Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Dahodમાં બે માથાવાળા દુર્લભ ‘વુલ્ફ સ્નેક’નું રેસ્ક્યુ

    October 6, 2026

    બંધ કરવાની લાલચમાં સિલાઈના કારીગર સાથે ૯૪ હજારની defrauded

    October 6, 2026

    Navratri ના ટ્રેડિશ્નલ વસ્ત્રો અને આભુષણના ભાવમાં વધારો

    October 6, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Dahodમાં બે માથાવાળા દુર્લભ ‘વુલ્ફ સ્નેક’નું રેસ્ક્યુ
    • બંધ કરવાની લાલચમાં સિલાઈના કારીગર સાથે ૯૪ હજારની defrauded
    • Navratri ના ટ્રેડિશ્નલ વસ્ત્રો અને આભુષણના ભાવમાં વધારો
    • New Delhi કર્મચારીઓએ સરકારને આપ્યું ૧૫ દિવસનું અલ્ટિમેટમ!
    • ૧૫ Vaibhav સૂર્યવંશી અંગે ગૌતમ ગંભીરનું મોટું નિવેદન
    • Saudi Arabiaની રક્ષા કરવા તૂર્કીયે-પાકિસ્તાનની સેના મેદાને
    • Gen-Zને મતદાનથી દૂર રાખવા ફોર્મ ૬માં ગેરકાયદે સુધારા કરાયા : વિપક્ષ
    • Switzerlandનું ભારતમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ,૧૦ લાખ નોકરીનુ સર્જન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 6
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»New Delhi કર્મચારીઓએ સરકારને આપ્યું ૧૫ દિવસનું અલ્ટિમેટમ!
    અન્ય રાજ્યો

    New Delhi કર્મચારીઓએ સરકારને આપ્યું ૧૫ દિવસનું અલ્ટિમેટમ!

    Vikram RavalBy Vikram RavalOctober 6, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.૬

    રાજ્યમાં ખેડૂતો,આંગણવાડી વર્કરો બાદ હવે સરકારી કર્મચારીઓએ પણ લાંબા સમયથી લટકતા પ્રશ્નો મુદ્દે સરકાર સામે બાયો ચડાવી છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા સરકારની નીતિઓ સામે ભારે નારાજગી વ્યક્ત કરીને પડતર પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે સરકારને ૧૫ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, જો સરકાર નિયત સમયમાં પ્રશ્નો નહીં ઉકેલે તો રાજ્યભરના સરકારી કર્મચારીઓ ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનનું શંખનાદ કરશે.સિટી ગાઇડ જુઓરાજ્ય સરકારના વિવિધ વિભાગોના કર્મચારીઓના પ્રશ્નો છેલ્લા ઘણાં સમયથી વણઉકેલ્યા રહ્યા છે. વારંવારની રજૂઆતો છતાં કોઈ નક્કર પરિણામ ન આવતા કર્મચારી આલમમાં અસંતોષ વ્યાપેલો છે. મહામંડળના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, કર્મચારીઓ દિવસ-રાત જોયા વગર સરકારી યોજનાઓને જમીની સ્તર પર પહોંચાડે છે, પરંતુ તેમના હકોની સતત અવગણના થઈ રહી છે.તેમની રજૂઆત છે કે, વર્ષોથી શોષણ સમાન ગણાતી ફિક્સ પગાર પ્રથાને સંપૂર્ણપણે બંધ કરવામાં આવે. સામાજિક સુરક્ષાના હિતમાં જૂની પેન્શન યોજના તાકીદે અમલમાં મૂકવામાં આવે. કર્મચારીઓને સમયસર પ્રમોશન આપવામાં આવે અને સરકારી વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરીને મહેકમ વધારવામાં આવે જેથી વર્કલોડ ઘટે. ૫૦ વર્ષની વય મર્યાદા વટાવી ચૂકેલા વરિષ્ઠ કર્મચારીઓને ખાતાકીય પરીક્ષામાંથી કાયમી મુક્તિ આપવામાં આવે. પંચાયત, બોર્ડ-નિગમો અને નગરપાલિકાના કર્મચારીઓને પણ સમાન ગણીને તેમને સરકારી કર્મચારી તરીકેનો દરજ્જો અને લાભો આપવામાં આવે.

