Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી

    August 14, 2026

    Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી

    August 14, 2026

    વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    August 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી
    • Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી
    • વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!
    • Toxic ફિલ્મના શૂટિંગ દરમિયાન Kiara Advani ગર્ભવતી હતી, અને યશ તેની સંભાળ રાખતો હતો
    • તંત્રી લેખ…સંસદ સમક્ષ એક નવો પડકાર
    • Gujaratમાં નવી ટ્રાફિક ચલણ વ્યવસ્થા લાગુ
    • 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલનું Amreliમાં આગમન
    • શ્રાવણ માસના સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા કોર્પો.નું જાહેરનામું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Kotda Sangani: ભારે વરસાદની પરિસ્થિતિ સામે સજ્જતા, જિલ્લા પંચાયત પદાધિકારીઓની વિકાસ તરફની પ્રતિબદ્ધતા સંજય પીપળીયા
    રાજકોટ

    Kotda Sangani: ભારે વરસાદની પરિસ્થિતિ સામે સજ્જતા, જિલ્લા પંચાયત પદાધિકારીઓની વિકાસ તરફની પ્રતિબદ્ધતા સંજય પીપળીયા

    Vikram RavalBy Vikram RavalJuly 25, 2026Updated:July 27, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    લોકસેવા અને વિકાસની નવી પ્રતિબદ્ધતા જિલ્લા પંચાયત પદાધિકારીઓ ની ગોંડલ અને કોટડાસાંગાણી તાલુકા મથકો ખાતે આગેવાનોની ઉપસ્થિતિમાં સંકલન મીટિંગ

    Kotdasangani તા.25

    જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઈ પીપળીયા એ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેનભાઈ મોદી સાહેબ અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ ના નેતૃત્વ હેઠળ ની રાજ્ય સરકાર ની સર્વાંગી વિકાસ ની નીતિઓ અને ગ્રામ્ય વિસ્તાર ની સુખાકારી અને સર્વાંગી વિકાસ માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકાઈ રહી છે ત્યારે આ યોજના ના અસરકારક અમલીકરણ માટે અને છેવાડા ના લોકો સુધી લાભો પહોંચાડવા માટે આજ રોજ ગોંડલ અને કોટડાસાંગાણી તાલુકા પંચાયત કચેરી ખાતે જિલ્લા પંચાયતના પદાધિકારીશ્રીઓના નેતૃત્વમાં વિસ્તૃત સંકલન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

    કોટડાસાંગાણી તાલુકા પંચાયત કચેરી તથા ગોંડલ તાલુકા પંચાયત કચેરી ખાતે આયોજિત સંકલન મિટિંગમાં આવ્યું. આ મિટિંગમાં તાલુકા પંચાયતનાં હોદેદારો,સંગઠનનાં અગ્રણીઓ,પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહીને તમામ હાજર અધિકારીઓ અને પ્રતિનિધિઓ સાથે વ્યક્તિગત પરિચય મેળવીને મુલાકાત કરી. ત્યારબાદ તાલુકા વિસ્તારમાં વર્તમાન સમયે ચાલી રહેલી વિવિધ વિકાસ યોજનાઓ, પ્રગતિમાન વિકાસ કાર્યો, વહીવટી કામગીરી અને લોકસેવાના કાર્યોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી.

    આ મિટિંગ દરમિયાન તાલુકા સ્તરે અને જિલ્લા સ્તરે અનુભવાતી વિવિધ મુશ્કેલીઓ,અવરોધો અને પડકારો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને શક્ય હોય તે પ્રશ્નોના સ્થળ પર નિકાલ કરવામાં આવ્યા હતા અને અન્ય પ્રશ્નોની વિગત લઇ સબંધિત વિભાગને જરૂરી કાર્યવાહી અર્થે મોકલવામાં આવ્યા હતા. આ મિટિંગમાં હાજર અધિકારીઓએ પોતપોતાના વિભાગની કામગીરીની વિગતો રજૂ કરી.

