં આવેગશીલતા અને ભાવનાત્મક પ્રતિક્રિયાઓ વધુ જોવા મળી હતી, જ્યારે કોફી ન પીનારાઓની મેમરી વધુ સારી હોવાનું જાણવા મળ્યું હતું.

    સંશોધનમાં એવું પણ સામે આવ્યું છે કે, કોફીનું સેવન બંધ કરવા પર આંતરડાના માઇક્રોબાયોમમાં થયેલા કેટલાક ફેરફારો ફરી સામાન્ય થઈ શકે છે. જોકે, ફરીથી કોફી શરૂ કરવા પર આ ફેરફારો ફરીથી ઝડપથી ઉભરી આવે છે અને આ પ્રભાવ માત્ર કેફીનને કારણે નથી હોતો.

    આ અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ નવ મુખ્ય મેટાબોલાઇટ્સની ઓળખ કરી છે, જેમાં કેફીન, થિયોફિલીન અને કેટલાક ફિનોલિક એસિડનો સમાવેશ થાય છે. આ તત્વો આંતરડાના બેક્ટેરિયા અને મગજના કાર્યો વચ્ચેના સંબંધને મજબૂત બનાવે છે.

    અભ્યાસ મુજબ કોફીની અસર જટિલ અને વ્યક્તિગત હોઈ શકે છે. તેમાં કેટલાક સંભવિત ફાયદા છે, પરંતુ કેટલીક એવી અસરો પણ સામે આવી છે જે વર્તન અને માનસિક ક્ષમતા પર નકારાત્મક અસર કરી શકે છે.

    નિષ્ણાતોના મતે, સંતુલિત માત્રામાં સેવન અને વ્યક્તિગત સહનશક્તિને ધ્યાનમાં રાખવી જરૂરી છે, કારણ કે આ વિષય પર હજુ વધુ સંશોધનની જરૂર છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleWHOએ ઇબોલા વાઈરસને હેલ્થ ઇમરજન્સી જાહેર કરતાં IMAએ દેશભરના ડૉક્ટરોને કર્યા સચેત
    Next Article માત્ર કસરત પૂરતી નથી, કલાકો સુધી બેસી રહેવાથી કેન્સરનું જોખમ વધે છે
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    કાગળનાં કપમાં ચા-કોફી કેટલી સેફ? લાખો પ્લાસ્ટિક કણ ભળી જાય છે

    September 8, 2026
    ગુજરાત

    Gujaratમાં એન્ટિબાયોટિક્સનો અધૂરો કોર્સ જીવલેણ બની રહ્યો છે

    September 2, 2026
    અમદાવાદ

    Ahmedabad: ગુજરાતનાં વૈજ્ઞાનિકોએ માછલીમાંથી બનાવ્યું ઘા રૂઝવતું ‘Hydrogel’

    August 25, 2026
    હેલ્થ

    Cancerની સ્માર્ટ દવા બની, સાઇડ ઇફેક્ટ પણ ઓછા ; કીમોથેરાપીમાંથી મળી શકે છે મુક્તિ

    August 21, 2026
    અમદાવાદ

    બ્રેસ્ટ કેન્સરના કેસ બે વર્ષમાં 12% વધી ગયા, Ahmedabad સિવિલમાં 10 વર્ષમાં 17,600થી વધુ કેસ

    August 18, 2026
    રાષ્ટ્રીય

    Water એકી સાથે નહીં પણ… થોડુ થોડુ કરીને પીઓ

    August 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,040
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,370
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,820
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-09-2026 22:02
    Categories
    Latest News

    Rajkot: લોનનો ચેક બાઉન્સ થતા ડિફોલ્ટરને એક વર્ષની સજા

    September 14, 2026

    Rajkot: ભાયાસર ગામે યુવકે અગમ્ય કારણોસર એસિડ પી કર્યો આપઘાત

    September 14, 2026

    Rajkot: લોનમાં વધુ ઇએમઆઇ વસૂલવા બદલ કેથોલિક સિરિયન બેંકને ઝટકો

    September 14, 2026

    Rajkot: બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નવા સુકાનીઓની પસંદગી શનિવારે

    September 14, 2026

    Rajkot: પ્રેમ પ્રકરણનો ખાર રાખી ત્રિપુટીનો હુમલો, મહિલા સહિત ચાર ઘાયલ

    September 14, 2026

    રાજ્ય કક્ષાની હોકી સ્પર્ધામાં રજત પદક મેળવી ગજેરા કેમ્પસ-વિદ્યાસભાના ખેલાડીઓએ Amreliનું નામ રોશન કર્યું

    September 14, 2026
    Search
    Main News

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026

    BRICS Summit અંગે પીએમ નરેન્દ્ર મોદીનું ટ્‌વીટ, “મને વિશ્વાસ છે કે સમિટમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા થશે”

    September 11, 2026

    આજે World Suicide Prevention Day: દર કલાકે એક વ્યક્તિ જીવન ટૂંકાવે છે

    September 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: લોનનો ચેક બાઉન્સ થતા ડિફોલ્ટરને એક વર્ષની સજા

    September 14, 2026

    Rajkot: ભાયાસર ગામે યુવકે અગમ્ય કારણોસર એસિડ પી કર્યો આપઘાત

    September 14, 2026

    Rajkot: લોનમાં વધુ ઇએમઆઇ વસૂલવા બદલ કેથોલિક સિરિયન બેંકને ઝટકો

    September 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.