Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bharuchમાં એસઆઇઆર મુદ્દે કોંગ્રેસનું પ્રદર્શન, મુમતાઝ પટેલ સહિત કાર્યકરોની અટકાયત; પોલીસ સાથે ઘર્ષણ

    September 28, 2026

    Ahmedabadમાં પ્યોર ઘીના નામે ભેળસેળ, ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, ૫૦૦ લિટર જથ્થો સીઝ

    September 28, 2026

    પ્રભાવશાળી Nidhi Tiwariએ આત્મહત્યા કરી, યુટયુબ પર તેના લાખો વ્યૂઝ હતા

    September 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bharuchમાં એસઆઇઆર મુદ્દે કોંગ્રેસનું પ્રદર્શન, મુમતાઝ પટેલ સહિત કાર્યકરોની અટકાયત; પોલીસ સાથે ઘર્ષણ
    • Ahmedabadમાં પ્યોર ઘીના નામે ભેળસેળ, ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, ૫૦૦ લિટર જથ્થો સીઝ
    • પ્રભાવશાળી Nidhi Tiwariએ આત્મહત્યા કરી, યુટયુબ પર તેના લાખો વ્યૂઝ હતા
    • “પગ તૂટી ગયો હતો, આંખો પર ઈજાઓ હતી,બહેન Shweta Singh Kirtiએ પોસ્ટમોર્ટમ અંગે રડતા રડતા ગંભીર દાવા કર્યા
    • Udaipurમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ એડિશનલ એસપીના કથિત દલાલને ૨ કરોડ રૂપિયાની લાંચ લેતા ધરપકડ કરી
    • Tamil Nadu સરકાર મહિલાઓને વ્યવસાય માટે ૧૦ લાખથી ૫ કરોડ સુધીની લોન આપશે
    • Supreme Court યુપીઆઇ વ્યવહારો પર ફી વસૂલવાના નિર્ણય પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો
    • ભાજપ સરકારે મદરેસાઓ સાથે ભેદભાવ કર્યો છે અને તેઓ ફક્ત વિભાજન કરવાનું જાણે છે, Akhilesh Yadav
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 28
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Himachal Pradeshમાં મેઘતાંડવ: અત્યાર સુધીમાં 157ના મોત, 257 ગુમ! 259 રસ્તા બંધ
    અન્ય રાજ્યો

    Himachal Pradeshમાં મેઘતાંડવ: અત્યાર સુધીમાં 157ના મોત, 257 ગુમ! 259 રસ્તા બંધ

    Vikram RavalBy Vikram RavalAugust 11, 2026Updated:August 11, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Himachal Pradesh,તા.11

    પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં આ વર્ષે ચોમાસું આફત બનીને તૂટી પડ્યું છે. સતત થઈ રહેલા ભારે વરસાદ, વાદળ ફાટવાની ઘટનાઓ, પૂર અને ભૂસ્ખલનને કારણે રાજ્યમાં ભારે વિનાશ સર્જાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટરના તાજેતરના અહેવાલ મુજબ, 30 જૂનથી 9 ઓગસ્ટ વચ્ચેના સમયગાળામાં રાજ્યમાં 157 લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે, જ્યારે 257 લોકો હજુ પણ ગુમ છે.જ્યમાં લગભગ 900 સરકારી તથા ખાનગી મિલકતો અને જાહેર કામોને ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે અત્યાર સુધીમાં અંદાજે રૂ. 886 કરોડનું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે.ભારે વરસાદના કારણે પહાડો પરથી પથ્થરો અને કાટમાળ રસ્તાઓ પર ધસી આવતા રાજ્યભરમાં 259 જેટલા નાના-મોટા રસ્તાઓ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. જેમાં સૌથી મહત્વપૂર્ણ એવો મંડી-કુલ્લુ હાઈવે પણ ઠપ થઈ ગયો છે.

    કુલ્લુ અને મંડી જિલ્લામાં નદી-નાળાઓની જળસપાટીમાં ભયજનક વધારો થયો છે. પહાડોની વચ્ચેથી પસાર થતી નદીઓ હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે.તંત્ર દ્વારા તમામ સ્થાનિક નાગરિકો અને પ્રવાસીઓને નદી-નાળાઓથી દૂર રહેવા અને બિનજરૂરી મુસાફરી ન કરવા માટે સખત સૂચના આપવામાં આવી છે.

