Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Virdas’ Horror Film બારા નંબરમાં શ્રિયા પિલગાંવકરની એન્ટ્રી

    June 13, 2026

    Janhvi Kapoor પણ હવે હોરર ફિલ્મોની હોડમાં સામેલ થશે

    June 13, 2026

    ‘એક વ્યક્તિએ મુત્યુની ૫ સેકન્ડ પહેલા સુધી નિવૃત્ત ન થવું જોઈએ’ : Akshay Kumar

    June 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Virdas’ Horror Film બારા નંબરમાં શ્રિયા પિલગાંવકરની એન્ટ્રી
    • Janhvi Kapoor પણ હવે હોરર ફિલ્મોની હોડમાં સામેલ થશે
    • ‘એક વ્યક્તિએ મુત્યુની ૫ સેકન્ડ પહેલા સુધી નિવૃત્ત ન થવું જોઈએ’ : Akshay Kumar
    • Salman Khan પૈડીપલ્લીની ફિલ્મ સાથે બિગબોસ ૨૦ પણ કરશે
    • Saiee Manjrekar and Raghav Juyal હોરર ફિલ્મ ‘ઇકાઇ’માં જોવા મળશે
    • વર્ષો સુધી Deepika ની ટીકા કર્યાં પછી Kangana એ વખાણ કરતાં ચર્ચા
    • ૧૩ મિનિટમાં બે ગોલ કરી South Korea એ ૨-૧થી જીત મેળવી
    • New Zealand cricketer Kane Williamson ની ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»ભારતને યુરેનિયમનો ભંડાર આપશે Kazakhstan: ચીન સ્તબ્ધ
    રાષ્ટ્રીય

    ભારતને યુરેનિયમનો ભંડાર આપશે Kazakhstan: ચીન સ્તબ્ધ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 10, 2026Updated:April 11, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કઝાકિસ્તાનની નેશનલ એટોમિક કંપની Kazatomprom ના શેરધારકોની મળેલી બેઠકમાં ૯૨.૯% મતો સાથે ભારતને યુરેનિયમ વેચવાના પ્રસ્તાવને મંજૂરી

    New Delhi તા.૧૦

    ભારતના પરમાણુ ઉર્જા પ્લાન્ટ્‌સ માટે ઇંધણની ચિંતા હવે દૂર થવા જઈ રહી છે. વિશ્વની સૌથી મોટી યુરેનિયમ સપ્લાય કરતી કંપની Kazatomprom (કઝાકિસ્તાન) એ ભારતને આગામી અનેક વર્ષો સુધી યુરેનિયમ સપ્લાય કરવા માટે મંજૂરી આપી દીધી છે. આ સોદો એટલો વિશાળ છે કે, તેને મંજૂર કરવા માટે કંપનીના શેરધારકોની ખાસ બેઠક બોલાવવી પડી હતી.

    કઝાકિસ્તાનની નેશનલ એટોમિક કંપની Kazatomprom  ના શેરધારકોની મળેલી બેઠકમાં ૯૨.૯% મતો સાથે ભારતને યુરેનિયમ વેચવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ સોદાનું મૂલ્ય એટલું વધારે છે કે તે Kazatomprom  કંપનીની કુલ સંપત્તિના ૫૦% થી પણ વધુ છે. આ કરાર ભારત સરકારના પરમાણુ ઉર્જા વિભાગ (DAE) હેઠળના ડિરેક્ટોરેટ ઓફ પર્ચેઝ એન્ડ સ્ટોર્સ (DPS) સાથે કરવામાં આવ્યો છે. સુરક્ષા અને વ્યાપારિક કારણોસર યુરેનિયમની ચોક્કસ માત્રા અને કિંમત ગુપ્ત રાખવામાં આવી છે. ભારત પોતાના પરમાણુ રિએક્ટરો ચલાવવા માટે મોટાભાગે આયાતી યુરેનિયમ પર નિર્ભર છે. કઝાકિસ્તાન વિશ્વના કુલ ઉત્પાદનમાં ૪૦% હિસ્સો ધરાવે છે. આ ડીલથી ભારતના પરમાણુ પ્લાન્ટ્‌સને અવિરત ઇંધણ મળતું રહેશે. વધતી જતી વીજળીની માંગને પહોંચી વળવા પરમાણુ ઉર્જા પર ભારતનો ભરોસો વધ્યો છે, જેમાં આ યુરેનિયમ મહત્વની ભૂમિકા ભજવશે. ભારત અને કઝાકિસ્તાન વચ્ચે ૨૦૧૫-૨૦૧૯ દરમિયાન પણ ૫,૦૦૦ ટન યુરેનિયમનો સોદો થયો હતો, જે હવે નવા સ્તરે પહોંચ્યો છે.

