Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Women અનામત સુધારા ખરડા – સિમાંકનમાં સરકાર પાસે બહુમતિનો અભાવ ખુલ્લો થઇ ગયો!

    April 17, 2026

    Sara Arjun હવે દક્ષિણના સુપરસ્ટાર ધનુષ સાથે ‘ડી-56’માં જોવા મળી શકે છે

    April 17, 2026

    આ અઠવાડિયે OTT પ્લેટફોર્મ પર ઘણી નવી અને રસપ્રદ ફિલ્મો તથા સિરીઝ આવી રહી છે

    April 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Women અનામત સુધારા ખરડા – સિમાંકનમાં સરકાર પાસે બહુમતિનો અભાવ ખુલ્લો થઇ ગયો!
    • Sara Arjun હવે દક્ષિણના સુપરસ્ટાર ધનુષ સાથે ‘ડી-56’માં જોવા મળી શકે છે
    • આ અઠવાડિયે OTT પ્લેટફોર્મ પર ઘણી નવી અને રસપ્રદ ફિલ્મો તથા સિરીઝ આવી રહી છે
    • પશ્ચિમ બંગાળમાં આઇટીના તૃણમુલ ધારાસભ્ય પર દરોડા
    • મુખ્ય સચીવ પોલીસ વડાની બદલી મુદે Mamata સરકારને આંચકો
    • Israel અને લેબનોન વચ્ચે 10 ‘દીનું યુદ્ધ વિરામ : 34 વર્ષ બાદ સામ સામે વાતચીત થશે
    • મહિલા અનામતનું માળખુ અમે જ રજૂ કર્યું હતું પણ ભાજપે જ તેનો વિરોધ કર્યો હતો : Priyanka
    • Pakistan સૈન્યના વખાણ કરી મોદીને પોતાના સારા દોસ્ત ગણાવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Kareenaએ એરપોર્ટ પર લાઈન તોડતાં ભારે ટ્રોલ થઈ
    મનોરંજન

    Kareenaએ એરપોર્ટ પર લાઈન તોડતાં ભારે ટ્રોલ થઈ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 14, 2026Updated:April 14, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કરીના એરપોર્ટમાં  લાઈન હોવા છતાં તેને અવગણીને સિક્યોરિટી ગાર્ડને આઈડી બતાવી  અંદર પ્રવેશી ગઈ હોવાનું વિડીયોમાં દર્શાવાયું હતો

    Mumbai, તા.૧૪

    કરીના કપૂર એરપોર્ટ પર લાઈનને અવગણીને આગળ વધી ગઈ હોવાનો એક વિડીયો વાયરલ થયા બાદ તેને ભારે ટ્રોલ કરાઈ હતી. કરીના એરપોર્ટમાં  લાઈન હોવા છતાં તેને અવગણીને સિક્યોરિટી ગાર્ડને આઈડી બતાવી  અંદર પ્રવેશી ગઈ હોવાનું વિડીયોમાં દર્શાવાયું હતું. ત્યારબાદ લોકોએ આ વિડીયો પર જાત ભાતની ટિપ્પણી કરી હતી. લોકોએ કહ્યું હતું કે સિનિયર સિટિઝન પણ લાઈનમાં ઊભા હોય છે. અનેક બીમાર તથા દિવ્યાંગ લોકો પણ લાઈનમાં હોય છે ત્યારે કરીનાનું આ વલણ વખોડવા  લાયક છે. તેને બહુ મોડું થઈ ગયું હોય તો કમસેકમ તે અન્ય લોકોને વિનંતી પણ કરી શકી હોત. જોકે, આ વિડીયો અંગે કરીનાનો કોઈ પ્રતિભાવ આવ્યો નથી.

    Airport heavily trolled Kareena
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Sara Arjun હવે દક્ષિણના સુપરસ્ટાર ધનુષ સાથે ‘ડી-56’માં જોવા મળી શકે છે

    April 17, 2026
    મનોરંજન

    આ અઠવાડિયે OTT પ્લેટફોર્મ પર ઘણી નવી અને રસપ્રદ ફિલ્મો તથા સિરીઝ આવી રહી છે

    April 17, 2026
    મનોરંજન

    નસીબના બળિયા ટાઈગરને Dhoom 3 ના ડાયરેક્ટરની ફિલ્મ મળી

    April 17, 2026
    મનોરંજન

    VFXમાં વિલંબ થતાં નાગઝિલ્લા છ મહિના પાછળ ઠેલાઈ

    April 17, 2026
    મનોરંજન

    ‘લગન લાગી રે’માં Rasha Thadani વીરની હિરોઈન બનશે

    April 17, 2026
    મનોરંજન

    Jr NTR-Shahid Kapoorની ડ્રેગનમાં Alia Bhattની પણ એન્ટ્રી

    April 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Women અનામત સુધારા ખરડા – સિમાંકનમાં સરકાર પાસે બહુમતિનો અભાવ ખુલ્લો થઇ ગયો!

    April 17, 2026

    Sara Arjun હવે દક્ષિણના સુપરસ્ટાર ધનુષ સાથે ‘ડી-56’માં જોવા મળી શકે છે

    April 17, 2026

    આ અઠવાડિયે OTT પ્લેટફોર્મ પર ઘણી નવી અને રસપ્રદ ફિલ્મો તથા સિરીઝ આવી રહી છે

    April 17, 2026

    પશ્ચિમ બંગાળમાં આઇટીના તૃણમુલ ધારાસભ્ય પર દરોડા

    April 17, 2026

    મુખ્ય સચીવ પોલીસ વડાની બદલી મુદે Mamata સરકારને આંચકો

    April 17, 2026

    Israel અને લેબનોન વચ્ચે 10 ‘દીનું યુદ્ધ વિરામ : 34 વર્ષ બાદ સામ સામે વાતચીત થશે

    April 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Women અનામત સુધારા ખરડા – સિમાંકનમાં સરકાર પાસે બહુમતિનો અભાવ ખુલ્લો થઇ ગયો!

    April 17, 2026

    Sara Arjun હવે દક્ષિણના સુપરસ્ટાર ધનુષ સાથે ‘ડી-56’માં જોવા મળી શકે છે

    April 17, 2026

    આ અઠવાડિયે OTT પ્લેટફોર્મ પર ઘણી નવી અને રસપ્રદ ફિલ્મો તથા સિરીઝ આવી રહી છે

    April 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.