Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot :જીલ્લા પંચાયતોમાં 61.69 ટકા, તાલુકા પંચાયતોમાં 62.38 ટકા તથા નગરપાલિકાઓમાં 59.50 ટકા મતદાન

    April 27, 2026

    Morbi : જીલ્લા પંચાયતમાં 71.09 ટકા અને નવરચિત ટંકારા પાલિકામાં 81.27 ટકા મતદાન

    April 27, 2026

    Morbi : મનપાની પ્રથમ ચૂંટણી માટે ઉત્સાહભર્યું 65.62% મતદાન: કાલે પરિણામ

    April 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot :જીલ્લા પંચાયતોમાં 61.69 ટકા, તાલુકા પંચાયતોમાં 62.38 ટકા તથા નગરપાલિકાઓમાં 59.50 ટકા મતદાન
    • Morbi : જીલ્લા પંચાયતમાં 71.09 ટકા અને નવરચિત ટંકારા પાલિકામાં 81.27 ટકા મતદાન
    • Morbi : મનપાની પ્રથમ ચૂંટણી માટે ઉત્સાહભર્યું 65.62% મતદાન: કાલે પરિણામ
    • Morbi : માળીયા (મી)માં યુવાનને છરીના ઘા ઝીકયા
    • Gondal પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પરિવારે મતદાન કર્યું
    • Gondal ન.પા.માં 48.51 અને તા.પં.માં 46.31 ટકા મતદાન થયુ
    • Bhavnagar મહુવામાં મતદાન કરી પરત ફરતા યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા
    • Bhavnagar મનપાની ચૂંટણીમાં સરેરાશ 54.89 ટકા મતદાન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Iran IAEAના પ્રમુખને ઇઝરાયલી જાસૂસ ગણાવ્યાં
    આંતરરાષ્ટ્રીય

    Iran IAEAના પ્રમુખને ઇઝરાયલી જાસૂસ ગણાવ્યાં

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 30, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Iran,તા.30

    યુદ્ધવિરામ પછી પણ ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનો તણાવ ઓછો નથી થઈ રહ્યો. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીઈનું મુખપત્ર ગણાતુ કટ્ટરપંથી અખબાર કાયહાને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA)ના ડિરેક્ટર જનરલ રાફેલ ગ્રોસીને ‘મોસાદના જાસૂસ’ ગણાવ્યા છે અને ખુલ્લેઆમ ધમકી આપી છે કે જો તે ઈરાની ધરતી પર પગ મૂકશે તો તેને ફાંસી આપી દેવામાં આવશે.

    તાજેતરમાં જ ગ્રોસીએ ઈરાન પાસે તેના પરમાણુ સ્થળોનું  નિરીક્ષણ કરવાની પરવાનગી માંગી હતી. જેને તેહરાને નકારી કાઢી હતી.  ઈરાની સંસદે પણ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી સાથે સહયોગ સ્થગિત કરવા માટે મતદાન કર્યું છે.

    અખબારેમાં આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીના ડિરેક્ટર ગ્રોસી વિષે લખવામાં આવ્યું છે કે, ‘આ બાબત સત્તાવાર રીતે જાહેર કરવી જોઈએ કે જો ગ્રોસી ઈરાન આવશે, તો તેના પર આપણા લોકોની હત્યામાં ભાગ લેવા અને મોસાદ માટે જાસૂસી કરવા બદલ કેસ ચલાવવામાં આવશે અને તેને ફાંસી આપવામાં આવશે.’

