Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ચીન અને અમેરિકા બંને મહાન, લડવાથી માત્ર નુકસાન : Jinping

    September 25, 2026

    UNમાં Netanyahuના ભાષણનો જબરદસ્ત વિરોધ, માર્ગો પર ઊતર્યા હોલિવૂડ સ્ટાર્સ

    September 25, 2026

    ૮૩ વર્ષની વયે દેશના બીજા સૌથી અમીર એક્ટર બન્યા Amitabh Bachchan!

    September 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ચીન અને અમેરિકા બંને મહાન, લડવાથી માત્ર નુકસાન : Jinping
    • UNમાં Netanyahuના ભાષણનો જબરદસ્ત વિરોધ, માર્ગો પર ઊતર્યા હોલિવૂડ સ્ટાર્સ
    • ૮૩ વર્ષની વયે દેશના બીજા સૌથી અમીર એક્ટર બન્યા Amitabh Bachchan!
    • મૃણાલ ઠાકુર અને Huma Qureshiની ફિલ્મ‘પૂજા મેરી જાન’નું ટ્રેલર રિલીઝ
    • ૧૫૦ કરોડના ભવ્ય બજેટમાં બનેલી ‘Mahavir Karna’ ફિલ્મનો ફર્સ્ટ લુક!
    • Bigg Boss 20: અભિનેત્રી કનિકા માને કોસ્મેટિક સર્જરી કરાવી હતી?
    • India-Pakistan જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળ
    • Indian Stock Market: ઘટાડાની લહેર વચ્ચે રોકાણકારોમાં વધતી સાવચેતી…!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Kundheli: Jagdish Trivedi દ્રારા નિર્મિત સોળમી શાળા
    સૌરાષ્ટ્ર

    Kundheli: Jagdish Trivedi દ્રારા નિર્મિત સોળમી શાળા

    Vikram RavalBy Vikram RavalAugust 8, 2026Updated:August 10, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    જાદવજીબાપા ધામેલીયાના નામની સરકારી શાળાનું ભવ્ય લોકાર્પણ

    Kundheli તા.૮

    બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સાંજણાવદર ગામમાં પાર્વતીની મોજડીથી વિશ્વવિખ્યાત જૂની પેઢીના કલાકાર સ્વ. જાદવજીબાપા ઘામેલીયાના નામની સરકારી શાળાનું ભવ્ય લોકાર્પણ થયું હતું.આંતરરાષ્ટ્રીય હાસ્યકલાકાર , લેખક , ચિંતક તેમજ પદ્મશ્રી વિભૂષિત સમાજસેવક જગદીશ ત્રિવેદી છેલ્લાં નવ વર્ષથી પોતાના દેશ- વિદેશના તમામ કાર્યક્રમોની સંપૂર્ણ આવક આરોગ્ય અને શિક્ષણમાં દાન કરે છે. હાલ તેઓ પોતાના ક્ષેત્રના વડીલ કલાકારોનાં નામની શાળાઓ બનાવી રહ્યાં છે.એ શ્રેણીની પાંચમી અને કુલ સોળમી શાળાનું તા.૮/૮/૨૬ શનિવારે ગઢડા પાસે સાંજણાવદર ખાતે લોકાર્પણ થયું હતું.

    જેમાં ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ શ્રી પરસોત્તમ રૂપાલા, ગઢડાના ધારાસભ્ય તેમજ સંત સવૈયાનાથ ધામનાં મહંત શ્રી શંભુપ્રસાદજી ટુંડિયા , શાળાનાં દાતા ડો. જગદીશ ત્રિવેદી, કીરણ હોસ્પિટલ સુરતના ચેરમેન અને જળક્રાંતિ અભિયાનના પ્રણેતા પદ્મશ્રી મથુરભાઈ સવાણી તેમજ જૂની પેઢીના હાસ્ય કલાકાર, લેખક અને ચિંતક પદ્મશ્રી શાહબુદીન રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.આ પ્રસંગે જાદવજી બાપાના સુપુત્ર અને જાણીતા હાસ્ય કલાકાર શ્રી સુખદેવ ધામેલીયા તેમજ મોટી સંખ્યામાં કલાકારો, જાદવજી બાપાના ચાહકો, જીલ્લા પ્રાથમિક શિક્ષણ જગતના અધિકારીઓ, ગ્રામજનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ખાસ હાજર રહ્યા હતા.

