Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: યુવકને ચા પીવાના બહાને લઇ જઈ માર મારી મોત ને ઘાટ ઉતાર્યા

    July 27, 2026

    Rajkot: આર્થિક ભીંસથી માર્ગ મકાન વિભાગના નિવૃત્ત કર્મચારીએ પત્ની, પુત્ર સાથે ઝેરી દવા પી

    July 27, 2026

    Rajkot: ટ્રકે રાહદારીને અડફેટ લેતા મોત

    July 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: યુવકને ચા પીવાના બહાને લઇ જઈ માર મારી મોત ને ઘાટ ઉતાર્યા
    • Rajkot: આર્થિક ભીંસથી માર્ગ મકાન વિભાગના નિવૃત્ત કર્મચારીએ પત્ની, પુત્ર સાથે ઝેરી દવા પી
    • Rajkot: ટ્રકે રાહદારીને અડફેટ લેતા મોત
    • Rajkot: બીમારીથી કંટાળી વૃદ્ધાનો આપઘાત
    • Rajkot: મકાનમાંથી જુગારધામ ઝડપાયું,10 શકુની પકડાયા
    • Rajkot: કુવાડવામાં હોટલ સંચાલક પત્ની પર કુહાડી વડે હુમલો
    • Rajkot: આજીડેમ પોલીસ મથક વિસ્તાર તીસરી આંખ થી સજ્જ, કંટ્રોલ રૂમ કાર્યરત
    • Ahmedabad to Morbi આવેલી ST‌ બસમાંથી યુવાન મૃત હાલતમાં મળી આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: મકાનમાંથી જુગારધામ ઝડપાયું,10 શકુની પકડાયા
    રાજકોટ

    Rajkot: મકાનમાંથી જુગારધામ ઝડપાયું,10 શકુની પકડાયા

    Vikram RavalBy Vikram RavalJuly 27, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    કલેક્ટર કચેરી નજીક જુગાર રમતા છ શખ્સની રૂ.૨૩ હજાર સાથે ધરપકડ
    Rajkot,તા.27
    શહેરમાં બે સ્થળે જુગારના દરોડા પાડવામાં આવ્યા છે જેમાં સદર વિસ્તારમાં આવેલા ઠક્કરબાપા હરીજન વાસમાં મકાનમાં અને કલેકટર કચેરીની સામે આવેલા સરકારી ક્વાર્ટર નજીક પ્ર. નગર પોલીસની ટીમે દરોડો પાડી જુગાર રમતી પાંચ મહિલા સહિત ૧૬ પતા પ્રેમીને ઝડપી લઇ, જુગારના પટમાંથી રૂ.૪૨ હજારની રોકડ કબ્જે કરી છે.
     તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે જાણે જુગારને મોસમ પુર બહારમાં ખીલી છે ત્યારે પ્ર. નગર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, સદર વિસ્તારમાં આવેલા ઠક્કરબાપા હરિજન વાસ શેરી નંબર ૦૬ માં રહેતા રાજેશ ભીખુભાઈ ગોહેલ તેના મકાનમાં જુગારધામ ચલાવી રહ્યો છે. પોલીસે મકાનમાં દરોડો પાડી જુગાર રમતો રાજેશ ગોહેલ સહિત શંકર મીઠાભાઈ શિંગાળા, મહેશ જીવાભાઈ મકવાણા, રામજી પ્રેમજીભાઈ બેલડીયા ,આકાશ ગણપતભાઈ પરમાર ,પ્રભાબેન રાજેશભાઈ ગોહેલ ,કાજલબેન મહેશભાઈ મકવાણા ,કૃપાબેન મુકેશભાઈ મકવાણા ,ચંદાબેન ગણપતભાઈ પરમાર અને અંબિકા બેન શંકરભાઈ શિંગાળા નામના પતા પ્રેમીઓને ઝડપી લઇ, જુગાર ના પટમાંથી રૂ.૧૯ હજારની રોકડ સાથે ઝડપી લીધા છે તેમજ પ્ર. નગર પોલીસ ની ટીમે શ્રોફ રોડ કલેકટર કચેરી સામે આવેલા સરકારી ક્વાર્ટરની નજીક જાહેરમાં જુગાર રમતા રણજીતભાઈ રતિલાલભાઈ મકવાણા ,રાહુલ પરષોત્તમભાઈ નૈયા ,રાહુલ બીપીનભાઈ પરમાર ,સાગર ગોપાલભાઈ સાહી ,ભુપેન્દ્ર રાજેશભાઈ ગોહેલ અને વિમલ રમેશભાઈ રાઠોડ નામના શખ્સોને રૂ. ૨૩ ૯૦૦ની રોકડ સાથે ઝડપી લીધા છે.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: કુવાડવામાં હોટલ સંચાલક પત્ની પર કુહાડી વડે હુમલો
    Next Article Rajkot: બીમારીથી કંટાળી વૃદ્ધાનો આપઘાત
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: યુવકને ચા પીવાના બહાને લઇ જઈ માર મારી મોત ને ઘાટ ઉતાર્યા

