Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Suratમાં રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો, ૪.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત

    June 22, 2026

    નિજદોષ દર્શન એ જ હરિ કૃપા જ્ઞાનથી ભક્તિ સુધીની યાત્રા વ્યાસ-નારદ સંવાદના અજવાળે કળિયુગનો ઉદ્ધાર માર્ગ

    June 22, 2026

    West Bengal સરકારે બજેટ ૨૦૨૬ માં કર્મચારીઓ, મહિલાઓ, યુવાનો અને સામાન્ય જનતા માટે ઘણી મોટી જાહેરાતો કરી

    June 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Suratમાં રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો, ૪.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત
    • નિજદોષ દર્શન એ જ હરિ કૃપા જ્ઞાનથી ભક્તિ સુધીની યાત્રા વ્યાસ-નારદ સંવાદના અજવાળે કળિયુગનો ઉદ્ધાર માર્ગ
    • West Bengal સરકારે બજેટ ૨૦૨૬ માં કર્મચારીઓ, મહિલાઓ, યુવાનો અને સામાન્ય જનતા માટે ઘણી મોટી જાહેરાતો કરી
    • “ડીકે-ડીકે” ના નારા સાંભળીને Mallikarjun Kharge ગુસ્સે થઈ ગયા અને સીએમ શિવકુમારની સામે સ્ટેજ પરથી કાર્યકરોને ઠપકો આપ્યો.
    • પ્રયત્નાદ્યતમાણસ્તુ યોગી સંશુદ્ધકિલ્બિષઃ, એ શ્લોકમાં શ્રીકૃષ્ણ ક્યાં પ્રયત્નની વાત કરે છે!
    • ૪ રાજ્યોમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ, છત્તીસગઢમાં ચોમાસુ આવી શકે છે, ૫ રાજ્યોમાં Heatwave alert જારી
    • Iran-US Islamabad MoU કરાર નિષ્ફળ ગયો છે. 24 કલાકની અંદર કટોકટીમાં પાછા ફર્યા
    • Tamil Nadu ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીકેજથી ૨ લોકોના મોત,રાષ્ટ્રપતિ અને પીએમએ શોક વ્યક્ત કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Tamil Nadu ના તૂથુકુડીમાં આકાશમાં ધૂળ અને વાદળોનો એક વિશાળ ઘુમાવદાર સ્તંભ જોવા મળ્યો
    અન્ય રાજ્યો

    Tamil Nadu ના તૂથુકુડીમાં આકાશમાં ધૂળ અને વાદળોનો એક વિશાળ ઘુમાવદાર સ્તંભ જોવા મળ્યો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 22, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    અચાનક પવનનું એક પ્રચંડ ઝાપટું આવ્યું અને જમીન પરથી ધૂળનો મોટો વંટોળ આકાશ તરફ જવા લાગ્યો હતા

    (સંપૂર્ણ સમાચાર સેવા)

    Tamil Nadu, તા.૨૨

    તમિલનાડુના તૂથુકુડી જિલ્લામાં રવિવારે સાંજે એક અત્યંત ડરામણી અને દુર્લભ ઘટના સામે આવતા સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. આકાશમાં ધૂળ અને વાદળોનો એક વિશાળ ઘુમાવદાર સ્તંભ જોવા મળ્યો હતો. જે હૂબહૂ અમેરિકામાં આવતા વિનાશક ટોર્નેડો જેવો લાગતો હતો. આ તીવ્ર વાવાઝોડાના કારણે અનેક ઘરો, દુકાનો, ટોલ પ્લાઝા અને એક ખાનગી થીમ પાર્કને મોટું નુકસાન પહોંચ્યું છે. જ્યારે ૬ લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જો કે, ભારતીય હવામાન વિભાગ (ૈંસ્ડ્ઢ) ના સત્તાવાર અહેવાલ મુજબ આ વાસ્તવિક ટોર્નેડો નહોતો, પરંતુ કમ્યુલોનિમ્બસ  વાદળોની સિસ્ટમ સાથે જોડાયેલો એક શક્તિશાળી થંડરસ્ટોર્મ અપડ્રાફ્ટ હતો.

    આ ઘટનાની વિગતવાર માહિતી અનુસાર, તૂથુકુડી જિલ્લામાં સાંજના સમયે અચાનક વાતાવરણ પલટાયું હતું અને ભારે આંધી સાથે તીવ્ર વરસાદ શરૂ થયો હતો. સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે અચાનક પવનનું એક પ્રચંડ ઝાપટું આવ્યું અને જમીન પરથી ધૂળનો મોટો વંટોળ આકાશ તરફ જવા લાગ્યો હતો. આ વાવાઝોડાના માર્ગમાં આવતી તમામ વસ્તુઓ ઉડી ગઈ હતી. અનેક મકાનોના છાપરા અને પતરાં હવામાં ઉડી ગયા હતા, રોડ પરના વીજળીના થાંભલા નમી પડ્યા હતા અને સ્થાનિક થીમ પાર્ક તેમજ ટોલ પ્લાઝાને વ્યાપક નુકસાન થયું હતું. સોશિયલ મીડિયા પર આ ભયાનક દ્રશ્યોના વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

    હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્‌યુલેશન અને સ્થાનિક ગરમીના કારણે આ તીવ્ર વાવાઝોડું ઉત્પન્ન થયું હતું. કમ્યુલોનિમ્બસ વાદળો જમીનથી ૩ કિલોમીટરથી લઈને ૧૮ કિલોમીટરની ઊંચાઈ સુધી બની શકે છે અને તેમાં ઉપરની તરફ હવાનો પ્રવાહ (જેને અપડ્રાફ્ટ કહે છે) અત્યંત વેગીલો હોય છે. આ શક્તિશાળી અપડ્રાફ્ટે જમીન પરની ઢીલી માટી અને ધૂળને ઉપર તરફ ખેંચી લીધી હતી, જેના કારણે હવામાં ઘુમાવદાર ખંભા જેવી આકૃતિ બની ગઈ હતી અને તે ડસ્ટ ડેવિલ કે સેન્ડ સ્પાઉટ જેવો નજારો આપતી હતી.

