Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Dahodમાં બે માથાવાળા દુર્લભ ‘વુલ્ફ સ્નેક’નું રેસ્ક્યુ

    October 6, 2026

    બંધ કરવાની લાલચમાં સિલાઈના કારીગર સાથે ૯૪ હજારની defrauded

    October 6, 2026

    Navratri ના ટ્રેડિશ્નલ વસ્ત્રો અને આભુષણના ભાવમાં વધારો

    October 6, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Dahodમાં બે માથાવાળા દુર્લભ ‘વુલ્ફ સ્નેક’નું રેસ્ક્યુ
    • બંધ કરવાની લાલચમાં સિલાઈના કારીગર સાથે ૯૪ હજારની defrauded
    • Navratri ના ટ્રેડિશ્નલ વસ્ત્રો અને આભુષણના ભાવમાં વધારો
    • New Delhi કર્મચારીઓએ સરકારને આપ્યું ૧૫ દિવસનું અલ્ટિમેટમ!
    • ૧૫ Vaibhav સૂર્યવંશી અંગે ગૌતમ ગંભીરનું મોટું નિવેદન
    • Saudi Arabiaની રક્ષા કરવા તૂર્કીયે-પાકિસ્તાનની સેના મેદાને
    • Gen-Zને મતદાનથી દૂર રાખવા ફોર્મ ૬માં ગેરકાયદે સુધારા કરાયા : વિપક્ષ
    • Switzerlandનું ભારતમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ,૧૦ લાખ નોકરીનુ સર્જન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 6
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Navratri ના ટ્રેડિશ્નલ વસ્ત્રો અને આભુષણના ભાવમાં વધારો
    ગુજરાત

    Navratri ના ટ્રેડિશ્નલ વસ્ત્રો અને આભુષણના ભાવમાં વધારો

    Vikram RavalBy Vikram RavalOctober 6, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bhavnagar તા.૬

    યુવાનોનેે સૌથી વધુ આકર્ષતા નવલા નવરાત્રિ મહોત્સવ આડે હવે ગણત્રીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આ પર્વમાં ખાસ અલાયદા અને ઉડીને આંખે વળગે  તેવા મનોહર  ટ્રેડિશ્નલ વસ્ત્રો અને આભૂષણોની ખરીદી માટે ભાવનગર શહેર અને જિલ્લાની વિવિધ બજારોમાં ભારે ધમધમાટ વધી રહ્યો છે.નવરાત્રિમાં દરરોજ અલગ અલગ જાતના વસ્ત્રો અને આભૂષણો પહેરીને યુવાનો રાસ ગરબાના ગ્રાઉન્ડમાં સૌથી અલગ અને ચિત્તાકર્ષક દેખાવા માટે ગૃપવાઈઝ અલગ અલગ એકસરખા પરપ્રાંતીય થીમ અને લૂક ધરાવતા આભુષણો અને વસ્ત્રોની ખરીદી માટે ૨૫ દિવસ પૂર્વે જ તૈયારીઓ શરૃ કરી દેતા હોય છે. શહેરના વોરાબજાર, પીરછલ્લા શેરી, વાઘાવાડી રોડ, વિકટોરીયા પાર્કની સમગ્ર દિવાલ તેમજ કાળીયાબીડ સહિતના સ્થળોએથી વસ્ત્રો અને આભૂષણોની ધૂમ ખરીદી થઈ રહેલ છે. આ વર્ષે  બહેનો માટેના ચણીયાચોળી, સનેડો, ગામઠી, કચ્છી સંસ્કૃતિવાળા ચણીયાચોળી, બ્રોકેડ પટ્ટાવાળા નવરંગી ઓઢણી અને લગડી પટ્ટાવાળા ચણીયાચોળીની યંગસ્ટર્સમાં ડિમાન્ડ રહી છે.

