Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે

    June 13, 2026

    CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા

    June 13, 2026

    પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની

    June 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે
    • CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા
    • પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની
    • Jamnagarની કરોડો રૂપિયાની વિવાદાસ્પદ જમીન અંગે બિનખેતી અરજી રદ
    • Dwarkadhish ના ભક્તો માટે મોટા સમાચાર, ૩ દિવસ દર્શનના સમયમાં ફેરફાર
    • Jamnagar: ધ્રોલની ગણેશ સ્કૂલમાં નર્સિંગ વિદ્યાર્થીનીના આપઘાત પાછળ પ્રેમપ્રકરણની ચર્ચા
    • Iran ના સુપ્રીમ લીડર ખામેનેઈના મોતના ૪ મહિના બાદ થશે અંતિમ સંસ્કાર
    • Suratના નાસિરનગર ભૂતિયા ડિમોલિશન મામલે નવો વળાંક, મ્યુ.કમિશનરને દિલ્હીનું તેડુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Suratમાં નરાધમે અસ્થિર મગજની સગીરા પર આચર્યુ દુષ્કર્મ, પોલીસે ધરપકડ કરી
    સુરત

    Suratમાં નરાધમે અસ્થિર મગજની સગીરા પર આચર્યુ દુષ્કર્મ, પોલીસે ધરપકડ કરી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat તા.૧૩

    Surat જિલ્લાના બારડોલી ગ્રામ્ય પોલીસ મથકની હદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પરિવારમાં રહેતી સગીરા, જે માનસિક રીતે અસ્થિર છે. જે પોતાના પરિવાર સાથે રાતે ઘરમાં સુતી હતી તે જ સમયે અંધારાનો લાભ લઈને ૩૦ વર્ષીય એક નરાધમ તે સગીરાના ધરમાં ચૂપચાપ જઈને તેની પર દુષ્કર્મ આચર્યુ.

    બારડોલી ગ્રામ્ય પોલીસ મથકની હદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પરિવારમાં રહેતી સગીરા, જે માનસિક રીતે અસ્થિર છે, તે રાત્રિના અંધારાનો લાભ લઈને ૩૦ વર્ષીય નરાધમ દબાતા પગે સગીરાના ઘરમાં ઘૂસ્યો. સગીરાના પિતા પણ અસ્થિર મગજના હોવાથી, આ હેવાને પરિસ્થિતિનો ગંદો લાભ ઉઠાવી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું.

    સવારે આ સગીરા અર્ધ નગ્ન હાલતમાં મળી આવતા ધરના ચોંકી ઉઠ્યા હતા. આ આઘાતજનક દ્રશ્ય જોઈને તાત્કાલિક તેની બાજુમાં જ રહેતી મોટી બહેનને જાણ કરવામાં આવી. જ્યારે મોટી બહેને પોતાની અસ્થિર મગજની બહેનને પૂછપરછ કરી, ત્યારે જે સત્ય બહાર આવ્યું તેણે સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો. પોતાના ગામના જ એક નરાધમે આ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું. આ નરાધમની ઓળખ ૩૦ વર્ષીય યુવક તરીકે થઈ છે, જે પોતે એક પુત્રનો પિતા છે.

    આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બારડોલી ગ્રામ્ય પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી. પીઆઈ પી. એન. જાડેજા એ જણાવ્યું હતું કે, “અમારી ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને ગણતરીની કલાકોમાં જ આ હવસખોર યુવકને દબોચી લીધો હતો. હાલમાં આરોપી જેલના સળિયા પાછળ છે.”

    surat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સુરત

    Suratના નાસિરનગર ભૂતિયા ડિમોલિશન મામલે નવો વળાંક, મ્યુ.કમિશનરને દિલ્હીનું તેડુ

    June 13, 2026
    સુરત

    Suratમાં ૫ દિવસથી ગુમ થયેલા યુવકનો કારમાંથી મૃતદેહ મળ્યો, દુર્ગંધ આવતા ભેદ ખુલ્યો

    June 12, 2026
    સુરત

    Surat: કાજલ હિંદુસ્તાનીએ ધારાસભ્ય વિનુ મોરડિયાને ઘૂસણખોરોના સમર્થક ગણાવી કઠેડામાં મૂકી દીધા

    June 11, 2026
    સુરત

    Suratના નાસિરનગરમાં ભૂતિયા ડિમોલિશન કરવામાં આવ્યું નથી: મનપાના અધિકારીઓ

    June 11, 2026
    સુરત

    Sumul Dairyની ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો, જયેશ દેલાડનું નામ મતદાર યાદીમાંથી રદ થતાં વિવાદ

    June 10, 2026
    અમદાવાદ

    સુરતના નાસિરનગરના ડિમોલિશન મુદ્દે High Courtમાં પિટિશન દાખલ

    June 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે

    June 13, 2026

    CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા

    June 13, 2026

    પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની

    June 13, 2026

    Jamnagarની કરોડો રૂપિયાની વિવાદાસ્પદ જમીન અંગે બિનખેતી અરજી રદ

    June 13, 2026

    Dwarkadhish ના ભક્તો માટે મોટા સમાચાર, ૩ દિવસ દર્શનના સમયમાં ફેરફાર

    June 13, 2026

    Jamnagar: ધ્રોલની ગણેશ સ્કૂલમાં નર્સિંગ વિદ્યાર્થીનીના આપઘાત પાછળ પ્રેમપ્રકરણની ચર્ચા

    June 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે

    June 13, 2026

    CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા

    June 13, 2026

    પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની

    June 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.