    હવામાન વૈજ્ઞાનિક વીઆર દુરઈએ સ્પષ્ટ કર્યું છે કે ટોર્નેડો એક અત્યંત શક્તિશાળી અને ફરતો હવાનો સ્તંભ છે જે સુપરસેલ વાદળોથી જમીન સુધી જોડાયેલો હોય છે અને તેની ગતિ ૩૦૦ કિલોમીટર પ્રતિ કલાક કે તેથી વધુ હોઈ શકે છે. તેની સરખામણીએ થંડરસ્ટોર્મ અપડ્રાફ્ટ ઓછો શક્તિશાળી હોય છે, જે વાદળમાં ભેજ અને ગરમ હવાને ઉપર લઈ જાય છે અને તેનો પ્રવાહ ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાક આસપાસ હોઈ શકે છે.

    ભારતમાં ભૌગોલિક સ્થિતિ અને ચોમાસાની પેટર્નના કારણે સાચા ટોર્નેડો આવવા ખૂબ મુશ્કેલ છે, પરંતુ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જના કારણે હવે આવા શક્તિશાળી સ્થાનિક તોફાનોની તીવ્રતા સતત વધી રહી છે.

     

    Tamil Nadu Thoothukudi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    West Bengal સરકારે બજેટ ૨૦૨૬ માં કર્મચારીઓ, મહિલાઓ, યુવાનો અને સામાન્ય જનતા માટે ઘણી મોટી જાહેરાતો કરી

    June 22, 2026
    અન્ય રાજ્યો

    “ડીકે-ડીકે” ના નારા સાંભળીને Mallikarjun Kharge ગુસ્સે થઈ ગયા અને સીએમ શિવકુમારની સામે સ્ટેજ પરથી કાર્યકરોને ઠપકો આપ્યો.

    June 22, 2026
    રાષ્ટ્રીય

    ૪ રાજ્યોમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ, છત્તીસગઢમાં ચોમાસુ આવી શકે છે, ૫ રાજ્યોમાં Heatwave alert જારી

    June 22, 2026
    અન્ય રાજ્યો

    Tamil Nadu ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીકેજથી ૨ લોકોના મોત,રાષ્ટ્રપતિ અને પીએમએ શોક વ્યક્ત કર્યો

    June 22, 2026
    અન્ય રાજ્યો

    રામ મંદિરના પ્રસાદ વિવાદની તપાસ અંગે Allahabad High Court તાત્કાલિક કેસની સુનાવણી કરશે નહીં

    June 22, 2026
    રાજકોટ

    Rajkot પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે લાખોની ઠગાઈ કરનાર એજન્ટને ૭ વર્ષની કેદ

    June 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Suratમાં રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો, ૪.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત

    June 22, 2026

    નિજદોષ દર્શન એ જ હરિ કૃપા જ્ઞાનથી ભક્તિ સુધીની યાત્રા વ્યાસ-નારદ સંવાદના અજવાળે કળિયુગનો ઉદ્ધાર માર્ગ

    June 22, 2026

    West Bengal સરકારે બજેટ ૨૦૨૬ માં કર્મચારીઓ, મહિલાઓ, યુવાનો અને સામાન્ય જનતા માટે ઘણી મોટી જાહેરાતો કરી

    June 22, 2026

    “ડીકે-ડીકે” ના નારા સાંભળીને Mallikarjun Kharge ગુસ્સે થઈ ગયા અને સીએમ શિવકુમારની સામે સ્ટેજ પરથી કાર્યકરોને ઠપકો આપ્યો.

    June 22, 2026

    પ્રયત્નાદ્યતમાણસ્તુ યોગી સંશુદ્ધકિલ્બિષઃ, એ શ્લોકમાં શ્રીકૃષ્ણ ક્યાં પ્રયત્નની વાત કરે છે!

    June 22, 2026

    ૪ રાજ્યોમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ, છત્તીસગઢમાં ચોમાસુ આવી શકે છે, ૫ રાજ્યોમાં Heatwave alert જારી

    June 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Suratમાં રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો, ૪.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત

    June 22, 2026

    નિજદોષ દર્શન એ જ હરિ કૃપા જ્ઞાનથી ભક્તિ સુધીની યાત્રા વ્યાસ-નારદ સંવાદના અજવાળે કળિયુગનો ઉદ્ધાર માર્ગ

    June 22, 2026

    West Bengal સરકારે બજેટ ૨૦૨૬ માં કર્મચારીઓ, મહિલાઓ, યુવાનો અને સામાન્ય જનતા માટે ઘણી મોટી જાહેરાતો કરી

    June 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.