Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Salman Khan ના એપાર્ટમેન્ટની બહાર ફરજ પરના એક કોન્સ્ટેબલનું મૃત્યુ થયું,ધમકીઓ બાદ સુરક્ષા વધારી

    August 8, 2026

    Harshvardhan Rane અને Sanjida Sheikh ડેટિંગ કરી રહ્યાંની પ્રબળ અટકળો

    August 8, 2026

    Akshay Kumar ૧૮મી ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટની જાહેરાત કરી

    August 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Salman Khan ના એપાર્ટમેન્ટની બહાર ફરજ પરના એક કોન્સ્ટેબલનું મૃત્યુ થયું,ધમકીઓ બાદ સુરક્ષા વધારી
    • Harshvardhan Rane અને Sanjida Sheikh ડેટિંગ કરી રહ્યાંની પ્રબળ અટકળો
    • Akshay Kumar ૧૮મી ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટની જાહેરાત કરી
    • Imtiaz Ali અને Anurag Kashyap ‘બોબી બ્યુટી પાર્લર’માટે એકસાથે આવ્યા
    • Malamaal Weekly Two માં રવિના અને પરિણીતિ ચોપડાની એન્ટ્રી
    • Yassin Bonu સાથેના ડેટિંગની અફવાઓ પર Nora Fatehi એ મૌન તોડ્યું
    • ડિજિટલ યુગમાં સુરક્ષા વિરુદ્ધ સ્વતંત્રતા Meta-વિવાદ
    • કામિકા એકાદશીનું મહત્વ અને બોધ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: વરસાદી પરિસ્થિતિ દરમિયાન શહેરના ત્રણેય ઝોનની રૂબરૂ મુલાકાતે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા
    રાજકોટ

    Rajkot: વરસાદી પરિસ્થિતિ દરમિયાન શહેરના ત્રણેય ઝોનની રૂબરૂ મુલાકાતે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા

    Vikram RavalBy Vikram RavalJuly 25, 2026Updated:July 27, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વરસાદી પાણીના ભરાવા અને નિકાલ, ડ્રેનેજ વ્યવસ્થા અને તાત્કાલિક કામગીરી અંગે સ્થળ પર જ સમીક્ષા

    Rajkot, તા.૨૫

    Rajkot શહેરમાં ચાલુ વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તા.૨૪-૦૭-૨૦૨૬ના રોજ મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરાએ શહેરના ત્રણેય ઝોનની રૂબરૂ ફિલ્ડ મુલાકાત કરી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવા અને નિકાલની સ્થિતિ, ડ્રેનેજ વ્યવસ્થા, વરસાદી પાણીના નિકાલની કામગીરી તેમજ નાગરિકોને પડતી મુશ્કેલીઓ અંગે સ્થળ પર જ વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

    મ્યુનિસિપલ કમિશનરશ્રી સાથે સંબંધિત ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, સિટી એન્જિનિયર અધિકારીઓ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ, ડ્રેનેજ વિભાગ તથા અન્ય સંબંધિત શાખાઓના અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા.

    મુલાકાત દરમિયાન શહેરના મુખ્ય માર્ગો, જંકશનો, વરસાદી પાણીના નિકાલ માટેના સ્ક્રીન ચેમ્બર, સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન તેમજ સંવેદનશીલ વિસ્તારોની સ્થળ પર જ તપાસ કરવામાં આવી હતી. જ્યાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી ત્યાં પાણીના ઝડપી નિકાલ માટે જરૂરી મશીનરી, પમ્પિંગ વ્યવસ્થા અને માનવબળ તાત્કાલિક કાર્યરત કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

    મ્યુનિસિપલ કમિશનરશ્રીએ વિવિધ સ્થળોએ હાજર અધિકારીઓ પાસેથી છેલ્લા કેટલાક કલાકોમાં પ્રાપ્ત થયેલી ફરિયાદો, કંટ્રોલ રૂમમાં નોંધાયેલા કોલ, વરસાદી પાણીના નિકાલની કામગીરી, વૃક્ષ પડવાની ઘટનાઓ તેમજ અન્ય વરસાદ સંબંધિત કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી. જ્યાં જરૂરિયાત જણાઈ ત્યાં વધારાની ટીમો અને સાધનો તૈનાત રાખવા પણ સૂચના આપવામાં આવી હતી.

    તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વરસાદ દરમિયાન કોઈપણ પ્રકારની પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ મળે તે માટે તમામ વિભાગો વચ્ચે સતત સંકલન જાળવવું જરૂરી છે. દરેક ઝોનમાં અધિકારીઓ અને કર્મચારીઓ ફિલ્ડમાં સક્રિય રહીને કામગીરી કરે તેમજ નાગરિકોની ફરિયાદોનો ઝડપી નિકાલ કરે તે માટે સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત સ્ક્રીન ચેમ્બરની સફાઈ, વરસાદી પાણીના પ્રવાહમાં અવરોધરૂપ કચરો અને અન્ય અવરોધો દૂર કરવાની કામગીરી સતત ચાલુ રાખવા સૂચના આપવામાં આવી હતી.

