Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Pakistan સૈન્યના કેમ્પ પર મોટો હુમલોઃ પ્રચંડ વિસ્ફોટમાં ૫ સૈનિકો સહિત ૮ લોકોના મોત

    November 13, 2026

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Pakistan સૈન્યના કેમ્પ પર મોટો હુમલોઃ પ્રચંડ વિસ્ફોટમાં ૫ સૈનિકો સહિત ૮ લોકોના મોત
    • Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી
    • ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી
    • Ahmedabad: ભાડજના હરે કૃષ્ણ મંદિરમાં ભવ્ય ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરાઇ
    • Rajkotમાં કામમાં ચિકચિક કરતી વાડી માલકિન મહિલાને એમપીના ભાગીયાએ પતાવી દીધી
    • Gujarat STએ બનાવ્યો નવો રેકોર્ડઃ ભાઈબીજે ૯૯ હજારથી વધુ ટિકિટ મોબાઇલ એપથી બુક
    • કુસલ મેન્ડિસે સદી ફટકારીને ઇતિહાસ રચ્યો, વિરાટ કોહલી અને Joe Root જેવા ખેલાડીઓમાં જોડાયો
    • ટેસ્ટ શ્રેણી પહેલા ભારતને રાહતઃ બીસીસીઆઇની મેડિકલ ટીમે Rishabh Pantને ફિટ જાહેર કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Gujarat STએ બનાવ્યો નવો રેકોર્ડઃ ભાઈબીજે ૯૯ હજારથી વધુ ટિકિટ મોબાઇલ એપથી બુક
    અમદાવાદ

    Gujarat STએ બનાવ્યો નવો રેકોર્ડઃ ભાઈબીજે ૯૯ હજારથી વધુ ટિકિટ મોબાઇલ એપથી બુક

    Vikram RavalBy Vikram RavalNovember 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૧૩

    Gujarat STએ ડિજિટલ ટિકિટ બુકિંગ ક્ષેત્રે નવો વિક્રમ સ્થાપ્યો છે. ભાઈબીજના દિવસે એટલે કે ૧૧ નવેમ્બર, ૨૦૨૬ના રોજ રાજ્યમાં એક જ દિવસમાં એસટી બસની ૧,૪૬,૮૭૫ સીટનું બુકિંગ નોંધાયું હતું. નિગમના ઇતિહાસમાં એક દિવસમાં થયેલું આ અત્યાર સુધીનું સૌથી વધુ બુકિંગ છે. ખાસ વાત એ છે કે કુલ બુકિંગમાંથી ૯૯,૪૦૨ સીટનું બુકિંગ માત્ર મોબાઇલ એપ્લિકેશન દ્વારા થયું હતું. આ આંકડા દર્શાવે છે કે મુસાફરોમાં ઓનલાઈન ટિકિટ બુકિંગનો ઉપયોગ સતત વધી રહ્યો છે.

    જીએસઆરટીસીના જણાવ્યા અનુસાર, ભાઈબીજના દિવસે ડિજિટલ ટિકિટ બુકિંગ દ્વારા કુલ રૂ.૩.૫૫ કરોડની આવક થઈ હતી. તેમાંથી મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી જ રૂ.૨.૨૭ કરોડની આવક નોંધાઈ હતી. જ્યારે ૧૧ નવેમ્બરના રોજ નિગમની તમામ સેવાઓની કુલ આવક રૂ.૧૩ કરોડથી વધુ રહી હતી.

    નિગમના જણાવ્યા મુજબ, ડિજિટલ બુકિંગ અને આવકની દૃષ્ટિએ દેશનાં રાજ્ય પરિવહન નિગમોમાં ગુજરાત પ્રથમ સ્થાને રહ્યું છે. જીએસઆરટીસીએ સતત સાતમા વર્ષે આ સ્થાન જાળવી રાખ્યું હોવાનું જણાવાયું છે.

