Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 10, 2026

    આજનું રાશિફળ

    October 10, 2026

    નવરાત્રિ પૂર્વે Rajkot પોલીસનો સપાટો બે સ્થળેથી વિદેશી દારૂ ઝડપાયો, સોની કારીગરની ધરપકડ

    October 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • નવરાત્રિ પૂર્વે Rajkot પોલીસનો સપાટો બે સ્થળેથી વિદેશી દારૂ ઝડપાયો, સોની કારીગરની ધરપકડ
    • Rajkot: દીકરીનો જન્મ એ ઘરનો સૌથી મોટો ઉત્સવ  વધામણાં કીટથી દીકરીના આગમનને આવકાર અને પ્રોત્સાહન
    • મુખ્યમંત્રીના હસ્તે Rajkot જિલ્લાના વિચરતી વિમુક્ત જાતિના ૧૩૯ પરિવારોને રહેણાક માટે જમીનના હક્કપત્રકો અપાયા
    • Veraval સાગરપુત્ર ફાઉન્ડેશન સમસ્ત ખારવા સમાજ આયોજીત રંગીલા રાસોત્સવનું આયોજન
    • Rajkot ડિવિઝનના બજરંગપુરા રેલવે સ્ટેશન પર આધુનિક એક્સલ કાઉન્ટર પ્રણાલી સ્થાપિત
    • શારદીય Navratriના પ્રથમ નોરતે માતા શૈલપૂત્રીની ઉપાસના
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, October 11
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Himmatnagar: ઈડરના સમલાપુર ગામમાં ૧૯ વર્ષના યુવકે પોતાના ૮ વર્ષિય કૌટુંબિક ભાઈનું ગળું દબાવી હત્યા કરી
    ગુજરાત

    Himmatnagar: ઈડરના સમલાપુર ગામમાં ૧૯ વર્ષના યુવકે પોતાના ૮ વર્ષિય કૌટુંબિક ભાઈનું ગળું દબાવી હત્યા કરી

    Vikram RavalBy Vikram RavalAugust 26, 2026Updated:September 4, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Himmatnagar,તા.૨૬

    ઈડરના ગ્રામ્ય પંથકમાં આઠ વર્ષના બાળકનું તેના જ કૌટુંબિક ભાઈ દ્વારા અપહરણ અને હત્યાની હચમચાવતી ઘટના હાલ સામે આવતા સાબરકાંઠામાં હડકંપ મચ્યો છે. મળતી વિગતો અનુસાર, ઈડરના સમલાપુર ગામે આજથી બે દિવસ અગાઉ ગત રવિવારે આઠ વર્ષનો બાળક કેવલ ગુમ થયો હતો. જે મામલે તેના પરિવારજનોએ તેમના નજીકના કુટુંબમાં થતા પરિજન ૧૯ વર્ષિય સાવન ઠાકોર પર શંકા વ્યક્ત કરી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેને ધ્યાને લઈને પોલીસે સાવન ઠાકોરને પકડી પૂછપરછ કરતા તેને જ આ બાળકનું અપહરણ કર્યા બાદ તેનું ગળું દબાવી મોત નીપજાવ્યા બાદ મૃતદેહને કૂવામાં ફેંકી દીધો હોવાનું ખુલ્યું છે. સમગ્ર મામલે પોલીસ તપાસમાં હત્યારા સાવને અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિના વહેમમાં બનાવને અંજામ આપ્યો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. જેને ધ્યાને લઈને પોલીસે હત્યારાને સાથે રાખી કૂવામાંથી બાળકના મૃતદેહને બહાર કાઢી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    સમગ્ર મામલે પોલીસે જણાવ્યું કે, સમલાપુર ગામ છે ત્યાં અમને ફરિયાદ મળી રહી હતી કે, છેલ્લા બે દિવસથી એક બાળક ગુમ છે અને એ બાળકને ગામના અને પાડોશમાં રહેતા સાવન ઠાકોર નામના ઈસમ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે એવી શંકા તેના પિતા અરવિંદ ઠાકોર દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ શંકાના આધારે અરવિંદ ઠાકોરની ફરિયાદ લઈ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને સાવન ઠાકોર જે છે તેની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.

    સાવન ઠાકોરની પૂછપરછમાં ધ્યાન પર આવ્યું હતું કે, પોતાની અંગત અદાવત અને અમુક જૂની અંધશ્રદ્ધાને ધ્યાનમાં રાખીને તેને ફરિયાદી અરવિંદજી ઠાકોરના દીકરા કેવલ ઠાકોરને કૂવામાં નાખીને તેની હત્યા નીપજાવવામાં આવી હતી. કૂવામાં નાખતા પહેલાં એણે તેનું સ્ટ્રેન્ગ્યુલેશન (ગળું દબાવવું) કરવાની પણ એને કબૂલાત આપી છે અને એકવાર એને બોડી હલતું બંધ થઈ ગયું. ત્યારબાદ એને કૂવામાં નાખી દીધો હતો. આ કબૂલાતના આધારે હાલ સાવન ઠાકોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેની વિશેષ પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે.

