Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    હવે ગૃહમંત્રી પર વિપક્ષનો હુમલો, ડાબેરીઓ સંસદમાં અમિત શાહના નિવેદનની માંગ

    July 21, 2026

    Pakistan માં ’પૂર’થી ભારે તબાહી, ૧૨ લોકોના મોત, ૧૮ ઘાયલ; અનેક ઘરો ધરાશાયી

    July 21, 2026

    Dharmendra Pradhan રાજીનામું આપવું જોઈએ, Manoj Jarang વાંગચુકના વિરોધને સમર્થન

    July 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • હવે ગૃહમંત્રી પર વિપક્ષનો હુમલો, ડાબેરીઓ સંસદમાં અમિત શાહના નિવેદનની માંગ
    • Pakistan માં ’પૂર’થી ભારે તબાહી, ૧૨ લોકોના મોત, ૧૮ ઘાયલ; અનેક ઘરો ધરાશાયી
    • Dharmendra Pradhan રાજીનામું આપવું જોઈએ, Manoj Jarang વાંગચુકના વિરોધને સમર્થન
    • બધા ચોર ભાજપમાં ગયા છે, હું તેમને ક્યારેય પાછા લઇશ નહીં, Mamata Banerjee
    • Rajasthan Municipal અને પંચાયત અને નિકાય ચૂંટણી સમયપત્રક જાહેર કરવામાં આવ્યું
    • RSS ફક્ત માફી કેવી રીતે લખવી તે શીખવે છે, રાજીનામું નહીં, Mahua Moitra
    • Himachal માં પ્રવાસી વાહનો માટે રાહતઃ ઓલ ઈન્ડિયા ટુરિસ્ટ પરમિટ હવે ૧૫ વર્ષ માટે માન્ય રહેશે
    • Raja Raghuvanshi murder case: સોનમની જામીન અરજી પર આગામી સુનાવણી ૨૩ જુલાઈએ થશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 21
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: પ્રભુકૃપા એપાર્ટમેન્ટ માંથી જુગારધામ ઝડપાયું
    રાજકોટ

    Rajkot: પ્રભુકૃપા એપાર્ટમેન્ટ માંથી જુગારધામ ઝડપાયું

    Vikram RavalBy Vikram RavalApril 26, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    રૂ.૧.૦૪ લાખની રોકડ સાથે છ શખ્સોને પીસીબીની ટીમે ઝડપી લીધા
    Rajkot,તા.26
    શહેરના કિશાનપરા વિસ્તારમાં આવેલા પ્રભુકૃપા એપાર્ટમેન્ટમાં ચાલતા જુગારધામ પર પીસીબીની ટીમે દરોડો પાડી , જુગાર રમતા છ શખ્સોને ઝડપી લઇ,જુગારના પટમાંથી રૂ.૧.૦૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયા, ક્રાઈમ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, ક્રાઈમ એસીપી ભરત બસીયા દ્વારા શહેરમાં દારૂ- જુગાર સહિતના ગુનાઓ સદંતર નાબૂદ કરવા આપેલી સૂચનાને પગલે, પીસીબની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે કિશાનપરા વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ કમિશનર સોસાયટી શેરી નંબર ૨માં આવેલા પ્રભુ કૃપા એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતો આદિત્ય શૈલેષભાઈ મહેતા નામનો સખ્સ તેના ફ્લેટમાં જુગારધામ ચલાવી રહ્યો છે.પીસીબીની ટીમે બાતમીના આધારે પ્રભુ કૃપા એપાર્ટમેન્ટમાં ચાલતા જુગારના અખાડા પર દરોડો પાડી, જુગટુ રમતાં સંચાલક આદિત્ય મહેતા સહિત  કેવડાવાડી શેરી નંબર ૧૨માં રહેતો રાજવીર ભરતભાઈ કાનગડ, કાલાવાડ ગામનો રમેશ બચુભાઈ  મારકણા, જૂનાગઢમાં ધાલ રોડ પર રહેતો ફૈસલ છોટુભાઈ શેખ, માવડીમાં ઇસ્કોન એમ્બિટ એપાર્ટમેન્ટ  901માં રહેતો પ્રકાશ હરિભાઈ સતાસિયા અને  ફૂલછાબ ચોક પાસે આવેલી તક્ષશિલા સોસાયટી છઠ્ઠા માળે રહેતો ધવલ ભરતભાઈ પારેખ નામના પત્તા પ્રેમીઓને ઝડપી લઈ, જુગારના પટ્ટમમાંથી રૂ.૧.૦૪ લાખની રોકડ કબ્જે કરી છે. આ દરોડાની કામગીરી પીસીબી ઇન્ચાર્જ પીઆઇ એમ આર ગોંડલીયા, એમ જે હુણ, એ.એસ.આઇ મયુરભાઈ પાલરીયા, સંતોષભાઈ મોરી, કોન્સ્ટેબલ નગીનભાઈ ડાંગર અને હિરેનભાઈ સોલંકી સહિતના સ્ટાફે કરી હતી.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot શહેર-ગ્રામ્યમાં ‘કલા મહાકુંભ : ૨૦૨૬-૨૭’ માટે નોંધણી શરૂ

