Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
    • Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા
    • 6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2
    • આબોહવા પરિવર્તન સામે લડત ફક્ત સરકારોની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે
    • ઘણા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ભારતની ઇન્ડો-પેસિફિક મુલાકાતને 2026 ની સૌથી મહત્વપૂર્ણ રાજદ્વારી પહેલોમાંની એક માને છે
    • America માં યુરોપ જેવી ભીષણ ગરમી અને ‘હીટ ડોમ‘ની ચેતવણી
    • 12 જુલાઈનું પંચાંગ
    • 12 જુલાઈનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Maharashtra Ladli Behna Yojana,2200થી વધુ લાભાર્થી સરકારી કર્મચારી નીકળી
    અન્ય રાજ્યો

    Maharashtra Ladli Behna Yojana,2200થી વધુ લાભાર્થી સરકારી કર્મચારી નીકળી

    Vikram RavalBy Vikram RavalMay 31, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Maharashtra,તા.31

    મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અદિતિ તટકરેએ લાડલી બહેન યોજનાને લઈને મોટો ફોડ પાડ્યો છે. તેમણે જણાવ્યું કે, તપાસ દરમિયાન મુખ્યમંત્રી લાડલી બહેન યોજના (Ladki Bahin Yojana)ના 2200થી વધુ લાભાર્થીઓ સરકારી કર્મચારી હોવાનું સામે આવ્યું છે. મહારાષ્ટ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિએ શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વાતનો ખુલાસો કર્યો છે.

    અદિતિ તટકરેએ કહ્યું કે, સરકાર એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે કે, લાડલી બહેન યોજનાનો લાભ માત્ર લાયક લાભાર્થીઓને જ મળે અને તેના માટે અરજીઓની ચકાસણી ચાલુ રહેશે.

    તમને જણાવી દઈએ કે નવેમ્બર 2024માં યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યની મહાયુતિ સરકારે ગl વર્ષે ઓગસ્ટમાં મુખ્યમંત્રી ‘માઝી લાડલી બહેન યોજના’ શરૂ કરી હતી. આ યોજના હેઠળ 21 થી 65 વર્ષની વય જૂથની પાત્ર મહિલાઓને માસિક 1,500 રૂપિયાની સહાય આપવામાં આવે છે.

    જોકે, સરકારી કર્મચારી આ યોજનાને પાત્ર નથી. મહાયુતિ નેતાઓએ વિધાનસા ચૂંટણીમાં સત્તારુઢ ગઠબંધનની શાનદાર સફળતાનો શ્રેય લાડલી બહેન યોજનાને આપ્યો છે, પરંતુ એ પણ સ્વીકાર કર્યો કે, તેણે રાજ્યના ખજાના પર ભારે દબાણ નાખ્યું છે.

    તેમણે કહ્યું કે, લાભાર્થીઓની ચકાસણી એક નિયમિત પ્રક્રિયા હશે. આ સાથે જ મંત્રી અદિતિએ કહ્યું કે, ‘લગભગ 2 લાખ અરજીઓની તપાસ કર્યા બાદ 2,289 સરકારી કર્મચારીઓ મુખ્યમંત્રી લાડલી બહેન યોજનાના લાભાર્થી હોવાનું જાણવા મળ્યું. આ માહિતી સામે આવ્યા બાદ આવા લાભાર્થીઓને યોજનાનો લાભ આપવામાં નથી આવી રહ્યો.

    2200 beneficiaries Government Employees Ladli Behna Yojana Maharashtra
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    શું સપા જામા મસ્જિદમાં હનુમાન ચાલીસાનો પાઠ કરી શકે છે, CM Yogi Adityanath

    July 10, 2026
    અન્ય રાજ્યો

    Ayodhya રામ મંદિરના દાનમાંથી ચોરાયેલા પૈસા શેરબજારમાં પણ રોકાણ કરવામાં આવી રહ્યા હતા

    July 10, 2026
    અન્ય રાજ્યો

    બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી Nitish Kumarની બીમારીના સમાચાર સામે આવ્યા

    July 10, 2026
    અન્ય રાજ્યો

    દેશનાં પહેલાં ટૂરિઝમ બોન્ડની શરૂઆત Nathdwara થી ! રોકાણ એકત્ર કરાશે

    July 10, 2026
    અન્ય રાજ્યો

    Shirdi માં હવે VIP Darshan માટે રૂ।.300 ચૂકવવા પડશે

    July 10, 2026
    અન્ય રાજ્યો

    Madhya Pradeshના ઉમરિયામાં માર્ગ અકસ્માતઃ એક માસૂમ બાળક સહિત ૪ લોકોના મોત

    July 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026

    આબોહવા પરિવર્તન સામે લડત ફક્ત સરકારોની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે

    July 11, 2026

    ઘણા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ભારતની ઇન્ડો-પેસિફિક મુલાકાતને 2026 ની સૌથી મહત્વપૂર્ણ રાજદ્વારી પહેલોમાંની એક માને છે

    July 11, 2026

    America માં યુરોપ જેવી ભીષણ ગરમી અને ‘હીટ ડોમ‘ની ચેતવણી

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.