Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ, ઓઈલ માર્કેટ ચિંતિત! Iran નો 70 ટકા શસ્ત્ર ભંડાર અકબંધ

    April 21, 2026

    Middle East war ના કારણે બાંગ્લાદેશમાં મોબાઈલ નેટવર્ક ઠપ થવાનો ખતરો

    April 21, 2026

    Congress અધ્યક્ષ ખડગેએ PM મોદીને કહ્યા ‘આતંકવાદી’, ભૂલ સમજાતા સ્પષ્ટતા કરી

    April 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ, ઓઈલ માર્કેટ ચિંતિત! Iran નો 70 ટકા શસ્ત્ર ભંડાર અકબંધ
    • Middle East war ના કારણે બાંગ્લાદેશમાં મોબાઈલ નેટવર્ક ઠપ થવાનો ખતરો
    • Congress અધ્યક્ષ ખડગેએ PM મોદીને કહ્યા ‘આતંકવાદી’, ભૂલ સમજાતા સ્પષ્ટતા કરી
    • Iran નો ખેલ ખતમ કરવા ખાડી દેશોએ શોધી કાઢ્યો નવો રસ્તો! તેલ પહોંચાડવા માટે હોર્મુઝની જરૂર નહીં રહે
    • કાળઝાળ ગરમી: અમદાવાદમાં શનિવાર સુધી Yellow alert i, પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની આગાહી
    • Ahan-Aneet ની ફિલ્મ માટે સતરંગા ટાઈટલ મેળવવા પ્રયાસ
    • તબુએ મુંબઈમાં 10 કરોડનો આલીશાન ફલેટ ખરીદ્યો
    • Ashneer Grover ની બાયોપિકમાં આમિર સાથે શ્રદ્ધાને રોલની ઓફર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, April 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar : મહાનગરપાલિકાની ચૂંટણીમાં શહેર ભાજપ પ્રમુખએ પોતાનું વર્ચસ્વ દેખાડવા આડેધડ ટીકીટો ફાળવી
    જામનગર

    Jamnagar : મહાનગરપાલિકાની ચૂંટણીમાં શહેર ભાજપ પ્રમુખએ પોતાનું વર્ચસ્વ દેખાડવા આડેધડ ટીકીટો ફાળવી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 21, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jamnagar તા.21
    જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રચારકાર્ય જોર પકડી રહ્યું છે ત્યારે છેલ્લા ત્રણ દાયકાથી શાસનમાં રહેલ ભાજપના શહેર પ્રમુખ સહિતના નેતાઓએ સત્તાના
    મદમાં અને વ્યક્તિગત ગમા-અણગમાને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની કરેલી પસંદગી સામે અંદરખાને ભાજપના જ કાર્યકરોમાં અસંતોષનો ઉકળતો ચરૂ ભાજપે મતદાનમાં અમુક  વોર્ડમાં દઝાડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

    જામનગર મહાનગરપાલિકાની અંદર 1995 થી ભાજપનું શાસન રહ્યું છે. ખાસ કરીને ગત્‌‍ ટર્મથી વાત કરીએ તો કુલ 64 બેઠકમાંથી ભાજપ 50 બેઠક જીત્યું હતું. ગત્‌‍ વખતે શહેર ભાજપ સંગઠ્ઠન પાંખ અને ધારાસભ્ય અને સાંસદ સહિતના સ્થાનિક નેતાઓ વચ્ચે પુરતું સંકલન હોવાથી ઉમેદવારોની પસંદગીમાં પણ બેલેન્સ જોવા મળ્યું હતું જેના કારણે ભાજપને ઐતિહાસિક જીત સાંપડી હતી. પરંતુ થોડા મહિના પહેલાં શહેર ભાજપની નવી બોડી બનાવવામાં આવી હતી.

    આ બોડીમાં શહેર પ્રમુખ બિનાબેન કોઠારીએ અનેક સ્થાનિક નેતાઓની ભલામણો અને સક્ષમ અને પક્ષના વફાદાર કાર્યકરોની અવગણના કરી હતી. પદના મદમાં આવીને જે રીતે સંગઠ્ઠનની રચના કરી અને તે પછી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીમાં લાલિયાવાડી કરી તેની અસર હવે ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક વોર્ડમાં જોવા મળી રહી છે.

    વ્યક્તિગત ગમા-અણગમાના કારણે અનેક સિનિયરોને સાઇડલાઇન કરી દેવાની શહેર પ્રમુખની પ્રવૃત્તિ ભાજપને આ વખતે બેઠકોની સંખ્યામાં ઘટાડો આપે તેવી પણ ભારે શક્યતા ભાજપના જ લોકો અંદરખાને જોઇ રહ્યાં છે.

