Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surat: સનસનીખેજ લૂંટ બંદૂકની અણીએ એસબીઆઇ બેંકમાંથી ૫૦ લાખ લૂંટી લેવાયા

    April 27, 2026

    Chhota Udepur જિલ્લાના પાવી જેતપુરમાં ટ્રેલરની ટક્કરથી બે લોકોનાં મોત થયાં

    April 27, 2026

    Dhandhuka માં મતદાન બાદ ઈવીએમ ખાનગી કારમાં લઈ જવાતા વિવાદ, વીડિયો વાયરલ થયો

    April 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surat: સનસનીખેજ લૂંટ બંદૂકની અણીએ એસબીઆઇ બેંકમાંથી ૫૦ લાખ લૂંટી લેવાયા
    • Chhota Udepur જિલ્લાના પાવી જેતપુરમાં ટ્રેલરની ટક્કરથી બે લોકોનાં મોત થયાં
    • Dhandhuka માં મતદાન બાદ ઈવીએમ ખાનગી કારમાં લઈ જવાતા વિવાદ, વીડિયો વાયરલ થયો
    • Ahmedabad and Surat માં બે આપઘાતના બનાવમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે
    • ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીની ૨૮મી મતગણતરી
    • તંત્રી લેખ…ટ્રમ્પ પર વધુ એક હુમલો
    • Japan માં Earthquake નો જોરદાર આંચકો, લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા, તીવ્રતા ૬.૧ ની
    • Bangladesh માં એક હિન્દુ યુવકનો મૃતદેહ ઝાડ પર લટકતો મળી આવ્યો હતો. તે ત્રણ દિવસથી ગુમ હતો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સસ્તા સોનાના નામે Anand ના મોગરીના ખેડૂત સાથે રૂ.૨.૯૨ કરોડની છેતરપિંડી
    ગુજરાત

    સસ્તા સોનાના નામે Anand ના મોગરીના ખેડૂત સાથે રૂ.૨.૯૨ કરોડની છેતરપિંડી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 13, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ધોળકાના મોતીપુરા (આનંદપુરા)ના ત્રણ શખ્સો સામે છેતરપિંડીનો ગુનો નોંધી પોલીસે તેઓની ધરપકડ કરવા કવાયત હાથધરી

    Anand, તા.૧૩

    આણંદના તારાપુર તાલુકાના આદરૂજ ગામના અને હાલ આણંદના મોગરી ગામમાં રહીને ખેતી કરી જીવન ગુજરાન ચલાવતા યુવક સાથે ઠગાઈ થઈ છે. અમદાવાદ જિલ્લાના ધોળકાના મોતીપુરા (આનંદપુરા)ના ત્રણ શખ્સોએ સસ્તા ભાવે સોનાના બિસ્કીટ આપવાની લાલચ આપી હતી. રૂ. ૨.૯૨ કરોડ મેળવી લઇ બનાવટી સોનાના બિસ્કીટ આપી છેતરપિંડી કર્યાની ફરિયાદ તારાપુર પોલીસ મથકમાં નોંધાઈ છે. તારાપુર તાલુકાના આદરૂજ ગામમાં રહેતા ૩૩ વર્ષીય ભરતભાઈ ભનાભાઈ ભરવાડ હાલમાં આણંદના મોગરી ગામમાં પરિવાર સાથે રહે છે અને ખેતી કરે છે. ભરતભાઈ ભરવાડને જાન્યુઆરી-૨૦૨૪માં અમદાવાદ જીલ્લાના ધોળકા તાલુકાના મોતીપુરા (આનંદપુરા) ખાતે રહેતા વિપુલ ઉર્ફે મુખી લક્ષ્મણભાઇ ભરવાડ, મેહુલ લક્ષ્મણભાઇ ભરવાડ અને વિક્રમ ગોરાભાઈ ભરવાડે સસ્તા ભાવે સોનાના બિસ્કીટ આપવાનું જણાવ્યું હતું. જેથી લાલચમાં આવી ગયેલા ભરતભાઈ ભરવાડે વિપુલભાઈ, મેહુલભાઈ અને વિક્રમભાઈની વાતોમાં ભરોસો મૂક્યો હતો.  આ ત્રણેય શખ્સોએ ભરતભાઈ સાથે ઠગાઈ કરવાના ઇરાદે પહેલા બે સોનાના સાચા બિસ્કીટ આપી વિશ્વાસ અને ભરોસો જીતી લીધો હતો.  ત્યારબાદ ત્રણેય શખ્સોએ વધુ ૫ કિલો સોનાના બિસ્કીટ આપવાનો વિશ્વાસ અપાવી ભરતભાઈ પાસેથી અલગ અલગ સમયે રૂ .૨.૯૨ કરોડની રકમ પડાવી લીધી હતી. ત્યારબાદ ત્રણેય શખ્સો  વિપુલ, મેહુલ, અને વિક્રમ ભરવાડે ભેગા મળી ૧૦૦-૧૦૦ ગ્રામ વજનના ૧૦ ખોટા સોનાના બિસ્કીટ સાચા હોવાનું કહીને આપી દીધા હતા. જેની ભરતભાઈએ ખાતરી કરાવતા સોનાના બિસ્કીટ બનાવટી નીકળ્યા હતા અને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જણાઈ આવ્યુ હતુ. જેથી ભરતભાઈએ પોતાના પૈસા પરત માંગણી કરતા મેહુલ અને વિક્રમ ભરવાડે મોતની ધમકીઓ આપી હતી. ભરતભાઈ ભરવાડે તારાપુર પોલીસમાં વિપુલ ઉર્ફે મુખી લક્ષ્મણભાઈ ભરવાડ, મેહુલ લક્ષ્મણભાઈ ભરવાડ અને વિક્રમ ગોરાભાઈ ભરવાડ વિરુદ્ધ  ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ આણંદ એસઓજી કરી રહી છે.આણંદ જિલ્લામાં જુદી જુદી રીતે છેતરપિંડી અને ઠગાઈ કરનારી કેટલીક ગેંગ સક્રિય બની છે. જિલ્લામાં બે દિવસમાં સસ્તા સોનાના નામે બે વ્યક્તિ પાસેથી રૂ.૫ કરોડ ઉપરાંતની ઠગાઈની બે અલગ અલગ ફરિયાદ બોરસદ રૂરલ અને તારાપુર પોલીસમાં નોંધાઈ છે. જેમા બોરસદ રૂરલ પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં ગાંધીનગર-અડાલજ રોડ વિસ્તારમાં રહેતા વેપારીને બોરસદના નાપા ગામના બે શખ્સો અને કચ્છના એક શખ્સ ઉપરાંત અન્ય સાગરીતો સાથે મળી બે મહિનાના સમય ગાળામાં સસ્તા ભાવે સોનુ આપવાના નામે રૂ. ૨.૧૦ કરોડ પડાવી લઈ ઠગાઈ કરવામાં આવી હતી.