    કર્મચારી મહામંડળે સરકારને ચીમકી આપી છે કે, વહીવટી તંત્ર આ બાબતને ગંભીરતાથી લે. જો ૧૫ દિવસમાં સકારાત્મક વલણ અપનાવીને પ્રશ્નો ઉકેલવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં સરકારી કામકાજ ઠપ થાય તેવા આંદોલનની શરૂઆત કરવામાં આવશે.ગુજરાતમાં રોજગારીના ગંભીર પ્રશ્નો વચ્ચે આજે ગાંધીનગર ખાતે ઉત્તર ગુજરાતના એપ્રેન્ટિસ કરેલા બેરોજગાર યુવાનો મોટી સંખ્યામાં એકઠા થઈને સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. યુવાનોનો આક્ષેપ છે કે સરકાર પરીક્ષા લે છે પરંતુ સમયસર અને પૂરતી ભરતી કરતી નથી. ૬ મહિના પહેલાં લેવાયેલી પરીક્ષામાં ૪૮૦૦ જેટલા ઉમેદવારો પાસ થયા હોવા છતાં, સરકારે માત્ર ૧૮૩ લોકોનો જ એક રાઉન્ડ બહાર પાડીને પ્રક્રિયા અટકાવી દીધી છે. ભરતીની જાહેરાત વખતે કુલ જગ્યાઓનો કોઈ ચોક્કસ આંકડો પણ જાહેર કરવામાં આવતો નથી, જેથી આગામી રાઉન્ડ ક્યારે આવશે તેને લઈને ભારે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.યુવાનોએ માંગ કરી કે, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રથા સદંતર બંધ કરી તાત્કાલિક ધોરણે કાયમી ભરતી કરવામાં આવે. આંકડો જાહેર કરવામાં આવે. પરીક્ષા પાસ કરનાર ૪૮૦૦ ઉમેદવારોમાંથી વધુમાં વધુ યુવાનોને તાકીદે નોકરી આપવામાં આવે.

    New Delhi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article૧૫ Vaibhav સૂર્યવંશી અંગે ગૌતમ ગંભીરનું મોટું નિવેદન
    Next Article Navratri ના ટ્રેડિશ્નલ વસ્ત્રો અને આભુષણના ભાવમાં વધારો
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    ૧૫ Vaibhav સૂર્યવંશી અંગે ગૌતમ ગંભીરનું મોટું નિવેદન

    October 6, 2026
    રાષ્ટ્રીય

    Gen-Zને મતદાનથી દૂર રાખવા ફોર્મ ૬માં ગેરકાયદે સુધારા કરાયા : વિપક્ષ

    October 6, 2026
    આંતરરાષ્ટ્રીય

    તાઇવાનના રાષ્ટ્રપતિના પુત્રની જાસૂસી કરવા બદલ અમેરિકામાં Chinese એજન્ટની ધરપકડ

    October 6, 2026
    રાષ્ટ્રીય

    ફોર્મ ૬ માં ગેરકાયદેસર અને એકપક્ષીય ફેરફારો કરવામાં આવ્યા, Rahul Gandhiએ જ્ઞાનેશ કુમાર પર હુમલો કર્યો

    October 5, 2026
    રાષ્ટ્રીય

    Indore: પૌત્રીએ ક્રિકેટ બેટથી દાદાને મોતને ઘાટ ઉતારી દીધા

    October 5, 2026
    રાષ્ટ્રીય

    Vrindavanના જાણીતા સંત પ્રેમાનંદ મહારાજની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા

    October 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,410
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,040
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,740
    લાઈવ રેટ્સ • અપડેટ: 06-10-2026 20:57
    Categories
    Latest News

    Dahodમાં બે માથાવાળા દુર્લભ ‘વુલ્ફ સ્નેક’નું રેસ્ક્યુ

    October 6, 2026

    બંધ કરવાની લાલચમાં સિલાઈના કારીગર સાથે ૯૪ હજારની defrauded

    October 6, 2026

    Navratri ના ટ્રેડિશ્નલ વસ્ત્રો અને આભુષણના ભાવમાં વધારો

    October 6, 2026

    ૧૫ Vaibhav સૂર્યવંશી અંગે ગૌતમ ગંભીરનું મોટું નિવેદન

    October 6, 2026

    Saudi Arabiaની રક્ષા કરવા તૂર્કીયે-પાકિસ્તાનની સેના મેદાને

    October 6, 2026

    Gen-Zને મતદાનથી દૂર રાખવા ફોર્મ ૬માં ગેરકાયદે સુધારા કરાયા : વિપક્ષ

    October 6, 2026
    Search
    Main News

    સંજય લીલા ભણશાળી આલિયા સાથે Inshallah પ્રોજેક્ટ રિવાઈવ કરશે

    October 6, 2026

    Gyanesh Kumar રાજીનામું ન આપે ત્યાં સુધી ચૂંટણી લડવી જ નકામી

    October 5, 2026

    Gyanesh Kumarને સસ્પેન્ડ કરવાનો સુપ્રીમનો ઇનકાર

    October 5, 2026

    મુશ્કેલ સમયમાં સાથ આપનાર Russiaને ભારત ક્યારેય નહીં ભૂલે!

    October 5, 2026

    Tel Avivની ઈમારતો સાથે પ્લેન ટકરાવવાનો હતો પ્લાન

    October 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Dahodમાં બે માથાવાળા દુર્લભ ‘વુલ્ફ સ્નેક’નું રેસ્ક્યુ

    October 6, 2026

    બંધ કરવાની લાલચમાં સિલાઈના કારીગર સાથે ૯૪ હજારની defrauded

    October 6, 2026

    Navratri ના ટ્રેડિશ્નલ વસ્ત્રો અને આભુષણના ભાવમાં વધારો

    October 6, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.