    જીએસઆરટીસીના ડિજિટલ બુકિંગના આંકડા પર નજર કરીએ તો વર્ષ ૨૦૧૯માં એક દિવસમાં ૭૪,૩૬૮ સીટનું બુકિંગ થયું હતું, જેના થકી રૂ.૧.૫૩ કરોડની આવક થઈ હતી. ત્યારબાદ વર્ષો દરમિયાન ડિજિટલ બુકિંગમાં સતત વધારો નોંધાયો છે. હવે ભાઈબીજના દિવસે આ આંકડો વધીને ૧,૪૬,૮૭૫ સીટ સુધી પહોંચ્યો છે.

    આ સિદ્ધિ બદલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જીએસઆરટીસીના ડ્રાઇવર, કંડક્ટર, મિકેનિક સહિત સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તહેવારના દિવસોમાં કર્મચારીઓએ પોતાના પરિવાર સાથે સમય વિતાવવાને બદલે મુસાફરોને સુરક્ષિત અને સમયસર તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવા માટે ફરજ બજાવી હતી. કર્મચારીઓની મહેનત અને નિષ્ઠાને કારણે જ નિગમ આ સિદ્ધિ હાંસલ  કરી શક્યું છે.

    મુસાફરોને સરળ, પારદર્શક અને આધુનિક પરિવહન સુવિધા આપવા માટે જીએસઆરટીસી દ્વારા ડિજિટલ ટિકિટિંગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ભાઈબીજના દિવસે થયેલું રેકોર્ડ બુકિંગ દર્શાવે છે કે હવે મોટી સંખ્યામાં મુસાફરો ટિકિટ કાઉન્ટર પર જવાને બદલે મોબાઇલ એપ અને ઓનલાઈન માધ્યમો દ્વારા ટિકિટ બુક કરવાનું પસંદ કરી રહ્યા છે.

    Gujarat ST
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleકુસલ મેન્ડિસે સદી ફટકારીને ઇતિહાસ રચ્યો, વિરાટ કોહલી અને Joe Root જેવા ખેલાડીઓમાં જોડાયો
    Next Article Rajkotમાં કામમાં ચિકચિક કરતી વાડી માલકિન મહિલાને એમપીના ભાગીયાએ પતાવી દીધી
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: ભાડજના હરે કૃષ્ણ મંદિરમાં ભવ્ય ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરાઇ

    November 13, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ

    November 9, 2026
    ગુજરાત

    Ahmedabadમાં દિવાળીની રાત્રે ફાયરિંગથી ફફડાટ

    November 9, 2026
    ગુજરાત

    Sarkhejથી કર્ણાવતી સુધીનો એલિવેટેડ બ્રિજ ખુલ્લો મુકાયો

    November 9, 2026
    અમદાવાદ

    ૧૧ મહિનામાં Ahmedabadમાં સીઝનલ fluના ૧,૮૦૦થી વધુ કેસ

    November 7, 2026
    અમદાવાદ

    Ahmedabad: ખાંડના ભાવમાં કિલોએ રૂ.૪નો વધારો, ૧૨ મહિનામાં રૂ.૧૫ મોંઘી થઈ

    November 6, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,554
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,680
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹149,871
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-11-2026 19:46
    Categories
    Latest News

    Pakistan સૈન્યના કેમ્પ પર મોટો હુમલોઃ પ્રચંડ વિસ્ફોટમાં ૫ સૈનિકો સહિત ૮ લોકોના મોત

    November 13, 2026

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026

    Ahmedabad: ભાડજના હરે કૃષ્ણ મંદિરમાં ભવ્ય ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરાઇ

    November 13, 2026

    Rajkotમાં કામમાં ચિકચિક કરતી વાડી માલકિન મહિલાને એમપીના ભાગીયાએ પતાવી દીધી

    November 13, 2026

    કુસલ મેન્ડિસે સદી ફટકારીને ઇતિહાસ રચ્યો, વિરાટ કોહલી અને Joe Root જેવા ખેલાડીઓમાં જોડાયો

    November 13, 2026
    Search
    Main News

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Pakistan સૈન્યના કેમ્પ પર મોટો હુમલોઃ પ્રચંડ વિસ્ફોટમાં ૫ સૈનિકો સહિત ૮ લોકોના મોત

    November 13, 2026

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.