Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ…આર્થિક વિકાસને ટેકો આપતા Festivals

    November 8, 2026

    ઢાકામાં Hindu મહિલા પર ઘરમાં ઘૂસીને હુમલો

    November 8, 2026

    યુથ ઓલિમ્પિક ગેમ્સમાં Taniaએ બીચ રેસલિંગમાં સિલ્વર મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું

    November 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ…આર્થિક વિકાસને ટેકો આપતા Festivals
    • ઢાકામાં Hindu મહિલા પર ઘરમાં ઘૂસીને હુમલો
    • યુથ ઓલિમ્પિક ગેમ્સમાં Taniaએ બીચ રેસલિંગમાં સિલ્વર મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું
    • Bahucharaji મંદિરની દાનપેટીમાંથી ૧૦ દિવસમાં મળ્યા ૨.૨૫ કરોડ, દાનની ગણતરી હજુ ચાલુ!
    • કચ્છના Koday પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ રૂ. ૭૦,૦૦૦ની લાંચ લેતા ઝડપાયો
    • Technologyના યુગમાં પણ ચોપડા પૂજનની પરંપરા અકબંધ, રાજકોટમાં હજારો હરિભક્તોએ કર્યું ચોપડા પૂજન
    • UP: ૪ જાન્યુઆરીએ અંતિમ મતદાર યાદી પ્રકાશિત થશે, ૧૭ નવેમ્બરે ડ્રાફ્ટ યાદી પ્રકાશિત થશે
    • Doni બાલ ગેંગ લીડરને ઇથોપિયાથી ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, November 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»કચ્છના Koday પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ રૂ. ૭૦,૦૦૦ની લાંચ લેતા ઝડપાયો
    ગુજરાત

    કચ્છના Koday પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ રૂ. ૭૦,૦૦૦ની લાંચ લેતા ઝડપાયો

    Vikram RavalBy Vikram RavalNovember 8, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bhuj,તા.૮

    પશ્ચિમ-કચ્છના કોડાય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિપુલભાઇ દલજીભાઇ ચૌધરી (ઉં.વ. ૩૨)ને એન્ટી કરપ્શન બ્યુરોએ રૂ. ૭૦,૦૦૦ની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડ્યો છે. કોર્ટ અને ખાણ-ખનીજ વિભાગના હુકમ બાદ પણ ડિટેઇન કરેલા ડમ્પરો મુક્ત કરવા માટે લાંચ માગનાર પોલીસકર્મી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ  હતીય

    મળતી વિગતો અનુસાર, કોડાય પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદીની  ખનીજ ભરેલી આઇવા ડમ્પર ગાડીઓને  કબજે લેવામાં આવી હતી. આ મામલે ખનીજ વિભાગ ભુજ અને કોર્ટમાં રિપોર્ટ કરી તપાસ હેડ કોન્સ્ટેબલ વિપુલભાઇ ચૌધરી ચલાવી રહ્યા હતા.

    દરમિયાન, ફરિયાદીએ ભૂસ્તરશાસ્ત્રી ભુજ તેમજ માંડવી કોર્ટમાંથી વાહનો મુક્ત કરાવવા માટેનો કાયદેસર હુકમ મેળવી લીધો હતો. આ હુકમની નકલ સાથે ફરિયાદી કોડાય પોલીસ મથકે વાહનો છોડાવવા ગયા ત્યારે તપાસ અધિકારી વિપુલભાઇ ચૌધરીએ બે લાખની લાંચની માગણી કરી હતી. રકઝકના અંતે એક લાખ આપવાનું નક્કી થયું હતું, જેમાંથી ફરિયાદીએ અગાઉ રૂ. ૩૦,૦૦૦ રોકડા આપી દીધા હતા. બાકીના રૂ. ૭૦,૦૦૦ ચૂકવાય ત્યારે જ વાહનોની ચાવીઓ સોંપવાની શરત આરોપીએ રાખી હતી.