    July 27, 2026
    રાજકોટ

    Rajkot: આર્થિક ભીંસથી માર્ગ મકાન વિભાગના નિવૃત્ત કર્મચારીએ પત્ની, પુત્ર સાથે ઝેરી દવા પી

    July 27, 2026
    રાજકોટ

    Rajkot: ટ્રકે રાહદારીને અડફેટ લેતા મોત

    July 27, 2026
    રાજકોટ

    Rajkot: બીમારીથી કંટાળી વૃદ્ધાનો આપઘાત

    July 27, 2026
    રાજકોટ

    Rajkot: કુવાડવામાં હોટલ સંચાલક પત્ની પર કુહાડી વડે હુમલો

    July 27, 2026
    રાજકોટ

    Rajkot: આજીડેમ પોલીસ મથક વિસ્તાર તીસરી આંખ થી સજ્જ, કંટ્રોલ રૂમ કાર્યરત

    July 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,590
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹133,460
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹209,510
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-07-2026 22:39
    Categories
    Latest News

    Rajkot: યુવકને ચા પીવાના બહાને લઇ જઈ માર મારી મોત ને ઘાટ ઉતાર્યા

    July 27, 2026

    Rajkot: આર્થિક ભીંસથી માર્ગ મકાન વિભાગના નિવૃત્ત કર્મચારીએ પત્ની, પુત્ર સાથે ઝેરી દવા પી

    July 27, 2026

    Rajkot: ટ્રકે રાહદારીને અડફેટ લેતા મોત

    July 27, 2026

    Rajkot: બીમારીથી કંટાળી વૃદ્ધાનો આપઘાત

    July 27, 2026

    Rajkot: કુવાડવામાં હોટલ સંચાલક પત્ની પર કુહાડી વડે હુમલો

    July 27, 2026

    Rajkot: આજીડેમ પોલીસ મથક વિસ્તાર તીસરી આંખ થી સજ્જ, કંટ્રોલ રૂમ કાર્યરત

    July 27, 2026
    Search
    Main News

    Gandhinagar થી સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડ ઈ-ઝીરો FIR સેવાનો પ્રારંભ

    July 27, 2026

    Chhattisgarh માં અગ્નિવીરોને ૧૦% અનામત, કેબિનેટ બેઠકમાં લેવામાં આવેલા અનેક મહત્વપૂર્ણ નિર્ણયો

    July 27, 2026

    Paper Leak Case માં છત્તીસગઢ પબ્લિક સર્વિસ કમિશનના ભૂતપૂર્વ ચેરમેનની ધરપકડ

    July 27, 2026

    પાર્ટીએ ભારત સરકાર તરફથી ખાતરી મળ્યા બાદ જ રાષ્ટ્રવ્યાપી આંદોલન સ્થગિત કર્યું છે,CJP

    July 27, 2026

    ’હુમલાખોરો સામે કાર્યવાહી કરો, વિદ્યાર્થીઓ પર નહીં’: કોંગ્રેસ નેતા Rahul Gandhi

    July 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: યુવકને ચા પીવાના બહાને લઇ જઈ માર મારી મોત ને ઘાટ ઉતાર્યા

    July 27, 2026

    Rajkot: આર્થિક ભીંસથી માર્ગ મકાન વિભાગના નિવૃત્ત કર્મચારીએ પત્ની, પુત્ર સાથે ઝેરી દવા પી

    July 27, 2026

    Rajkot: ટ્રકે રાહદારીને અડફેટ લેતા મોત

    July 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.