Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bhavnagarમાં ફૂટપાથ પર બેઠેલી માતા-પુત્રીને એસટી બસે કચડી, બંનેનાં મોત નિપજયાં

    August 26, 2026

    Kashi માં ૧૬૦ મીમી વરસાદ નોંધાયો છે, જે અત્યાર સુધીનો ત્રીજો સૌથી વધુ વરસાદ છે

    August 26, 2026

    Himmatnagar: ઈડરના સમલાપુર ગામમાં ૧૯ વર્ષના યુવકે પોતાના ૮ વર્ષિય કૌટુંબિક ભાઈનું ગળું દબાવી હત્યા કરી

    August 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bhavnagarમાં ફૂટપાથ પર બેઠેલી માતા-પુત્રીને એસટી બસે કચડી, બંનેનાં મોત નિપજયાં
    • Kashi માં ૧૬૦ મીમી વરસાદ નોંધાયો છે, જે અત્યાર સુધીનો ત્રીજો સૌથી વધુ વરસાદ છે
    • Himmatnagar: ઈડરના સમલાપુર ગામમાં ૧૯ વર્ષના યુવકે પોતાના ૮ વર્ષિય કૌટુંબિક ભાઈનું ગળું દબાવી હત્યા કરી
    • Chirag Paswan એલજેપી આરની સમગ્ર ટીમમાં ફેરબદલ કર્યા, સુરેન્દ્ર વિવેક બિહાર રાજ્ય પ્રમુખ બન્યા
    • Vadodaraમાં ગાંજાના નેટવર્કનો પર્દાફાશ, ૬૫.૯૩ ગ્રામ જથ્થા સાથે શખ્સ ઝડપાયો
    • Gandhinagar રાજ્ય સરકાર પાસે ૪ મહિના ચાલે એટલો પૂરતો ખાંડનો જથ્થો ઉપલબ્ધ છે,૧૫ ઓક્ટોબરથી નવું પીલાણ પણ શરૂ થશે.
    • Yogi Cabinet ’સ્વામી વિવેકાનંદ યુવા સશક્તિકરણ યોજના’ હેઠળ યુવાનોને ૨.૫ મિલિયન ટેબ્લેટ આપવાનો નિર્ણય લીધો
    • Sargodha પછી, ભારતે પાકિસ્તાનના સ્કાર્દુ એરબેઝને નિશાન બનાવ્યું,સીડીએસ ચૌહાણનો મોટો ખુલાસો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Morbi-હળવદમાં ચાર સ્થળે જુગાર રેડ, ૨૩ પત્તાપ્રેમીઓ રૂ ૧.૫૬ લાખની રોકડ સાથે ઝડપાયા
    મોરબી

    Morbi-હળવદમાં ચાર સ્થળે જુગાર રેડ, ૨૩ પત્તાપ્રેમીઓ રૂ ૧.૫૬ લાખની રોકડ સાથે ઝડપાયા

    Vikram RavalBy Vikram RavalAugust 26, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (રવિ નિમાવત દ્વારા)

    Morbi તા.૨૬

    મોરબી અને હળવદ પંથકમાં જુગાર રમતા ૨૩ ઇસમોને ઝડપી લઈને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું ૨૩ ઇસમોને ઝડપી લઈને રૂ ૧.૫૬ લાખની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે

    પ્રથમ રેડ સીટી એ ડીવીઝન પોલીસે ખાખરેચી દરવાજા પાસે કરી હતી જાહેરમાં જુગાર રમતા ધર્મેશ પ્રફુલ સોલંકી, પ્રિન્સ અનીલ કૈલા, પાર્થ મુકેશ રાવ, વરુણ હિતેશ ચૌહાણ, મિલન મયુર ડાભી, રોહન સંજય ધામેચા અને ઋત્વિક હરેશ ટોયટા એમ સાતને ઝડપી લઈને રોકડ રૂ ૫૮૦૦ જપ્ત કરી છે બીજી રેડ સીટી એ ડીવીઝન પોલીસે જોન્સનગર શેરી નં ૧૩ હુશેની ચોકમાં કરી હતી જાહેરમાં જુગાર રમતા હનીફ રસુલ ખોડ, ઇમરાન જુસબ મોવર, વિશાલ પ્રવીણ શેખાણી, તાહિરહુશેન રમજુ બેલીમ અને અસલ હાજી ખોડ એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૧૩,૮૦૦ જપ્ત કરી છે

    ત્રીજી રેડ મોરબી એ ડીવીઝન પોલીસે શકત શનાળા તળાવ પાસે કરી હતી જાહેરમાં જુગાર રમતા રાજમહેન્દ્રસિંહ ગંભીરસિંહ ઝાલા, અનિરુધ્ધસિંહ ભુપેન્દ્રસિંહ પરમાર, જસ્મિત જગદીશભાઈ ચબાડ, અર્જુનસિંહ રણજીતસિંહ ઝાલા, વિશાલ રાજેશભાઈ રાજદેવ, ગજેન્દ્ર ઉર્ફે ગોપાલ ભટ, વિશાલ હસમુખ ગાંભવા અને અક્ષય હસમુખ ગાંભવા એમ આઠને ઝડપી લઈને રોકડ રૂ ૫૨,૭૦૦ જપ્ત કરી છે ચોથી રેડ હળવદ પોલીસે ઈશ્વરનગર ગામની સીમમાં કરી હતી જાહેરમાં જુગાર રમતા હીરજીભાઈ લક્ષ્મણભાઈ સરાવાડિયા, અરવિંદભાઈ ઉર્ફે જગાલાલ માકાસણા અને મુકેશ હસમુખભાઈ માકાસણા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૮૩,૭૦૦ જપ્ત કરી છે

    morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSalman Khan ની મુશ્કેલીઓ વધી, ચંદીગઢ જિલ્લા કોર્ટે છેતરપિંડીના કેસમાં નોટિસ ફટકારી
    Next Article “પંચાયત” ફેમ Sunita Rajwar કહ્યું, “મહિલાઓએ પોતાને લાચાર માનવાનું બંધ કરવાની જરૂર છે
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbiથી ૩ વર્ષના બાળક સાથે સંબંધી મધ્યપ્રદેશ પહોંચી ગયા, માતાએ ગેરસમજણમાં પોલીસ ફરિયાદ નોંધાવી

    August 26, 2026
    મોરબી

    Morbi પોલીસ ફરિયાદ કર્યાનો ખાર રાખી શેઠ-કર્મચારીને માર માર્યો, ૨૪ હજારની લૂંટ ચલાવી

    August 26, 2026
    મોરબી

    Morbiની પરિણીતાને સાસુ અને પતિએ શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ

    August 26, 2026
    મોરબી

    Morbiના નીચી માંડલ બોલેરો અને રીક્ષા અથડાતા રીક્ષાચાલકનું મોત

    August 26, 2026
    મોરબી

    Morbiમાં સગીરાનો આપઘાત, વાંકાનેરમાં અકસ્માતે ઈજાગ્રસ્ત પરિણીતાનું મોત

    August 26, 2026
    મોરબી

    Morbi-રાજકોટ હાઈવે પર સ્કૂલ બસમાં આગ લાગી, તમામ બાળકોને સલામત બહાર કાઢવામાં આવ્યા

    August 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹163,110
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹149,520
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹241,800
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-08-2026 20:15
    Categories
    Latest News

    Bhavnagarમાં ફૂટપાથ પર બેઠેલી માતા-પુત્રીને એસટી બસે કચડી, બંનેનાં મોત નિપજયાં

    August 26, 2026

    Kashi માં ૧૬૦ મીમી વરસાદ નોંધાયો છે, જે અત્યાર સુધીનો ત્રીજો સૌથી વધુ વરસાદ છે

    August 26, 2026

    Himmatnagar: ઈડરના સમલાપુર ગામમાં ૧૯ વર્ષના યુવકે પોતાના ૮ વર્ષિય કૌટુંબિક ભાઈનું ગળું દબાવી હત્યા કરી

    August 26, 2026

    Chirag Paswan એલજેપી આરની સમગ્ર ટીમમાં ફેરબદલ કર્યા, સુરેન્દ્ર વિવેક બિહાર રાજ્ય પ્રમુખ બન્યા

    August 26, 2026

    Vadodaraમાં ગાંજાના નેટવર્કનો પર્દાફાશ, ૬૫.૯૩ ગ્રામ જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    August 26, 2026

    Gandhinagar રાજ્ય સરકાર પાસે ૪ મહિના ચાલે એટલો પૂરતો ખાંડનો જથ્થો ઉપલબ્ધ છે,૧૫ ઓક્ટોબરથી નવું પીલાણ પણ શરૂ થશે.

    August 26, 2026
    Search
    Main News

    Kashi માં ૧૬૦ મીમી વરસાદ નોંધાયો છે, જે અત્યાર સુધીનો ત્રીજો સૌથી વધુ વરસાદ છે

    August 26, 2026

    Chirag Paswan એલજેપી આરની સમગ્ર ટીમમાં ફેરબદલ કર્યા, સુરેન્દ્ર વિવેક બિહાર રાજ્ય પ્રમુખ બન્યા

    August 26, 2026

    Yogi Cabinet ’સ્વામી વિવેકાનંદ યુવા સશક્તિકરણ યોજના’ હેઠળ યુવાનોને ૨.૫ મિલિયન ટેબ્લેટ આપવાનો નિર્ણય લીધો

    August 26, 2026

    Sargodha પછી, ભારતે પાકિસ્તાનના સ્કાર્દુ એરબેઝને નિશાન બનાવ્યું,સીડીએસ ચૌહાણનો મોટો ખુલાસો

    August 26, 2026

    Punjab માં ડ્રગ્સના મુદ્દાથી લઈને બૂથ સુધી, ભાજપે ચૂંટણી તૈયારીઓ માટે રોડમેપ તૈયાર કર્યો

    August 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bhavnagarમાં ફૂટપાથ પર બેઠેલી માતા-પુત્રીને એસટી બસે કચડી, બંનેનાં મોત નિપજયાં

    August 26, 2026

    Kashi માં ૧૬૦ મીમી વરસાદ નોંધાયો છે, જે અત્યાર સુધીનો ત્રીજો સૌથી વધુ વરસાદ છે

    August 26, 2026

    Himmatnagar: ઈડરના સમલાપુર ગામમાં ૧૯ વર્ષના યુવકે પોતાના ૮ વર્ષિય કૌટુંબિક ભાઈનું ગળું દબાવી હત્યા કરી

    August 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.