    ફરિયાદી લાંચની બાકી રકમ આપવા ન માગતા હોવાથી તેમણે ભુજ છઝ્રમ્નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ભુજ છઝ્રમ્ પોલીસ સ્ટેશનના પીઆઈ  જે. જે. ચૌધરી તથા સ્ટાફે છટકું ગોઠવ્યું હતું. ૭ નવેમ્બરના રોજ કોડાય પોલીસ મથક ખાતે હેડ કોન્સ્ટેબલે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ. ૭૦,૦૦૦ની લાંચ સ્વીકારતાં જ છઝ્રમ્ની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો. છઝ્રમ્એ રૂ. ૭૦,૦૦૦ની સંપૂર્ણ રકમ રિકવર કરી આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી હતી.

    Bhuj
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleTechnologyના યુગમાં પણ ચોપડા પૂજનની પરંપરા અકબંધ, રાજકોટમાં હજારો હરિભક્તોએ કર્યું ચોપડા પૂજન
    Next Article Bahucharaji મંદિરની દાનપેટીમાંથી ૧૦ દિવસમાં મળ્યા ૨.૨૫ કરોડ, દાનની ગણતરી હજુ ચાલુ!
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશ: Indian નાગરિકો ત્રીજા ક્રમે છે, જેમાં સૌથી વધુ ગુજરાત અને પંજાબના લોકો

    November 7, 2026
    અમદાવાદ

    ૧૧ મહિનામાં Ahmedabadમાં સીઝનલ fluના ૧,૮૦૦થી વધુ કેસ

    November 7, 2026
    ગુજરાત

    ગુજરાતમાં AYUSH દવાઓના ૨૧ નમૂના ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ

    November 7, 2026
    ગુજરાત

    Himatnagar: સાબર ડેરી અને સાબરકાંઠા બેંકની ચૂંટણી છેલ્લી ઘડીએ મોકૂફ

    November 6, 2026
    ગુજરાત

    Somnath Temple આસપાસ નોનવેજ પર પ્રતિબંધ યથાવત્‌

    November 6, 2026
    ગુજરાત

    ઈ-મેઇલમાં Gujaratનાં ચાર મહત્ત્વનાં સ્થળોને બોમ્બથી ઉડાવવાની ધમકી

    November 6, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹123,216
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹112,866
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹157,559
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-11-2026 20:12
    Categories
    Latest News

    તંત્રી લેખ…આર્થિક વિકાસને ટેકો આપતા Festivals

    November 8, 2026

    ઢાકામાં Hindu મહિલા પર ઘરમાં ઘૂસીને હુમલો

    November 8, 2026

    યુથ ઓલિમ્પિક ગેમ્સમાં Taniaએ બીચ રેસલિંગમાં સિલ્વર મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું

    November 8, 2026

    Bahucharaji મંદિરની દાનપેટીમાંથી ૧૦ દિવસમાં મળ્યા ૨.૨૫ કરોડ, દાનની ગણતરી હજુ ચાલુ!

    November 8, 2026

    Technologyના યુગમાં પણ ચોપડા પૂજનની પરંપરા અકબંધ, રાજકોટમાં હજારો હરિભક્તોએ કર્યું ચોપડા પૂજન

    November 8, 2026

    UP: ૪ જાન્યુઆરીએ અંતિમ મતદાર યાદી પ્રકાશિત થશે, ૧૭ નવેમ્બરે ડ્રાફ્ટ યાદી પ્રકાશિત થશે

    November 8, 2026
    Search
    Main News

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026

    મિઝોરમમાં ૩.૭ની તીવ્રતાનો Earthquake આવતા લોકોમાં ફફડાટ

    November 4, 2026

    ૨૦૨૬ની યુએસ મધ્યવર્તી ચૂંટણીઓમાં Donald Trump અને રિપબ્લિકન પાર્ટીની હાર પાછળ છ મુખ્ય કારણો ઉભરી આવ્યા

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ…આર્થિક વિકાસને ટેકો આપતા Festivals

    November 8, 2026

    ઢાકામાં Hindu મહિલા પર ઘરમાં ઘૂસીને હુમલો

    November 8, 2026

    યુથ ઓલિમ્પિક ગેમ્સમાં Taniaએ બીચ રેસલિંગમાં સિલ્વર મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું

    November 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.