    મ્યુનિસિપલ કમિશનરશ્રીએ ડ્રેનેજ વિભાગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ તથા અન્ય સંબંધિત શાખાઓને ૨૪ કલાક સ્ટેન્ડબાય સ્થિતિમાં રહી કામગીરી કરવા જણાવ્યું હતું. સાથે જ તમામ ઝોનના કંટ્રોલ રૂમ સતત કાર્યરત રાખી નાગરિકો તરફથી મળતી ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે તે માટે પણ સૂચના આપવામાં આવી હતી.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleVande Mataram Bill 2026 – રાષ્ટ્રીય સન્માન કે ફરજિયાત દેશભક્તિ?
    Next Article Kotda Sangani: ભારે વરસાદની પરિસ્થિતિ સામે સજ્જતા, જિલ્લા પંચાયત પદાધિકારીઓની વિકાસ તરફની પ્રતિબદ્ધતા સંજય પીપળીયા
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    AIથી હિન્દી બોલતી આફ્રિકન યુવતીનો મોટો ખેલ, રાજકોટના ખેડૂત સાથે લાખોની છેતરપિંડી

    August 7, 2026
    રાજકોટ

    Rajkot: નજીવી બાબતે વેપારીને માર મારવામાં પિતા પુત્રને એક-એક વર્ષની સજા

    August 6, 2026
    રાજકોટ

    એનાલોગ પનીર પર સરકાર સખત: Rajkot-વડોદરામાં સઘન ચેકિંગ

    August 6, 2026
    રાજકોટ

    Rajkot નજીક ગોઝારો અકસ્માત, દાદી અને માસૂમ પૌત્રનું મોત

    August 5, 2026
    રાજકોટ

    એચડીએફસી સિક્યુરિટીઝે શિસ્તબદ્ધ એફએન્ડઓ ટ્રેડિંગ માટે Rajkotમાં રોકાણકાર પહેલ શરૂ કરી

    August 5, 2026
    રાજકોટ

    Rajkot: બી. ટી. સવાણી હોસ્પિટલની બાજુમાં ખુલ્લેઆમ દારૂ વેચાણ

    August 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,950
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,200
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,340
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-08-2026 18:50
    Categories
    Latest News

    Salman Khan ના એપાર્ટમેન્ટની બહાર ફરજ પરના એક કોન્સ્ટેબલનું મૃત્યુ થયું,ધમકીઓ બાદ સુરક્ષા વધારી

    August 8, 2026

    Harshvardhan Rane અને Sanjida Sheikh ડેટિંગ કરી રહ્યાંની પ્રબળ અટકળો

    August 8, 2026

    Akshay Kumar ૧૮મી ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટની જાહેરાત કરી

    August 8, 2026

    Imtiaz Ali અને Anurag Kashyap ‘બોબી બ્યુટી પાર્લર’માટે એકસાથે આવ્યા

    August 8, 2026

    Malamaal Weekly Two માં રવિના અને પરિણીતિ ચોપડાની એન્ટ્રી

    August 8, 2026

    Yassin Bonu સાથેના ડેટિંગની અફવાઓ પર Nora Fatehi એ મૌન તોડ્યું

    August 8, 2026
    Search
    Main News

    Gujaratમાં ન ચૂકવેલા ઈ-ચલણનો આંકડો 1,600 કરોડ

    August 7, 2026

    ગેરકાયદેસર કન્ટેન્ટને કંટ્રોલ નથી કરી શકતાં: Metaએ સ્વીકાર્યું

    August 7, 2026

    Cockroach Janata Partyએ નેશનલ વર્કિંગ કમિટી બનાવી: 11 નેતાઓને સોંપાઈ જવાબદારીઓ

    August 7, 2026

    આંદોલન કોઈ વ્યક્તિ નહી સિસ્ટમ સામે હોવું જોઈએ: સંઘ વડા Mohan Bhagwat

    August 7, 2026

    LICમાં રૂા.31,500 કરોડનો હિસ્સો વેચવા અપનાવાયો `સિક્રેટ પ્લાન’

    August 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Salman Khan ના એપાર્ટમેન્ટની બહાર ફરજ પરના એક કોન્સ્ટેબલનું મૃત્યુ થયું,ધમકીઓ બાદ સુરક્ષા વધારી

    August 8, 2026

    Harshvardhan Rane અને Sanjida Sheikh ડેટિંગ કરી રહ્યાંની પ્રબળ અટકળો

    August 8, 2026

    Akshay Kumar ૧૮મી ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટની જાહેરાત કરી

    August 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.