    Kundheli
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleBihar પંચાયત ચૂંટણી પહેલા ગામડાઓનો નકશો બદલાશે, સીમાંકનથી અનામતમાં મોટો ફેરફાર થશે
    Next Article Bhupesh Baghelને સુપ્રીમ કોર્ટમાંથી રાહત ન મળી
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Mangrolના સામરડા ગામે SMCનો દરોડો, ૧૦ જુગારીયા ઝડપાયા

    September 24, 2026
    રાજકોટ

    Rajkot: ભરણપોષણ ન ચૂકવનાર અમદાવાદ સ્થિત પતિને ૯૦ દિવસની જેલ

    September 24, 2026
    રાજકોટ

    Rajkot: મેટોડા ૬.૪૮ લાખનો ચેક બાઉન્સ થતા રબારીકાના વેપારીને ૨ વર્ષની જેલ

    September 24, 2026
    રાજકોટ

    Rajkotના મોરબી રોડ પર ત્રિપલ અકસ્માત, સિંગર મીરા આહીરના ભાઈ સહિત બેના મોત

    September 24, 2026
    રાજકોટ

    Rajkot: બહેને પ્રેમલગ્ન કરતા ભાઈએ બનેવીને પતાવી દીધો, બહેનને વિધવા બનાવી!

    September 24, 2026
    સૌરાષ્ટ્ર

    Somnath અયોધ્યાના નૂતન રામમંદિર નિર્માણના સંકલ્પનુ જીવંત સાક્ષી

    September 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,310
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,620
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹229,110
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-09-2026 18:51
    Categories
    Latest News

    ચીન અને અમેરિકા બંને મહાન, લડવાથી માત્ર નુકસાન : Jinping

    September 25, 2026

    UNમાં Netanyahuના ભાષણનો જબરદસ્ત વિરોધ, માર્ગો પર ઊતર્યા હોલિવૂડ સ્ટાર્સ

    September 25, 2026

    ૮૩ વર્ષની વયે દેશના બીજા સૌથી અમીર એક્ટર બન્યા Amitabh Bachchan!

    September 25, 2026

    મૃણાલ ઠાકુર અને Huma Qureshiની ફિલ્મ‘પૂજા મેરી જાન’નું ટ્રેલર રિલીઝ

    September 25, 2026

    ૧૫૦ કરોડના ભવ્ય બજેટમાં બનેલી ‘Mahavir Karna’ ફિલ્મનો ફર્સ્ટ લુક!

    September 25, 2026

    Bigg Boss 20: અભિનેત્રી કનિકા માને કોસ્મેટિક સર્જરી કરાવી હતી?

    September 25, 2026
    Search
    Main News

    UNમાં Netanyahuના ભાષણનો જબરદસ્ત વિરોધ, માર્ગો પર ઊતર્યા હોલિવૂડ સ્ટાર્સ

    September 25, 2026

    India-Pakistan જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળ

    September 25, 2026

    Rajkot: બહેને પ્રેમલગ્ન કરતા ભાઈએ બનેવીને પતાવી દીધો, બહેનને વિધવા બનાવી!

    September 24, 2026

    પ.બંગાળના મુખ્ય મંત્રી સુવેન્દુ અધિકારીએ બે હજાર બેડની ક્ષમતાના Adani આરોગ્ય મંદિરનો શિલાન્યાસ કર્યો

    September 24, 2026

    Yamuna Expressway પર દોડતી બસમાં ભીષણ આગ, ૯ નાં મોત

    September 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ચીન અને અમેરિકા બંને મહાન, લડવાથી માત્ર નુકસાન : Jinping

    September 25, 2026

    UNમાં Netanyahuના ભાષણનો જબરદસ્ત વિરોધ, માર્ગો પર ઊતર્યા હોલિવૂડ સ્ટાર્સ

    September 25, 2026

    ૮૩ વર્ષની વયે દેશના બીજા સૌથી અમીર એક્ટર બન્યા Amitabh Bachchan!

    September 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.