    Himachal Pradesh Meghtandav
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleCockroach Janata Party: 15 ઓગસ્ટથી સરકારી શાળાઓ માટે શરૂ થશે રાષ્ટ્રવ્યાપી ‘સરપંચ ચેલેન્જ’
    Next Article 41 વર્ષીય Ronaldo કરિયરમાં 1,000 ગોલના ઐતિહાસિક આંકડાથી માત્ર 24 ગોલ દૂર
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    પ્રભાવશાળી Nidhi Tiwariએ આત્મહત્યા કરી, યુટયુબ પર તેના લાખો વ્યૂઝ હતા

    September 28, 2026
    અન્ય રાજ્યો

    Udaipurમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ એડિશનલ એસપીના કથિત દલાલને ૨ કરોડ રૂપિયાની લાંચ લેતા ધરપકડ કરી

    September 28, 2026
    અન્ય રાજ્યો

    Tamil Nadu સરકાર મહિલાઓને વ્યવસાય માટે ૧૦ લાખથી ૫ કરોડ સુધીની લોન આપશે

    September 28, 2026
    રાષ્ટ્રીય

    Supreme Court યુપીઆઇ વ્યવહારો પર ફી વસૂલવાના નિર્ણય પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો

    September 28, 2026
    અન્ય રાજ્યો

    ભાજપ સરકારે મદરેસાઓ સાથે ભેદભાવ કર્યો છે અને તેઓ ફક્ત વિભાજન કરવાનું જાણે છે, Akhilesh Yadav

    September 28, 2026
    અન્ય રાજ્યો

    માયાવતીએ EVM વિશે પ્રશ્નો ઉઠાવ્યા, કહ્યું કોંગ્રેસ શાસન દરમિયાન ભાજપે પણ વિરોધ કર્યો હતો

    September 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,040
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,790
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,640
    લાઈવ રેટ્સ • અપડેટ: 28-09-2026 19:37
    Categories
    Latest News

    Bharuchમાં એસઆઇઆર મુદ્દે કોંગ્રેસનું પ્રદર્શન, મુમતાઝ પટેલ સહિત કાર્યકરોની અટકાયત; પોલીસ સાથે ઘર્ષણ

    September 28, 2026

    Ahmedabadમાં પ્યોર ઘીના નામે ભેળસેળ, ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, ૫૦૦ લિટર જથ્થો સીઝ

    September 28, 2026

    પ્રભાવશાળી Nidhi Tiwariએ આત્મહત્યા કરી, યુટયુબ પર તેના લાખો વ્યૂઝ હતા

    September 28, 2026

    “પગ તૂટી ગયો હતો, આંખો પર ઈજાઓ હતી,બહેન Shweta Singh Kirtiએ પોસ્ટમોર્ટમ અંગે રડતા રડતા ગંભીર દાવા કર્યા

    September 28, 2026

    Udaipurમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ એડિશનલ એસપીના કથિત દલાલને ૨ કરોડ રૂપિયાની લાંચ લેતા ધરપકડ કરી

    September 28, 2026

    Tamil Nadu સરકાર મહિલાઓને વ્યવસાય માટે ૧૦ લાખથી ૫ કરોડ સુધીની લોન આપશે

    September 28, 2026
    Search
    Main News

    Supreme Court યુપીઆઇ વ્યવહારો પર ફી વસૂલવાના નિર્ણય પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો

    September 28, 2026

    ભાજપ સરકારે મદરેસાઓ સાથે ભેદભાવ કર્યો છે અને તેઓ ફક્ત વિભાજન કરવાનું જાણે છે, Akhilesh Yadav

    September 28, 2026

    Arnab Stormsને કારણે ઉત્તર પ્રદેશમાં મૃત્યુઆંક ૬૦ને પાર

    September 28, 2026

    Balochistanમાં ૧૦૦થી વધુનાં મોતઃ અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ લોહિયાળ બન્યો

    September 28, 2026

    Bangladeshમાં ફરી હિંદુની હત્યા થઈ ડ્રમમાં મૂકાયેલી જ્વેલરની લાશ મળી

    September 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bharuchમાં એસઆઇઆર મુદ્દે કોંગ્રેસનું પ્રદર્શન, મુમતાઝ પટેલ સહિત કાર્યકરોની અટકાયત; પોલીસ સાથે ઘર્ષણ

    September 28, 2026

    Ahmedabadમાં પ્યોર ઘીના નામે ભેળસેળ, ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, ૫૦૦ લિટર જથ્થો સીઝ

    September 28, 2026

    પ્રભાવશાળી Nidhi Tiwariએ આત્મહત્યા કરી, યુટયુબ પર તેના લાખો વ્યૂઝ હતા

    September 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.