    July 21, 2026
    રાજકોટ

    Rajkot મનપાની જનરલ બોર્ડ બેઠકમાં ગરમાયો માહોલ, કોંગ્રેસ-વિજિલન્સ વચ્ચે ઝપાઝપી

    July 21, 2026
    રાજકોટ

    રેલવે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે Rajkot ડિવિઝનના ૦૮ રેલકર્મીઓનું ડીઆરએમ દ્વારા સન્માન

    July 21, 2026
    રાજકોટ

    સતત વરસાદી માહોલથી Rajkotનું બપોરનું તાપમાન માત્ર 26.8 ડિગ્રી નોંધાયુ

    July 21, 2026
    રાજકોટ

    Junagadh ના મ્યુનિ. કમિશ્નર પ્રભાવ જોશી સહિત 28 IAS અધિકારીઓની બદલી

    July 21, 2026
    રાજકોટ

    Rajkot: જમીનના વિવાદમાં ભત્રીજાએ બે કાકાની કરી હત્યા

    July 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Categories
    Latest News

    હવે ગૃહમંત્રી પર વિપક્ષનો હુમલો, ડાબેરીઓ સંસદમાં અમિત શાહના નિવેદનની માંગ

    July 21, 2026

    Pakistan માં ’પૂર’થી ભારે તબાહી, ૧૨ લોકોના મોત, ૧૮ ઘાયલ; અનેક ઘરો ધરાશાયી

    July 21, 2026

    Dharmendra Pradhan રાજીનામું આપવું જોઈએ, Manoj Jarang વાંગચુકના વિરોધને સમર્થન

    July 21, 2026

    બધા ચોર ભાજપમાં ગયા છે, હું તેમને ક્યારેય પાછા લઇશ નહીં, Mamata Banerjee

    July 21, 2026

    Rajasthan Municipal અને પંચાયત અને નિકાય ચૂંટણી સમયપત્રક જાહેર કરવામાં આવ્યું

    July 21, 2026

    RSS ફક્ત માફી કેવી રીતે લખવી તે શીખવે છે, રાજીનામું નહીં, Mahua Moitra

    July 21, 2026
    Search
    Main News

    હવે ગૃહમંત્રી પર વિપક્ષનો હુમલો, ડાબેરીઓ સંસદમાં અમિત શાહના નિવેદનની માંગ

    July 21, 2026

    Pakistan માં ’પૂર’થી ભારે તબાહી, ૧૨ લોકોના મોત, ૧૮ ઘાયલ; અનેક ઘરો ધરાશાયી

    July 21, 2026

    RSS ફક્ત માફી કેવી રીતે લખવી તે શીખવે છે, રાજીનામું નહીં, Mahua Moitra

    July 21, 2026

    Himachal માં પ્રવાસી વાહનો માટે રાહતઃ ઓલ ઈન્ડિયા ટુરિસ્ટ પરમિટ હવે ૧૫ વર્ષ માટે માન્ય રહેશે

    July 21, 2026

    હવે વાહન માલિકીની તબદીલી, NOC માટે આધાર લિંક ફરજિયાત

    July 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    હવે ગૃહમંત્રી પર વિપક્ષનો હુમલો, ડાબેરીઓ સંસદમાં અમિત શાહના નિવેદનની માંગ

    July 21, 2026

    Pakistan માં ’પૂર’થી ભારે તબાહી, ૧૨ લોકોના મોત, ૧૮ ઘાયલ; અનેક ઘરો ધરાશાયી

    July 21, 2026

    Dharmendra Pradhan રાજીનામું આપવું જોઈએ, Manoj Jarang વાંગચુકના વિરોધને સમર્થન

    July 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.