    IAEAના ડિરેક્ટર ગ્રોસીએ એવું નિવેદન આપ્યું હતું કે, ‘ઈરાન ટૂંક સમયમાં જ યુરેનિયમ સંવર્ધન શરૂ કરવા જઈ રહ્યું છે, જો આવું થશે તો તે ગમે ત્યારે સરળતાથી પરમાણુ બોમ્બ બનાવી શકશે. ગ્રોસીએ એ શક્યતાને પણ નકારી ન હતી કે ઈરાને યુએસ હુમલા પહેલા તેના પરમાણુ સ્થળોમાંથી 400 કિલો યુરેનિયમ છુપાવ્યું હતું.’ ઈરાન વિશે ગ્રોસીના સતત નિવેદનોથી ઈરાનમાં હલચલ મચી ગઈ છે અને ગ્રોસી પર ગુસ્સો ઠાલવી રહ્યો છે.

    નોંધનીય છે કે 13 જૂને ઇઝરાયલે ઈરાન પર અનેક મિસાઈલોથી હુમલો કર્યો હતો, જેમાં ઘણા ટોચના પરમાણુ વૈજ્ઞાનિકો અને લશ્કરી અધિકારીઓ માર્યા ગયા હતા. જવાબમાં ઈરાને ઇઝરાયલી શહેરો પર બેલિસ્ટિક મિસાઈલો છોડી હતી. અમેરિકાએ ઇઝરાયલની સાથે ઈરાનના પરમાણુ સ્થળો પર પણ હુમલો કર્યો હતો. આ સંઘર્ષના કારણે અમેરિકા-ઈરાન પરમાણુ વાટાઘાટો ફરીથી અટકી ગઈ.

    IAEA head Iran Israeli spy
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: ફનબ્લાસ્ટ ગેમઝોનમાં ભીષણ આગ

    April 26, 2026
    ગુજરાત

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: રાજ્યમાં સરેરાશ 57 ટકા મતદાન

    April 26, 2026
    રાષ્ટ્રીય

    ભારતની પરમાણુ ઉર્જા યાત્રા રાષ્ટ્ર નિર્માણમાં એક સીમાચિહ્નરૂપ છે: મન કી બાતમાં PM Modi

    April 26, 2026
    અન્ય રાજ્યો

    રાજ્યમાં માફિયા શાસનનો અંત આવી ગયો છે; હવે અહીં કોઈ રમખાણો નથી: CM Yogi

    April 26, 2026
    અન્ય રાજ્યો

    Punjab and Rajasthan વચ્ચે પાણી અંગેનો વિવાદ દિલ્હી પહોંચ્યો

    April 26, 2026
    રાષ્ટ્રીય

    Raghav Chadha સાથે આપ છોડી દેનારા Harbhajan Singhની Z+ સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી

    April 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot :જીલ્લા પંચાયતોમાં 61.69 ટકા, તાલુકા પંચાયતોમાં 62.38 ટકા તથા નગરપાલિકાઓમાં 59.50 ટકા મતદાન

    April 27, 2026

    Morbi : જીલ્લા પંચાયતમાં 71.09 ટકા અને નવરચિત ટંકારા પાલિકામાં 81.27 ટકા મતદાન

    April 27, 2026

    Morbi : મનપાની પ્રથમ ચૂંટણી માટે ઉત્સાહભર્યું 65.62% મતદાન: કાલે પરિણામ

    April 27, 2026

    Morbi : માળીયા (મી)માં યુવાનને છરીના ઘા ઝીકયા

    April 27, 2026

    Gondal પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પરિવારે મતદાન કર્યું

    April 27, 2026

    Gondal ન.પા.માં 48.51 અને તા.પં.માં 46.31 ટકા મતદાન થયુ

    April 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot :જીલ્લા પંચાયતોમાં 61.69 ટકા, તાલુકા પંચાયતોમાં 62.38 ટકા તથા નગરપાલિકાઓમાં 59.50 ટકા મતદાન

    April 27, 2026

    Morbi : જીલ્લા પંચાયતમાં 71.09 ટકા અને નવરચિત ટંકારા પાલિકામાં 81.27 ટકા મતદાન

    April 27, 2026

    Morbi : મનપાની પ્રથમ ચૂંટણી માટે ઉત્સાહભર્યું 65.62% મતદાન: કાલે પરિણામ

    April 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.