    આ તકે જિલ્લા પંચાયત પદાધિકારીશ્રીઓએ તમામ સંબંધિત અધિકારીઓને તાલુકા કક્ષા તેમજ જિલ્લા લેવલના પ્રશ્નોના ઝડપી અને અસરકારક નિરાકરણ માટે સ્પષ્ટ અને વ્યવહારુ સૂચનાઓ આપી. વિકાસ કાર્યોને વેગ આપવા, લોકોની સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ કરવા અને સરકારી યોજનાઓના અમલીકરણમાં ગતિ વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો.

    મિટિંગના અંતે આયોજકો દ્વારા આપવામાં આવેલા સહકાર,સત્કાર અને સન્માન બદલ પદાધિકારીશ્રીઓએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને આ પ્રકારે સંકલન મિટિંગોને નિયમિત રૂપે યોજવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો.ગોંડલ ખાતે સંકલન મીટિંગ દરમિયાન લોકલાડીલા પૂર્વ ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજા ના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી અને બાદમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે વિસ્તારનાં લોકલાડીલા યુવા અગ્રણી શ્રી ગણેશભાઈ જાડેજા સાથે જિલ્લા પંચાયતનાં હોદેદારોએ શુભેચ્છા મુલાકાત કરી હતી.આ સંકલન મીટીંગો દરમ્યાન કોટડાસાંગાણી ખાતે પ્રમુખ સહિત પદાધિકારીઓ ની ટીમે હોસ્પિટલની આરોગ્ય સેવાની ગુણવત્તા તપાસવા સરપ્રાઈઝ વિઝીટ કરી.હોસ્પિટલમાં દર્દીઓને મળતી સુવિધાઓની ચકાસણી, સ્ટાફની હાજરી અને ફરજ નિષ્ઠાની સમીક્ષા, દવાઓ, સાધનો અને સ્વચ્છતાની સ્થિતિનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી. ઉપરાંત જિલ્લા ના સર્વાંગી વિકાસ ના સંકલ્પ સાથે કાર્યરત જિલ્લા પંચાયત પદાધિકારીઓના ની ટીમ દ્વારા જિલ્લા માં ભારે વરસાદ ની પરિસ્થિતિ અને આગાહી ને પગલે જિલ્લા પંચાયત ખાતે કાર્યરત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી. વર્તમાનમાં જિલ્લામાં ચાલી રહેલી ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને સંબંધિત તમામ તાલુકા કક્ષાએ અધિકારીઓને વરસાદથી થતા સંભવિત નુકસાનને અટકાવવા, રાહત કાર્યોમાં ત્વરિત પ્રતિસાદ આપવા તથા જનજીવનને સુરક્ષિત રાખવા માટે વિગતવાર જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

    આ સંકલન મિટિંગો દરમિયાન કોટડાસાંગાણી તાલુકા પંચાયત ખાતે ધારાસભ્યશ્રી ભાનુબેન બાબરીયા,તાલુકા પંચાયત પ્રમુખશ્રીનાં પ્રતિનિધિ શ્રી રવિરાજસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્યશ્રી અર્જુનભાઈ ખાટરીયા,ગોંડલ ખાતે સંકલન મીટિંગ અને શુભેચ્છા મુલાકાત દરમ્યાન પૂર્વ ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજા, યુવા અગ્રણી શ્રી ગણેશભાઈ જાડેજા,તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભરતભાઈ ઢોલરીયા,અગ્રણીઓ શ્રી પ્રફુલભાઈ ટોળીયા, શ્રી સહદેવસિંહ જાડેજા, શ્રી ભાર્ગવભાઈ અંદીપરા, શ્રી લાલજીભાઈ તળાવિયા, શ્રી ભરતભાઈ મકવાણા, શ્રી ભરતભાઈ ચોવટીયા, શ્રી અશ્વિનભાઈ ઠુંમર ઉપસ્થિત રહ્યા હતા.આ તમામ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સંજયભાઈ પીપળીયા,ઉપપ્રમુખશ્રી સામંતભાઈ બાંભવા, કારોબારી ચેરમેનશ્રી નરશીભાઈ સોજીત્રા,શાસક પક્ષ નેતા પ્રતિનિધિ શ્રી નિકુંજભાઈ કણસાગરા વગેરે જિલ્લા ના સર્વાંગી વિકાસના સંકલ્પ સાથે ઉપસ્થિત રહ્યા હતા