    પોલીસે વધુમાં જણાવ્યું કે, આ ઉપરાંત આ જ ફેમિલીની અંદર આજથી આશરે એકાદ વર્ષ પહેલા આજ જે દીકરો જે છે. હાલ મૃતક કેવલ છે તેનો મોટો ભાઈ અમિત. તેનું પણ તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ થયેલું હતું. જેની ઉંમર જે તે સમયે ૧૨ વર્ષની હતી એટલે આ બાબતે પણ હાલ શંકા-કુશંકાઓ સેવાઈ રહી છે કે ક્યાંક એમાં સાવનનો હાથ છે કે કેમ? તો આ બાબતે પણ ધ્યાને લઈને સાવન ઠાકોરની પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને તેમાં કોઈ નવી વિગત બહાર આવવાની શક્યતા છે.

    આ અંગે પોલીસે કહ્યું કે, હત્યા પાછળનું કારણ જાણવા અંગે તપાસ કરતા બંને પક્ષ વચ્ચે કોઈ મિલકતનો ઇસ્યુ હતો, એક જ પ્લોટ હતો કે જે આ લોકો (હત્યારો સાવન) ખરીદવા માંગતા હતા અને મૃતક દીકરાના પિતા ફરિયાદી અરવિંદજી પ્લોટ આપતા નહોતા. એક એ મુદ્દો પણ હતો, કબજો એ લોકોનો હતો અને બીજો પણ જે પૂછપરછમાં સાવન ઠાકોરની જે પૂછપરછમાં આવ્યું છે તે મુજબ કે, તે થોડો અંધશ્રદ્ધામાં ને એમાં માનતો હતો એટલે ક્યાંકને ક્યાંક કાળા જાદુની પણ એ પોતે વાત કરી રહ્યો છે, સાવનને અમુક શંકા હતી કે, પોતાના ફેમિલી સાથે જે ખરાબ બનાવો બની રહ્યા છે એ આના કારણે બની રહ્યા છે. એ બાબતે હાલ તપાસ શરૂ છે.

    Himmatnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleChirag Paswan એલજેપી આરની સમગ્ર ટીમમાં ફેરબદલ કર્યા, સુરેન્દ્ર વિવેક બિહાર રાજ્ય પ્રમુખ બન્યા
    Next Article Kashi માં ૧૬૦ મીમી વરસાદ નોંધાયો છે, જે અત્યાર સુધીનો ત્રીજો સૌથી વધુ વરસાદ છે
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Veraval સાગરપુત્ર ફાઉન્ડેશન સમસ્ત ખારવા સમાજ આયોજીત રંગીલા રાસોત્સવનું આયોજન

    October 10, 2026
    અમદાવાદ

    નવરાત્રિ ટાણે મચ્છરજન્ય રોગચાળાનો રાફડો ફાટ્યો; Ahmedabad સોલા સિવિલમાં જ ૧૪,૩૭૨ દર્દીઓ નોંધાયા

    October 10, 2026
    અમદાવાદ

    ચાલુ વાહને વીડિયો કોલ અને મૂવી જોવાના ટ્રેન્ડ પર Gujarat High Court નારાજ, સરકારને કડક ટકોર

    October 10, 2026
    અમદાવાદ

    ગુજરાતના ભૂતપૂર્વ અગ્નિવીરોને પોલીસ ભરતી પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવશે, નાયબ મુખ્યમંત્રી Harsh Sanghavi

    October 10, 2026
    ગુજરાત

    Gandhinagar મનપા ચૂંટણીઃ ૧૧ વોર્ડની ૪૪ બેઠકો પર આજે મતદાન

    October 10, 2026
    ગુજરાત

    Ahmedabad દારૂડિયા પતિએ પત્ની સમક્ષ ‘સ્વેપિંગ’ની માગ કરી રેપ-મર્ડર કરાવવાની ધમકી આપી

    October 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,270
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,290
    લાઈવ રેટ્સ • અપડેટ: 11-10-2026 02:23
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 10, 2026

    આજનું રાશિફળ

    October 10, 2026

    નવરાત્રિ પૂર્વે Rajkot પોલીસનો સપાટો બે સ્થળેથી વિદેશી દારૂ ઝડપાયો, સોની કારીગરની ધરપકડ

    October 10, 2026

    Rajkot: દીકરીનો જન્મ એ ઘરનો સૌથી મોટો ઉત્સવ  વધામણાં કીટથી દીકરીના આગમનને આવકાર અને પ્રોત્સાહન

    October 10, 2026

    મુખ્યમંત્રીના હસ્તે Rajkot જિલ્લાના વિચરતી વિમુક્ત જાતિના ૧૩૯ પરિવારોને રહેણાક માટે જમીનના હક્કપત્રકો અપાયા

    October 10, 2026

    Veraval સાગરપુત્ર ફાઉન્ડેશન સમસ્ત ખારવા સમાજ આયોજીત રંગીલા રાસોત્સવનું આયોજન

    October 10, 2026
    Search
    Main News

    વડાપ્રધાન મોદીને ૨૫ વર્ષની અવિરત જનસેવા અને રાષ્ટ્ર સમર્પણ માટે ગુજરાતની જનતા જનાર્દન વતી અભિનંદન પાઠવતા Cm Bhupendra Patel

    October 9, 2026

    Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે

    October 9, 2026

    ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા Captain Smit Machharને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે

    October 9, 2026

    તેલ નથી, અર્થતંત્ર નથી, કંઈ બચ્યું નથી, ઈરાન બરબાદ થઈ ગયું છે: Donald Trump

    October 7, 2026

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 10, 2026

    આજનું રાશિફળ

    October 10, 2026

    નવરાત્રિ પૂર્વે Rajkot પોલીસનો સપાટો બે સ્થળેથી વિદેશી દારૂ ઝડપાયો, સોની કારીગરની ધરપકડ

    October 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.