    Anand Anand NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સુરત

    Surat: સનસનીખેજ લૂંટ બંદૂકની અણીએ એસબીઆઇ બેંકમાંથી ૫૦ લાખ લૂંટી લેવાયા

    April 27, 2026
    ગુજરાત

    Chhota Udepur જિલ્લાના પાવી જેતપુરમાં ટ્રેલરની ટક્કરથી બે લોકોનાં મોત થયાં

    April 27, 2026
    અમદાવાદ

    Dhandhuka માં મતદાન બાદ ઈવીએમ ખાનગી કારમાં લઈ જવાતા વિવાદ, વીડિયો વાયરલ થયો

    April 27, 2026
    અમદાવાદ

    Ahmedabad and Surat માં બે આપઘાતના બનાવમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે

    April 27, 2026
    ગુજરાત

    ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીની ૨૮મી મતગણતરી

    April 27, 2026
    મુખ્ય સમાચાર

    Rajkotમાં કોનુ રાજ?: કાલે સવારના 9 વાગ્યાથી મતગણતરીનો થશે પ્રારંભ

    April 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Surat: સનસનીખેજ લૂંટ બંદૂકની અણીએ એસબીઆઇ બેંકમાંથી ૫૦ લાખ લૂંટી લેવાયા

    April 27, 2026

    Chhota Udepur જિલ્લાના પાવી જેતપુરમાં ટ્રેલરની ટક્કરથી બે લોકોનાં મોત થયાં

    April 27, 2026

    Dhandhuka માં મતદાન બાદ ઈવીએમ ખાનગી કારમાં લઈ જવાતા વિવાદ, વીડિયો વાયરલ થયો

    April 27, 2026

    Ahmedabad and Surat માં બે આપઘાતના બનાવમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે

    April 27, 2026

    ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીની ૨૮મી મતગણતરી

    April 27, 2026

    તંત્રી લેખ…ટ્રમ્પ પર વધુ એક હુમલો

    April 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surat: સનસનીખેજ લૂંટ બંદૂકની અણીએ એસબીઆઇ બેંકમાંથી ૫૦ લાખ લૂંટી લેવાયા

    April 27, 2026

    Chhota Udepur જિલ્લાના પાવી જેતપુરમાં ટ્રેલરની ટક્કરથી બે લોકોનાં મોત થયાં

    April 27, 2026

    Dhandhuka માં મતદાન બાદ ઈવીએમ ખાનગી કારમાં લઈ જવાતા વિવાદ, વીડિયો વાયરલ થયો

    April 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.