    Kotdasangani NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: વરસાદી પરિસ્થિતિ દરમિયાન શહેરના ત્રણેય ઝોનની રૂબરૂ મુલાકાતે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા
    Next Article લોકશાહીમાં વિરોધ: જાહેર હિત માટે બંધારણીય અધિકાર કે પક્ષપાતી સંઘર્ષ માટે યુદ્ધભૂમિ?
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    શ્રાવણ માસના સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા કોર્પો.નું જાહેરનામું

    August 14, 2026
    રાજકોટ

    કાલે રાષ્ટ્રભક્તિના રંગે રંગાશે સમગ્ર સૌરાષ્ટ્ર – કચ્છ: ઠેર ઠેર ધ્વજવંદન

    August 14, 2026
    રાજકોટ

    Rajkot: સસ્તા સોના અને ડોલરના નામે ત્રણ સાથે રૂા. 35 લાખની ઠગાઇ

    August 13, 2026
    રાજકોટ

    Rajkot: સાયબર ફ્રોડમાં સ્ક્રીપ્ટ રાઇટરની ભૂમિકા ભજવતો નાઇઝીરીયન નાગરિક ઝડપાયો

    August 13, 2026
    રાજકોટ

    Rajkot: દિવંગતોનાં નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન પણ 207 હૃદય આજે પણ અન્યમાં ધબકે છે

    August 13, 2026
    રાજકોટ

    Rajkot: ફૂડ વિભાગે વિજયપ્લોટમાં શ્રીનાથજી ટ્રેડીંગમાંથી 2570 કિલો ભેળસેળવાળા મસાલા સીઝ કરી નાશ કર્યો

    August 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,010
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,090
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹230,810
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-08-2026 20:46
    Categories
    Latest News

    ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી

    August 14, 2026

    Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી

    August 14, 2026

    વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    August 14, 2026

    Toxic ફિલ્મના શૂટિંગ દરમિયાન Kiara Advani ગર્ભવતી હતી, અને યશ તેની સંભાળ રાખતો હતો

    August 14, 2026

    તંત્રી લેખ…સંસદ સમક્ષ એક નવો પડકાર

    August 14, 2026

    Gujaratમાં નવી ટ્રાફિક ચલણ વ્યવસ્થા લાગુ

    August 14, 2026
    Search
    Main News

    15 ઓગસ્ટ પહેલા જ દિલ્હીમાં એરપોર્ટ, હાઈકોર્ટ અને જામનગર હાઉસમાં બોમ્બની ધમકી

    August 14, 2026

    કેન્દ્રીય આરોગ્ય મંત્રી J.P. Naddaની તબિયત લથડી, દિલ્હી AIIMSમાં દાખલ

    August 14, 2026

    CM આજે અમરેલીમાં: કાલે ધ્વજવંદન બાદ 403 કરોડના વિકાસ કામોની ભેંટ આપશે

    August 14, 2026

    Americaથી ગેસની આયાત વધારવા તેલ કંપનીઓને કેન્દ્ર સરકારનો આદેશ

    August 14, 2026

    Americaમાં વિવાદ: ICE એજન્ટોને મળશે 380 વોલ્ટનો ઝાટકો આપતાં Electric Gloves

    August 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી

    August 14, 2026

    Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી

    August 14, 2026

    વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    August 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.