    જે રીતે શહેર ભાજપ પ્રમુખ બિનાબેન કોઠારીએ સ્થાનિક આગેવાનો અને પક્ષને વફાદાર સિનિયર લોકોની બાદબાકી કરી પોતાની જીહજુરી કરનારાને ટીકીટોની લ્હાણી કરી છે તેનાથી અનેક કાર્યકરો સમસમી ઉઠ્યાં છે.

    ભૂતકાળમાં ભાજપની વિરૂધ્ધ પ્રવૃત્તિ કરનારાને ટીકીટનો શિરપાંવ આપ્યો છે. અનેક વોર્ડમાં ભાજપના ઉમેદવારોને લોકસંપર્ક દરમિયાન મતદારોનો જોઇએ તેવો પ્રતિસાદ ન મળવા પાછળ ટીકીટની મનસ્વી ફાળવણી જવાબદાર હોવાનું પણ લોકમુખે ચર્ચાય છે.

    એવું પણ કહેવાય છે કે, શહેર ભાજપ પ્રમુખ દ્વારા અમુક ટીકીટ માટે પાર્ટીના સિનિયર અને સનિષ્ઠ ઉપરાંત જવાબદાર આગેવાનો અને કાર્યકરોની લાગણી પણ ધ્યાનમાં લીધી નથી. માત્ર શહેર સંગઠ્ઠન ઉપર પોતાનું વર્ચસ્વ સાબિત કરવા માટે ભાજપના ટીકીટ માટેના માપદંડ સાથે પણ બાંધછોડ કરી છે.

    અનેક વોર્ડમાં જે તે વોર્ડમાં ન રહેતાં કાર્યકરને ટીકીટની ફાળવણી કરી છે. એટલું જ નહીં જેની સામે કાર્યકરોનો અને મતદારોનો રોષ સ્પષ્ટ હતો તેમ છતાં આવા ઉમેદવારને કોઇ અકળ કારણસર સાચવી લેવાયા છે. અમુક કોન્ટ્રાકટરોને પણ ભાજપના ઉમેદવાર બનાવી દેવાની શહેર ભાજપ પ્રમુખની નીતિરીતી પણ અનેક કાર્યકરોને ગળે ઉતરતી નથી.

    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar : 20 રૂપિયા જેવી નજીવી ઉઘરાણી મામલે થયેલ હુમલામાં ઘવાયેલ વેપારી વૃધ્ધનું મોત

    April 21, 2026
    જામનગર

    Jamnagar : ઓનલાઇન સેલીંગ કરતી બ્લીન્કીટને બ્લોક કરતી જામનગર મહાનગરપાલિકા

    April 21, 2026
    જામનગર

    Jamnagar : નાનકપુરીમાંથી પાના ટીંચતી પાંચ મહિલાઓ ઝડપાઇ

    April 21, 2026
    મોરબી

    Jamnagar : કાલે ખંભાળીયામાં ગ્રામ્ય વિસ્તારમાં 9 કલાકનો વિજકાપ

    April 21, 2026
    જામનગર

    જામનગરમાં મનપા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા

    April 17, 2026
    જામનગર

    Anant Ambaniના જન્મદિવસ પર ભજન સંધ્યા યોજાઈ: રણવીર અને જાહ્નવીએ ગરબા કર્યા

    April 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ, ઓઈલ માર્કેટ ચિંતિત! Iran નો 70 ટકા શસ્ત્ર ભંડાર અકબંધ

    April 21, 2026

    Middle East war ના કારણે બાંગ્લાદેશમાં મોબાઈલ નેટવર્ક ઠપ થવાનો ખતરો

    April 21, 2026

    Congress અધ્યક્ષ ખડગેએ PM મોદીને કહ્યા ‘આતંકવાદી’, ભૂલ સમજાતા સ્પષ્ટતા કરી

    April 21, 2026

    Iran નો ખેલ ખતમ કરવા ખાડી દેશોએ શોધી કાઢ્યો નવો રસ્તો! તેલ પહોંચાડવા માટે હોર્મુઝની જરૂર નહીં રહે

    April 21, 2026

    કાળઝાળ ગરમી: અમદાવાદમાં શનિવાર સુધી Yellow alert i, પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની આગાહી

    April 21, 2026

    Ahan-Aneet ની ફિલ્મ માટે સતરંગા ટાઈટલ મેળવવા પ્રયાસ

    April 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ, ઓઈલ માર્કેટ ચિંતિત! Iran નો 70 ટકા શસ્ત્ર ભંડાર અકબંધ

    April 21, 2026

    Middle East war ના કારણે બાંગ્લાદેશમાં મોબાઈલ નેટવર્ક ઠપ થવાનો ખતરો

    April 21, 2026

    Congress અધ્યક્ષ ખડગેએ PM મોદીને કહ્યા ‘આતંકવાદી’, ભૂલ સમજાતા સ્પષ્ટતા કરી

    April 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.