Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Supreme Courtના આદેશ છતાં કાર્તિગાઈ દીપ પ્રગટાવવામાં ન આવતા હિન્દુ ધર્મ પરિષદે તમિલનાડુના અધિકારીઓ સામે તિરસ્કારની અરજી દાખલ કરી

    November 25, 2026

    દુનિયાની કોઈ શક્તિ ભારતની પ્રગતિ ઇચ્છતી નથીઃ RSSના વડા મોહન ભાગવત

    November 25, 2026

    આજથી ૨ દિવસ Gujaratમાં વરસાદની આગાહી

    November 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Supreme Courtના આદેશ છતાં કાર્તિગાઈ દીપ પ્રગટાવવામાં ન આવતા હિન્દુ ધર્મ પરિષદે તમિલનાડુના અધિકારીઓ સામે તિરસ્કારની અરજી દાખલ કરી
    • દુનિયાની કોઈ શક્તિ ભારતની પ્રગતિ ઇચ્છતી નથીઃ RSSના વડા મોહન ભાગવત
    • આજથી ૨ દિવસ Gujaratમાં વરસાદની આગાહી
    • Khambhalia તાલુકાના ભાડથર ગામે જમીનના ભાગ બાબતે પિતરાઈ દ્વારા ધારિયાના ઘા ઝીંકી યુવાનની હત્યા
    • તંત્રી લેખ…ટીકા આંધળા વિરોધનો પર્યાય બની ગઈ છે
    • ઘર નજીક જ કાળ બનીને આવ્યો પતંગનો દોરોઃ Rajkotના ૨૦ વર્ષીય યુવકનું મોત
    • Rajkotમાં સ્પાના નામે સગીરાને ફસાવવાનો પ્રયાસ, બાઈકચાલકે જાહેરમાં છેડતી કરી
    • Junagadhમાં કિન્નર અખાડાના મહામંડલેશ્વર ગિરનાર માતા પર હુમલો, નગ્નાવસ્થામાં હાથમાં ગદા લઈને ઘૂસ્યો સાધુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»ઘર નજીક જ કાળ બનીને આવ્યો પતંગનો દોરોઃ Rajkotના ૨૦ વર્ષીય યુવકનું મોત
    સૌરાષ્ટ્ર

    ઘર નજીક જ કાળ બનીને આવ્યો પતંગનો દોરોઃ Rajkotના ૨૦ વર્ષીય યુવકનું મોત

    Vikram RavalBy Vikram RavalNovember 25, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.૨૫

    રાજકોટના કુંભારવાડા વિસ્તારમાં પતંગનો દોરો ગળામાં ફસાતાં ૨૦ વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે. અતિક રિયાઝભાઈ ચૌહાણ ૨૧ નવેમ્બરના રોજ સાંજે બાઈક લઈને ઘર નજીકથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક પતંગનો દોરો તેના ગળામાં ફસાઈ ગયો હતો. ગંભીર ઈજાઓ થતાં તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં આજે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

    મળતી વિગતો અનુસાર, ૨૧ નવેમ્બરના રોજ અતિક પોતાના ઘરે હતો ત્યારે તેના મિત્ર રહીશનો ફોન આવ્યો હતો. મિત્રએ તેના પિતાની તબિયત ખરાબ હોવાનું જણાવી દવા લેવા જવા માટે મદદ માગી હતી. જેથી અતિક બાઈક લઈને મિત્રના ઘરે જવા નીકળ્યો હતો.

    જોકે, ઘરથી થોડે દૂર શેરીમાં બાઈક ચલાવતી વખતે અચાનક પતંગનો દોરો તેના ગળાના ભાગે ફસાઈ ગયો હતો. દોરાથી ગળામાં ગંભીર ઈજા થતાં અતિક લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ઢળી પડ્યો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જોકે, ટૂંકી સારવાર બાદ આજે તેનું મોત નીપજ્યું હતું.

