Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પરિવાર અને પાર્ટીને રાજકીય રીતે હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે,Lalu Prasad

    June 17, 2026

    સોદો હજુ અંતિમ નથી,જો તેમને કરાર પસંદ નથી, તો અમે તેમના પર બોમ્બમારો કરીશું,Donal Trump

    June 17, 2026

    Shubman Gill સૌથી ઝડપી વનડે સદી ફટકારનાર પાંચમો ભારતીય કેપ્ટન બન્યો

    June 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પરિવાર અને પાર્ટીને રાજકીય રીતે હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે,Lalu Prasad
    • સોદો હજુ અંતિમ નથી,જો તેમને કરાર પસંદ નથી, તો અમે તેમના પર બોમ્બમારો કરીશું,Donal Trump
    • Shubman Gill સૌથી ઝડપી વનડે સદી ફટકારનાર પાંચમો ભારતીય કેપ્ટન બન્યો
    • વિકાસ ફક્ત જીડીપી દ્વારા નહીં, પરંતુ તેના હેતુ, દિશા અને લાભાર્થીઓ દ્વારા માપવો જોઈએ,PM Narendra Modi
    • Brijbhushan Singh અને તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે
    • સાયબર ગુનેગારો પરોપજીવી જેવા હોય છે,CJI Suryakant
    • Ishan Kishan વનડેમાં ૧,૦૦૦ રન પૂરા કર્યા, અફઘાનિસ્તાન સામે સદી ફટકારીને ખાસ યાદીમાં સ્થાન મેળવ્યું
    • Shreyas Iyer ને નોંધપાત્ર નુકસાન, રહેમાનુલ્લાહ ગુરબાઝને આઇસીસી વનડે રેન્કિંગમાં નોંધપાત્ર ઉછાળો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Jamnagar: જામજોધપુર નજીક ગ્રામ્ય વિસ્તારમાં પિતા સામે પુત્રી પર દુષ્કર્મનો ગુનો નોંધાવાતાં ભારે ચકચાર
    સૌરાષ્ટ્ર

    Jamnagar: જામજોધપુર નજીક ગ્રામ્ય વિસ્તારમાં પિતા સામે પુત્રી પર દુષ્કર્મનો ગુનો નોંધાવાતાં ભારે ચકચાર

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 17, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ત્રણ વર્ષથી શારીરિક શોષણ કર્યાનો આક્ષેપ; પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ જામજોધપુર પોલીસની કાર્યવાહી

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૧૭

    Jamnagar જિલ્લાના જામજોધપુર તાલુકાના એક ગામમાં માનવતાને શરમાવે તેવી ગંભીર ઘટના સામે આવી છે. પોતાની જ પુત્રી પર લાંબા સમય સુધી દુષ્કર્મ આચર્યાના આક્ષેપ સાથે એક પિતા સામે જામજોધપુર પોલીસ મથકે બળાત્કાર અને પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જેથી ભારે ચકચાર જાગી છે.

    પોલીસ ફરિયાદ મુજબ પીડિતા સગીર વયની હતી ત્યારથી આરોપી પિતા દ્વારા ઘરના અન્ય સભ્યોની ગેરહાજરીમાં ધાકધમકી આપી વારંવાર શારીરિક શોષણ કરવામાં આવતું હતું. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે છેલ્લા અંદાજે ત્રણ વર્ષથી આરોપી પુત્રી પર દુષ્કર્મ આચરતો હતો.જાણવા મળતી વિગતો મુજબ પીડિતા ત્રણ મહિના અગાઉ જ પુખ્ત વયમાં પ્રવેશી છે. લાંબા સમયથી ચાલતા કથિત શોષણથી કંટાળી અંતે તેણીએ હિંમત દાખવી પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.જે ફરિયાદના આધારે જામજોધપુર પોલીસે આરોપી પિતા સામે બળાત્કાર સંબંધિત કલમો ઉપરાંત પીડિતા સગીર વયની હતી તે સમયગાળાને ધ્યાનમાં રાખી પોક્સો (બાળકોને જાતીય ગુનાઓથી રક્ષણ) અધિનિયમ હેઠળ પણ ગુનો નોંધ્યો છે.

    બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે આરોપીની અટકાયત કરી લીધી છે. વધુ પૂછપરછ અને તપાસ માટે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Amreli જિલ્લામાં વધુ એક સિંહબાળનું મોત

    June 17, 2026
    જામનગર

    Jamnagar: લાલપુર પંથકમાં બે વર્ષ પહેલાં બાળકી સાથે અડપલા કરનાર આરોપીને પાંચ વર્ષની સજા

    June 17, 2026
    જામનગર

    Jamnagarમાં બિમારીથી પરેશાન સફાઈ કામદારે આત્મહત્યા કરી

    June 17, 2026
    જામનગર

    Jamnagarમાં રીક્ષામાં દારૂનો જથ્થો લઈ જતાં બે શખ્સ ઝડપાયા,રૂ. ૧.૧૨ લાખનો મુદ્દામાલ કબજે

    June 17, 2026
    જામનગર

    Jamnagar જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યને બિલ્ડરે જાનથી મારી નાખવાની ધમકી આપી

    June 17, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadhમાં બી.ઓ.બી.ના ખાતાધારક સામે રૂ. ૬.૧૪ કરોડથી વધુના સાયબર ફ્રોડની ફરિયાદ

    June 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    પરિવાર અને પાર્ટીને રાજકીય રીતે હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે,Lalu Prasad

    June 17, 2026

    સોદો હજુ અંતિમ નથી,જો તેમને કરાર પસંદ નથી, તો અમે તેમના પર બોમ્બમારો કરીશું,Donal Trump

    June 17, 2026

    Shubman Gill સૌથી ઝડપી વનડે સદી ફટકારનાર પાંચમો ભારતીય કેપ્ટન બન્યો

    June 17, 2026

    વિકાસ ફક્ત જીડીપી દ્વારા નહીં, પરંતુ તેના હેતુ, દિશા અને લાભાર્થીઓ દ્વારા માપવો જોઈએ,PM Narendra Modi

    June 17, 2026

    Brijbhushan Singh અને તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે

    June 17, 2026

    સાયબર ગુનેગારો પરોપજીવી જેવા હોય છે,CJI Suryakant

    June 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પરિવાર અને પાર્ટીને રાજકીય રીતે હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે,Lalu Prasad

    June 17, 2026

    સોદો હજુ અંતિમ નથી,જો તેમને કરાર પસંદ નથી, તો અમે તેમના પર બોમ્બમારો કરીશું,Donal Trump

    June 17, 2026

    Shubman Gill સૌથી ઝડપી વનડે સદી ફટકારનાર પાંચમો ભારતીય કેપ્ટન બન્યો

    June 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.