Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    27 જૂનનું પંચાંગ

    June 26, 2026

    27 જૂનનું રાશિફળ

    June 26, 2026

    CBSEએ ધોરણ-૭થી ૧૦ના વિદ્યાર્થીઓને આપી મોટી રાહત

    June 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 27 જૂનનું પંચાંગ
    • 27 જૂનનું રાશિફળ
    • CBSEએ ધોરણ-૭થી ૧૦ના વિદ્યાર્થીઓને આપી મોટી રાહત
    • Vaibhav Suryavanshi ને આયર્લેન્ડ સામે પ્લેઈંગ-૧૧માં ન મળ્યો મોકો
    • Online Fraud માં પૈસા ગુમાવ્યા તો મળશે રૂ. ૨૫૦૦૦ સુધીનું વળતર
    • PM Narendra Modi ના નેતૃત્વમાં મંત્રીમંડળ વિસ્તરણ અને સંગઠનાત્મક ફેરફારો પર મંથન ચાલી રહ્યું છે
    • ભારત પાસેથી પ્રોજેક્ટ છીનવી ચીન સાથે Tariq Rahman કરી મોટી ડિલ
    • મોબાઇલથી ચહેરો દેખાડો અને ઘર બેઠાં જમા થઈ જશે લાઇફ સર્ટિફિકેટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 26
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ફરી એકવાર બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે
    અમદાવાદ

    કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ફરી એકવાર બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 26, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    અમદાવાદ,તા.૨૬

    કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમો, સમીક્ષા બેઠકો અને જાહેર પહેલોમાં ભાગ લેશે. વિગતો મુજબ આ પ્રવાસ દરમિયાન ગાંધીનગરમાં સહકાર આધારિત ટેક્સી સેવા સંબંધિત કાર્યક્રમને ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે. આ સેવા સહકારી મોડલ પર આધારિત પરિવહન વ્યવસ્થાને વધુ પ્રોત્સાહન આપવાના પ્રયાસનો ભાગ માનવામાં આવે છે. ભારત ટેક્સી પહેલ અગાઉ સહકારી મોડલ હેઠળ શરૂ કરાઈ હતી અને તેમાં ડ્રાઈવર કેન્દ્રિત માળખા પર ભાર મૂકાયો હતો.

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, જેમાં તેઓ રાજ્યમાં વિવિધ વહીવટી, જાહેર અને વિકાસલક્ષી કાર્યક્રમોમાં ભાગ લેશે. પ્રવાસ દરમિયાન શનિવારે તેઓ ચાર અલગ-અલગ સ્થળોએ કાર્યક્રમો અને બેઠકોમાં હાજરી આપશે. દિવસની શરૂઆત સવારે ૧૧ વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિરથી સહકાર આધારિત ટેક્સી સેવાના શુભારંભ સાથે થશે. ત્યારબાદ બપોરે ૧ વાગ્યે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાશે, જેમાં જિલ્લા વિકાસ, સંકલન અને મોનિટરિંગ કમિટીની કામગીરી અને વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા થવાની છે.

    આ તરફકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાર્યક્રમ મુજબ સાંજે ૪ઃ૪૫ વાગ્યે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે યોજાનારા સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપશે. ત્યારબાદ સાંજે ૬ઃ૩૦ વાગ્યે અમદાવાદના રાણીપ વિસ્તારમાં યોજાનારા લોક દરબારમાં હાજરી આપી લોકો સાથે સીધો સંવાદ કરશે. સમગ્ર પ્રવાસને વિકાસ, જનસંપર્ક અને વહીવટી સમીક્ષાના દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

    Ahmedabad Amit Shah
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Suratમાં રાતોરાત મકાનો તોડવા મામલે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ

    June 26, 2026
    અમદાવાદ

    Ahmedabad: ઝીપ ફાઇલના કારણે રિયલ એસ્ટેટના વેપારીને ૧.૫૦ કરોડનો ચૂનો લાગ્યો

    June 26, 2026
    અમદાવાદ

    Bhim Agiyaras કોરી : ખેડૂતોમાં વધતી ચિંતા, વાવેતર ચિત્ર બદલાશે

    June 26, 2026
    મુખ્ય સમાચાર

    Rajkotથી રોજ સવારે 9-30 વાગ્યે વંદે ભારત ટ્રેન દ્વારકા દોડશે

    June 25, 2026
    અમદાવાદ

    Ahmedabad: એરપોર્ટ પર એર ઇન્ડિયાના વિમાને ખોટો વળાંક લેતા ઇન્ડિગોના વિમાનની સામે આવી ગયું

    June 25, 2026
    અમદાવાદ

    Ahmedabad: અસલી પ્લાઝમા ચોરી કરી દર્દીઓને આપતા હતા ભેળસેળયુક્ત નકલી પ્લાઝમા

    June 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    27 જૂનનું પંચાંગ

    June 26, 2026

    27 જૂનનું રાશિફળ

    June 26, 2026

    CBSEએ ધોરણ-૭થી ૧૦ના વિદ્યાર્થીઓને આપી મોટી રાહત

    June 26, 2026

    Vaibhav Suryavanshi ને આયર્લેન્ડ સામે પ્લેઈંગ-૧૧માં ન મળ્યો મોકો

    June 26, 2026

    Online Fraud માં પૈસા ગુમાવ્યા તો મળશે રૂ. ૨૫૦૦૦ સુધીનું વળતર

    June 26, 2026

    PM Narendra Modi ના નેતૃત્વમાં મંત્રીમંડળ વિસ્તરણ અને સંગઠનાત્મક ફેરફારો પર મંથન ચાલી રહ્યું છે

    June 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    27 જૂનનું પંચાંગ

    June 26, 2026

    27 જૂનનું રાશિફળ

    June 26, 2026

    CBSEએ ધોરણ-૭થી ૧૦ના વિદ્યાર્થીઓને આપી મોટી રાહત

    June 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.