    અતિક ચૌહાણ બે બહેનોનો એકનો એક ભાઈ હતો. તે છૂટક મજૂરી કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. યુવાન દીકરાના અકાળે અવસાનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkotમાં સ્પાના નામે સગીરાને ફસાવવાનો પ્રયાસ, બાઈકચાલકે જાહેરમાં છેડતી કરી
    Next Article તંત્રી લેખ…ટીકા આંધળા વિરોધનો પર્યાય બની ગઈ છે
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkotમાં સ્પાના નામે સગીરાને ફસાવવાનો પ્રયાસ, બાઈકચાલકે જાહેરમાં છેડતી કરી

    November 25, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadhમાં કિન્નર અખાડાના મહામંડલેશ્વર ગિરનાર માતા પર હુમલો, નગ્નાવસ્થામાં હાથમાં ગદા લઈને ઘૂસ્યો સાધુ

    November 25, 2026
    જૂનાગઢ

    Gir Somnathમાં જમવાનું લેવા જવા મુદ્દે નાના ભાઈએ મોટા ભાઈની હત્યા કરી

    November 24, 2026
    સૌરાષ્ટ્ર

    Rajkot મનપાની ઘોર બેદરકારીએ લીધો વધુ એક નિર્દોષનો ભોગઃઆઇસીયુમાં ૨ મહિનાની સારવાર બાદ મહિલાનું મોત

    November 23, 2026
    જૂનાગઢ

    Junagadh: ગીર સફારીના ચાર નવા રૂટ ખોલાશે

    November 21, 2026
    સૌરાષ્ટ્ર

    Somnath માં કાર્તિકી પૂર્ણિમા મેળાનો શુભારંભ : સહેલાણી માટે વિશેષ આકર્ષણો

    November 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹103,427
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹94,739
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹115,680
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-11-2026 20:29
    Categories
    Latest News

    Supreme Courtના આદેશ છતાં કાર્તિગાઈ દીપ પ્રગટાવવામાં ન આવતા હિન્દુ ધર્મ પરિષદે તમિલનાડુના અધિકારીઓ સામે તિરસ્કારની અરજી દાખલ કરી

    November 25, 2026

    દુનિયાની કોઈ શક્તિ ભારતની પ્રગતિ ઇચ્છતી નથીઃ RSSના વડા મોહન ભાગવત

    November 25, 2026

    આજથી ૨ દિવસ Gujaratમાં વરસાદની આગાહી

    November 25, 2026

    Khambhalia તાલુકાના ભાડથર ગામે જમીનના ભાગ બાબતે પિતરાઈ દ્વારા ધારિયાના ઘા ઝીંકી યુવાનની હત્યા

    November 25, 2026

    તંત્રી લેખ…ટીકા આંધળા વિરોધનો પર્યાય બની ગઈ છે

    November 25, 2026

    Rajkotમાં સ્પાના નામે સગીરાને ફસાવવાનો પ્રયાસ, બાઈકચાલકે જાહેરમાં છેડતી કરી

    November 25, 2026
    Search
    Main News

    Alps પર્વત નીચે બની રહી છે દુનિયાની સૌથી લાંબી-58 કિ.મી.ની સુરંગ

    November 25, 2026

    China Makes History: ત્રણ અવકાશયાત્રી સાથે `શેનઝોઉ-24’સ્પેસ સ્ટેશન તરફ ઉડાન

    November 25, 2026

    IPO ‘Grey Market Premium’ પર સેબીની લાલ આંખ : પ્રકાશન અને પ્રસાર પર મુકાયો પ્રતિબંધ

    November 25, 2026

    પ્રથમ વખત ATM વિડ્રો કરતા ક્રેડીટ કાર્ડ ખર્ચ વધ્યો

    November 25, 2026

    Hyundai Motor India, Tata Motors, and Audi India કારના ભાવ વધારાની જાહેરાત કરી

    November 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Supreme Courtના આદેશ છતાં કાર્તિગાઈ દીપ પ્રગટાવવામાં ન આવતા હિન્દુ ધર્મ પરિષદે તમિલનાડુના અધિકારીઓ સામે તિરસ્કારની અરજી દાખલ કરી

    November 25, 2026

    દુનિયાની કોઈ શક્તિ ભારતની પ્રગતિ ઇચ્છતી નથીઃ RSSના વડા મોહન ભાગવત

    November 25, 2026

    આજથી ૨ દિવસ Gujaratમાં વરસાદની આગાહી

    November 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.