Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bhumi Pednekar આસામના શિવસાગરમાં રાહત સામગ્રીનું વિતરણ કરીને લોકોને મદદ કરવા આગળ આવી

    August 8, 2026

    Salman Khan ના એપાર્ટમેન્ટની બહાર ફરજ પરના એક કોન્સ્ટેબલનું મૃત્યુ થયું,ધમકીઓ બાદ સુરક્ષા વધારી

    August 8, 2026

    Harshvardhan Rane અને Sanjida Sheikh ડેટિંગ કરી રહ્યાંની પ્રબળ અટકળો

    August 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bhumi Pednekar આસામના શિવસાગરમાં રાહત સામગ્રીનું વિતરણ કરીને લોકોને મદદ કરવા આગળ આવી
    • Salman Khan ના એપાર્ટમેન્ટની બહાર ફરજ પરના એક કોન્સ્ટેબલનું મૃત્યુ થયું,ધમકીઓ બાદ સુરક્ષા વધારી
    • Harshvardhan Rane અને Sanjida Sheikh ડેટિંગ કરી રહ્યાંની પ્રબળ અટકળો
    • Akshay Kumar ૧૮મી ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટની જાહેરાત કરી
    • Imtiaz Ali અને Anurag Kashyap ‘બોબી બ્યુટી પાર્લર’માટે એકસાથે આવ્યા
    • Malamaal Weekly Two માં રવિના અને પરિણીતિ ચોપડાની એન્ટ્રી
    • Yassin Bonu સાથેના ડેટિંગની અફવાઓ પર Nora Fatehi એ મૌન તોડ્યું
    • ડિજિટલ યુગમાં સુરક્ષા વિરુદ્ધ સ્વતંત્રતા Meta-વિવાદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: બીમારીથી કંટાળી વૃદ્ધાનો આપઘાત
    રાજકોટ

    Rajkot: બીમારીથી કંટાળી વૃદ્ધાનો આપઘાત

    Vikram RavalBy Vikram RavalJuly 27, 2026Updated:July 28, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પુત્રની નજર પડતા માતા લટકતી હાલતમાં જોવા મળી

    Rajkot,તા.27
    શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલી સોમનાથ સોસાયટી-૩ માં વૃદ્ધાએ બીમારીથી કંટાળીને ગળેફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી છે, પુત્રની નજર પડતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં શોક છવાયો છે.
    પ્રાપ્ત વિગતો મુજબ, રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલી સોમનાથ સોસાયટી-૩ માં રહેતા રંજનબેન રસિકભાઈ વાળા (ઉં.વ. ૮૦) ગઈકાલે બપોરના આશરે ૧૨:૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવ સમયે તેમના પુત્રએ માતાને લટકતી હાલતમાં જોઈ જતાં તુરંત નીચે ઉતારી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતક રંજનબેન લાંબા સમયથી બીમારીથી પીડાતા હતા અને તેનાથી કંટાળીને આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે. મૃતકને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રીઓ છે જેને માતાની છત્રછાયા ગુમાવી છે. આ બનાવથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે, હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: મકાનમાંથી જુગારધામ ઝડપાયું, 10 શકુની પકડાયા
    Next Article Rajkot: ટ્રકે રાહદારીને અડફેટ લેતા મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    AIથી હિન્દી બોલતી આફ્રિકન યુવતીનો મોટો ખેલ, રાજકોટના ખેડૂત સાથે લાખોની છેતરપિંડી

    August 7, 2026
    રાજકોટ

    Rajkot: નજીવી બાબતે વેપારીને માર મારવામાં પિતા પુત્રને એક-એક વર્ષની સજા

    August 6, 2026
    રાજકોટ

    એનાલોગ પનીર પર સરકાર સખત: Rajkot-વડોદરામાં સઘન ચેકિંગ

    August 6, 2026
    રાજકોટ

    Rajkot નજીક ગોઝારો અકસ્માત, દાદી અને માસૂમ પૌત્રનું મોત

    August 5, 2026
    રાજકોટ

    એચડીએફસી સિક્યુરિટીઝે શિસ્તબદ્ધ એફએન્ડઓ ટ્રેડિંગ માટે Rajkotમાં રોકાણકાર પહેલ શરૂ કરી

    August 5, 2026
    રાજકોટ

    Rajkot: બી. ટી. સવાણી હોસ્પિટલની બાજુમાં ખુલ્લેઆમ દારૂ વેચાણ

    August 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,950
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,200
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,340
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-08-2026 18:50
    Categories
    Latest News

    Bhumi Pednekar આસામના શિવસાગરમાં રાહત સામગ્રીનું વિતરણ કરીને લોકોને મદદ કરવા આગળ આવી

    August 8, 2026

    Salman Khan ના એપાર્ટમેન્ટની બહાર ફરજ પરના એક કોન્સ્ટેબલનું મૃત્યુ થયું,ધમકીઓ બાદ સુરક્ષા વધારી

    August 8, 2026

    Harshvardhan Rane અને Sanjida Sheikh ડેટિંગ કરી રહ્યાંની પ્રબળ અટકળો

    August 8, 2026

    Akshay Kumar ૧૮મી ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટની જાહેરાત કરી

    August 8, 2026

    Imtiaz Ali અને Anurag Kashyap ‘બોબી બ્યુટી પાર્લર’માટે એકસાથે આવ્યા

    August 8, 2026

    Malamaal Weekly Two માં રવિના અને પરિણીતિ ચોપડાની એન્ટ્રી

    August 8, 2026
    Search
    Main News

    Gujaratમાં ન ચૂકવેલા ઈ-ચલણનો આંકડો 1,600 કરોડ

    August 7, 2026

    ગેરકાયદેસર કન્ટેન્ટને કંટ્રોલ નથી કરી શકતાં: Metaએ સ્વીકાર્યું

    August 7, 2026

    Cockroach Janata Partyએ નેશનલ વર્કિંગ કમિટી બનાવી: 11 નેતાઓને સોંપાઈ જવાબદારીઓ

    August 7, 2026

    આંદોલન કોઈ વ્યક્તિ નહી સિસ્ટમ સામે હોવું જોઈએ: સંઘ વડા Mohan Bhagwat

    August 7, 2026

    LICમાં રૂા.31,500 કરોડનો હિસ્સો વેચવા અપનાવાયો `સિક્રેટ પ્લાન’

    August 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bhumi Pednekar આસામના શિવસાગરમાં રાહત સામગ્રીનું વિતરણ કરીને લોકોને મદદ કરવા આગળ આવી

    August 8, 2026

    Salman Khan ના એપાર્ટમેન્ટની બહાર ફરજ પરના એક કોન્સ્ટેબલનું મૃત્યુ થયું,ધમકીઓ બાદ સુરક્ષા વધારી

    August 8, 2026

    Harshvardhan Rane અને Sanjida Sheikh ડેટિંગ કરી રહ્યાંની પ્રબળ અટકળો

    August 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.