Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પરિવાર અને પાર્ટીને રાજકીય રીતે હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે,Lalu Prasad

    June 17, 2026

    સોદો હજુ અંતિમ નથી,જો તેમને કરાર પસંદ નથી, તો અમે તેમના પર બોમ્બમારો કરીશું,Donal Trump

    June 17, 2026

    Shubman Gill સૌથી ઝડપી વનડે સદી ફટકારનાર પાંચમો ભારતીય કેપ્ટન બન્યો

    June 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પરિવાર અને પાર્ટીને રાજકીય રીતે હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે,Lalu Prasad
    • સોદો હજુ અંતિમ નથી,જો તેમને કરાર પસંદ નથી, તો અમે તેમના પર બોમ્બમારો કરીશું,Donal Trump
    • Shubman Gill સૌથી ઝડપી વનડે સદી ફટકારનાર પાંચમો ભારતીય કેપ્ટન બન્યો
    • વિકાસ ફક્ત જીડીપી દ્વારા નહીં, પરંતુ તેના હેતુ, દિશા અને લાભાર્થીઓ દ્વારા માપવો જોઈએ,PM Narendra Modi
    • Brijbhushan Singh અને તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે
    • સાયબર ગુનેગારો પરોપજીવી જેવા હોય છે,CJI Suryakant
    • Ishan Kishan વનડેમાં ૧,૦૦૦ રન પૂરા કર્યા, અફઘાનિસ્તાન સામે સદી ફટકારીને ખાસ યાદીમાં સ્થાન મેળવ્યું
    • Shreyas Iyer ને નોંધપાત્ર નુકસાન, રહેમાનુલ્લાહ ગુરબાઝને આઇસીસી વનડે રેન્કિંગમાં નોંધપાત્ર ઉછાળો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagarમાં રીક્ષામાં દારૂનો જથ્થો લઈ જતાં બે શખ્સ ઝડપાયા,રૂ. ૧.૧૨ લાખનો મુદ્દામાલ કબજે
    જામનગર

    Jamnagarમાં રીક્ષામાં દારૂનો જથ્થો લઈ જતાં બે શખ્સ ઝડપાયા,રૂ. ૧.૧૨ લાખનો મુદ્દામાલ કબજે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 17, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૧૭

    Jamnagar શહેરના સીટી સી વિભાગ વિસ્તારમાં સર્વેલન્સ સ્કોડે બાતમીના આધારે કાર્યવાહી કરી બજાજ મેક્સીમા રીક્ષામાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે બે શખ્સોની ધરપકડ કરી કુલ રૂ. ૧,૧૨,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

    Jamnagarના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશનના ગુનાઓ શોધવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન સીટી સી વિભાગ પોલીસ મથકના પોલીસ નિરીક્ષક એન. બી. ડાભીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. વી. એ. પરમાર અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી.

    દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરવ હાઇટ્‌સ વિસ્તારમાંથી બજાજ મેક્સીમા રીક્ષા નંબર જીજે-૩૨-યુ-૩૨૧૧ માં વિદેશી દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે. બાતમીના આધારે વોચ ગોઠવી રીક્ષાને અટકાવી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના ૨૨૪ ચપટા નંગ કિંમત રૂ. ૬૭,૨૦૦ મળી આવ્યા હતા.પોલીસે દારૂ ઉપરાંત એક મોબાઇલ ફોન કિંમત રૂ. ૫,૦૦૦ અને રીક્ષા કિંમત રૂ. ૪૦,૦૦૦ મળી કુલ રૂ. ૧,૧૨,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

    આ કેસમાં પોલીસે સાગર કમલભાઈ વઢીયાર (ઉંમર ૧૮) અને લક્ષ્મણ શેરસિંહ માલપરા (ઉંમર ૧૮), બંને રહે. બાવરીવાસ, જામનગરની ધરપકડ કરી છે. જ્યારે દિપુ કમલભાઈ વઢીયાર અને બિપીન ઉર્ફે લાકડી કારાભાઈ મુછડીયા ફરાર હોવાનું જાણવા મળ્યું છે. તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.આ અંગે પોલીસ હેડ કોન્સ્ટેબલ ખીમશીભાઈ ગોવિંદભાઈ ડાંગરે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર કાર્યવાહી પી.એસ.આઈ. વી. એ. પરમાર તથા સર્વેલન્સ સ્કોડની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: લાલપુર પંથકમાં બે વર્ષ પહેલાં બાળકી સાથે અડપલા કરનાર આરોપીને પાંચ વર્ષની સજા

    June 17, 2026
    જામનગર

    Jamnagarમાં બિમારીથી પરેશાન સફાઈ કામદારે આત્મહત્યા કરી

    June 17, 2026
    જામનગર

    Jamnagar જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યને બિલ્ડરે જાનથી મારી નાખવાની ધમકી આપી

    June 17, 2026
    સૌરાષ્ટ્ર

    Jamnagar: જામજોધપુર નજીક ગ્રામ્ય વિસ્તારમાં પિતા સામે પુત્રી પર દુષ્કર્મનો ગુનો નોંધાવાતાં ભારે ચકચાર

    June 17, 2026
    જામનગર

    Jamnagar જિલ્લાના દરિયાકાંઠે મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ ઓપરેશન

    June 17, 2026
    જામનગર

    Jamnagarમાં એસટી ભરતી માટેની ફર્સ્ટ એઇડ ટ્રેનિંગમાં વિદ્યાર્થીઓનો હોબાળો, પોલીસ બોલાવવી પડી

    June 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    પરિવાર અને પાર્ટીને રાજકીય રીતે હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે,Lalu Prasad

    June 17, 2026

    સોદો હજુ અંતિમ નથી,જો તેમને કરાર પસંદ નથી, તો અમે તેમના પર બોમ્બમારો કરીશું,Donal Trump

    June 17, 2026

    Shubman Gill સૌથી ઝડપી વનડે સદી ફટકારનાર પાંચમો ભારતીય કેપ્ટન બન્યો

    June 17, 2026

    વિકાસ ફક્ત જીડીપી દ્વારા નહીં, પરંતુ તેના હેતુ, દિશા અને લાભાર્થીઓ દ્વારા માપવો જોઈએ,PM Narendra Modi

    June 17, 2026

    Brijbhushan Singh અને તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે

    June 17, 2026

    સાયબર ગુનેગારો પરોપજીવી જેવા હોય છે,CJI Suryakant

    June 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પરિવાર અને પાર્ટીને રાજકીય રીતે હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે,Lalu Prasad

    June 17, 2026

    સોદો હજુ અંતિમ નથી,જો તેમને કરાર પસંદ નથી, તો અમે તેમના પર બોમ્બમારો કરીશું,Donal Trump

    June 17, 2026

    Shubman Gill સૌથી ઝડપી વનડે સદી ફટકારનાર પાંચમો ભારતીય કેપ્ટન બન્યો

    June 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.