    નિષ્ણાતોનું માનવું છે કે, કઝાકિસ્તાનના ઉત્પાદનનો એક મોટો હિસ્સો સીધો ભારતને ફાળવવામાં આવતા વૈશ્વિક બજારમાં યુરેનિયમની ઉપલબ્ધતા ઘટી શકે છે. આના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં યુરેનિયમના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. ચીન પણ પોતાની ઉર્જા જરૂરિયાતો માટે યુરેનિયમ પર નિર્ભર છે, પરંતુ ભારતે વહેલી તકે આ મોટો કરાર કરીને ચીન માટે મુશ્કેલી ઊભી કરી દીધી છે.

    કઝાકિસ્તાન પાસે દુનિયાનો બીજો સૌથી મોટો યુરેનિયમ ભંડાર છે (લગભગ ૧૪% હિસ્સો). વર્ષ ૨૦૦૯ થી તે વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક દેશ રહ્યો છે. કઝાકિસ્તાનમાં ઇન-સીટુ રિકવરી (ISR) ટેકનીકથી અત્યંત સસ્તા દરે યુરેનિયમનું ખનન કરવામાં આવે છે, જે ભારત માટે આર્થિક રીતે પણ ફાયદાકારક રહેશે.

    China is stunned give uranium INDIA Kazakhstan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    અમેરિકાની કડકાઈ વચ્ચે China હવે Russiaપાસેથી ખરીદશે સસ્તું ક્રૂડ ઓઈલ

    June 13, 2026
    આંતરરાષ્ટ્રીય

    American ના ઘણા સૈન્ય મથકો પશ્ચિમ એશિયાના વિવિધ દેશોમાં પૂરી મજબૂતાઈથી મોરચો સંભાળીને ઊભા છે

    June 13, 2026
    આંતરરાષ્ટ્રીય

    Israel ને વિશ્વાસમાં લીધા વિના જ ઈરાન યુદ્ધમાં ટ્રમ્પે કર્યો ખેલ!

    June 13, 2026
    આંતરરાષ્ટ્રીય

    ડેટા સેન્ટરો સામે દેખાવો : ૧૩૦ કરોડ લોકોના ભાગનું પાણી AI પી જશે

    June 13, 2026
    આંતરરાષ્ટ્રીય

    America એ જ ભારતને રશિયન ક્રૂડ ઓઈલ ખરીદવા કહ્યું હતુંઃ Jaishankar

    June 13, 2026
    આંતરરાષ્ટ્રીય

    Thailandની રાજકુમારી Bajrakitiyabha Narendradevyavatiનું ૪૭ વર્ષની વયે અવસાન

    June 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Virdas’ Horror Film બારા નંબરમાં શ્રિયા પિલગાંવકરની એન્ટ્રી

    June 13, 2026

    Janhvi Kapoor પણ હવે હોરર ફિલ્મોની હોડમાં સામેલ થશે

    June 13, 2026

    ‘એક વ્યક્તિએ મુત્યુની ૫ સેકન્ડ પહેલા સુધી નિવૃત્ત ન થવું જોઈએ’ : Akshay Kumar

    June 13, 2026

    Salman Khan પૈડીપલ્લીની ફિલ્મ સાથે બિગબોસ ૨૦ પણ કરશે

    June 13, 2026

    Saiee Manjrekar and Raghav Juyal હોરર ફિલ્મ ‘ઇકાઇ’માં જોવા મળશે

    June 13, 2026

    વર્ષો સુધી Deepika ની ટીકા કર્યાં પછી Kangana એ વખાણ કરતાં ચર્ચા

    June 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Virdas’ Horror Film બારા નંબરમાં શ્રિયા પિલગાંવકરની એન્ટ્રી

    June 13, 2026

    Janhvi Kapoor પણ હવે હોરર ફિલ્મોની હોડમાં સામેલ થશે

    June 13, 2026

    ‘એક વ્યક્તિએ મુત્યુની ૫ સેકન્ડ પહેલા સુધી નિવૃત્ત ન થવું જોઈએ’ : Akshay Kumar

    June 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.