    જયારે ભાઈઓ માટે બાટીક પ્રિન્ટ, બાંધણીવાળા, બ્લોક પ્રિન્ટવાળા, કેડીયુ, ચોરણી, વર્કવાળા કુર્તા, ઝભ્ભા અને જીન્સનો ક્રેઝ યથાવતપણે જોવા મળી રહ્યો છે. બહેનો માટેના આભૂષણોમાં દામણી, કલરવાળા બાજુ, બલોયા, બે અને ત્રણ સ્ટેપવાળા ડોકીયા, કંદોરા, વેરાયટીવાળી માળાઓ, ટીકા, બુટ્ટી, ડોળીયા, પોખાની અને ઓકસોડાઈઝના સેટની ડિમાન્ડ રહી છે. કમ્મરતોડ મોંઘવારીના કારણે કાપડના ભાવ વધ્યા છે એટલુ જ નહિ, વસ્ત્ર ઉપરના વર્ક માટેના લેબરવર્કના ભાવ પણ વધ્યા છે. જયારે આભૂષણોના રો મટીરીયલ્સના ભાવ પણ વધી રહ્યા હોય બંનેના ભાવ દોઢ ગણા વધી ગયા છે તેમ છતાં પણ તેની ડિમાન્ડ યથાવત જોવા મળી રહેલ છે.

    Bhavnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleNew Delhi કર્મચારીઓએ સરકારને આપ્યું ૧૫ દિવસનું અલ્ટિમેટમ!
    Next Article બંધ કરવાની લાલચમાં સિલાઈના કારીગર સાથે ૯૪ હજારની defrauded
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Dahodમાં બે માથાવાળા દુર્લભ ‘વુલ્ફ સ્નેક’નું રેસ્ક્યુ

    October 6, 2026
    અમદાવાદ

    બંધ કરવાની લાલચમાં સિલાઈના કારીગર સાથે ૯૪ હજારની defrauded

    October 6, 2026
    મોરબી

    Morbiમાં રૂ. ૨૫ હજારની લાંચ લેતા ઔદ્યોગિક સલામતી વિભાગના નાયબ નિયામક સહિત બે ACBના છટકામાં ઝડપાયા

    October 5, 2026
    રાજકોટ

    Rajkot: હિંગોળગઢ નજીક અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતા યુવકનું મોત

    October 5, 2026
    રાજકોટ

    Rajkot: સ્વામિનારાયણ પાર્કમાં પ્રૌઢે ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત

    October 5, 2026
    રાજકોટ

    Rajkot: સગીરા પાસે લોહીનો વેપલાના ગુનામાં મહિલાના જામીન રદ

    October 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,410
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,040
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,740
    લાઈવ રેટ્સ • અપડેટ: 06-10-2026 20:57
    Categories
    Latest News

    Dahodમાં બે માથાવાળા દુર્લભ ‘વુલ્ફ સ્નેક’નું રેસ્ક્યુ

    October 6, 2026

    બંધ કરવાની લાલચમાં સિલાઈના કારીગર સાથે ૯૪ હજારની defrauded

    October 6, 2026

    New Delhi કર્મચારીઓએ સરકારને આપ્યું ૧૫ દિવસનું અલ્ટિમેટમ!

    October 6, 2026

    ૧૫ Vaibhav સૂર્યવંશી અંગે ગૌતમ ગંભીરનું મોટું નિવેદન

    October 6, 2026

    Saudi Arabiaની રક્ષા કરવા તૂર્કીયે-પાકિસ્તાનની સેના મેદાને

    October 6, 2026

    Gen-Zને મતદાનથી દૂર રાખવા ફોર્મ ૬માં ગેરકાયદે સુધારા કરાયા : વિપક્ષ

    October 6, 2026
    Search
    Main News

    સંજય લીલા ભણશાળી આલિયા સાથે Inshallah પ્રોજેક્ટ રિવાઈવ કરશે

    October 6, 2026

    Gyanesh Kumar રાજીનામું ન આપે ત્યાં સુધી ચૂંટણી લડવી જ નકામી

    October 5, 2026

    Gyanesh Kumarને સસ્પેન્ડ કરવાનો સુપ્રીમનો ઇનકાર

    October 5, 2026

    મુશ્કેલ સમયમાં સાથ આપનાર Russiaને ભારત ક્યારેય નહીં ભૂલે!

    October 5, 2026

    Tel Avivની ઈમારતો સાથે પ્લેન ટકરાવવાનો હતો પ્લાન

    October 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Dahodમાં બે માથાવાળા દુર્લભ ‘વુલ્ફ સ્નેક’નું રેસ્ક્યુ

    October 6, 2026

    બંધ કરવાની લાલચમાં સિલાઈના કારીગર સાથે ૯૪ હજારની defrauded

    October 6, 2026

    New Delhi કર્મચારીઓએ સરકારને આપ્યું ૧૫ દિવસનું અલ્ટિમેટમ!

    October 6, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.