Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના આંતરિક રસ્તાઓ ડામરને બદલે સિમેન્ટ કોંક્રીટથી બનશે:CM

    July 30, 2026

    HCનો કડક આદેશ,સરકારને 3 અઠવાડિયામાં નવી ટ્રાફિક અને પાર્કિંગ પોલિસી રજૂ કરવા નિર્દેશ

    July 30, 2026

    Love and War ના પ્રમોશન માટે ટીઝર કે મોશન પોસ્ટર નહિ બને

    July 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના આંતરિક રસ્તાઓ ડામરને બદલે સિમેન્ટ કોંક્રીટથી બનશે:CM
    • HCનો કડક આદેશ,સરકારને 3 અઠવાડિયામાં નવી ટ્રાફિક અને પાર્કિંગ પોલિસી રજૂ કરવા નિર્દેશ
    • Love and War ના પ્રમોશન માટે ટીઝર કે મોશન પોસ્ટર નહિ બને
    • Imtiaz ની નવી ફિલ્મમાં ફરી શર્વરી અને વેદાંગ રૈના
    • Karishma Tanna ગુરુપૂર્ણીમાના દિવસે જ પુત્રની માતા બની
    • Ahmedabad: 2.6ની તિવ્રતાનો હળવો ભૂકંપ : બાવળા પાસે 20 કિમી ઉંડાઇએ કેન્દ્રબિંદુ
    • August માં ટોકસીક. આવારાપન-2. બટવારા, ખોસલા કા ઘોસલા-2 ફિલ્મોની વણઝાર
    • Ramayana trailer રિલીઝ,યશનો રાવણ અવતાર અને રણબીરને રામના રૂપમાં જોઈ ચાહકો રોમાંચિત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 30
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: 2.6ની તિવ્રતાનો હળવો ભૂકંપ : બાવળા પાસે 20 કિમી ઉંડાઇએ કેન્દ્રબિંદુ
    અમદાવાદ

    Ahmedabad: 2.6ની તિવ્રતાનો હળવો ભૂકંપ : બાવળા પાસે 20 કિમી ઉંડાઇએ કેન્દ્રબિંદુ

    Vikram RavalBy Vikram RavalJuly 30, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad, તા.30
    અમદાવાદમાં આજે વહેલી સવારે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ દ્વારા જાહેર કરાયેલા અહેવાલ અનુસાર, આજે 30 જુલાઈના રોજ સવારે 4ઃ39 વાગ્યે રિક્ટર સ્કેલ પર 2.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.

    ભૂકંપની ઊંડાઈ જમીનની સપાટીથી આશરે 20 કિલોમીટર નોંધાઈ હતી. તીવ્રતા ઓછી હોવાથી ભૂકંપની અસર મર્યાદિત રહી હતી અને શહેરના મોટાભાગના વિસ્તારોમાં તેની ખાસ અસર જોવા મળી નહોતી.

    પ્રાથમિક માહિતી અનુસાર, કોઈ જાનહાનિ કે માલ-મિલકતને નુકસાન થયું હોવાના અહેવાલ નથી. જોકે, વહેલી સવારનો સમય અને આસપાસનું વાતાવરણ શાંત હોવાથી શહેરના કેટલાક વિસ્તારોમાં રહેતા લોકોને હળવી ધ્રુજારીનો અનુભવ થયો.

    નિષ્ણાતોના જણાવ્યા મુજબ, 2.6ની તીવ્રતાનો ભૂકંપ સામાન્ય રીતે હળવી શ્રેણીમાં આવે છે, જેના કારણે મોટા ભાગે કોઈ ગંભીર નુકસાન થતું નથી.  વહેલી સવારે મહારાષ્ટ્રના નાસિકમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

    નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી  અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.8 નોંધાઈ હતી. આ આંચકો સવારે 2ઃ37ઃ41 વાગ્યે  અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ 20.448 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 73.708 ડિગ્રી પૂર્વ રેખાંશ પર હતું અને તેની ઊંડાઈ સપાટીથી 5 કિલોમીટર નીચે હતી.

    Ahmedabad Earthquake magnitude 2.6
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAugust માં ટોકસીક. આવારાપન-2. બટવારા, ખોસલા કા ઘોસલા-2 ફિલ્મોની વણઝાર
    Next Article Karishma Tanna ગુરુપૂર્ણીમાના દિવસે જ પુત્રની માતા બની
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    HCનો કડક આદેશ,સરકારને 3 અઠવાડિયામાં નવી ટ્રાફિક અને પાર્કિંગ પોલિસી રજૂ કરવા નિર્દેશ

    July 30, 2026
    રાષ્ટ્રીય

    NEET Paper Leak : આખરે 20000 પાનાનું ચાર્જશીટ ફાઈલ : ત્રણ પેપર સેટર માસ્ટરમાઈન્ડ

    July 30, 2026
    અન્ય રાજ્યો

    હવે ACP મોનિકા શુકલા `રીયા’ સ્ટાઈલથી બસ આડે ઉભા રહી ગયા

    July 30, 2026
    રાષ્ટ્રીય

    દેશમાં Premium Petrol ના વેચાણમાં વધારો નોંધાયો

    July 30, 2026
    ખેલ જગત

    Commonwealth 2030ની બેટન રવિવારે અમદાવાદને સોપાશે

    July 30, 2026
    આંતરરાષ્ટ્રીય

    Elon Musk: કંપનીએ X Money નામે નવી ડિજિટલ પેમેન્ટ અને બૅન્કિંગ સર્વિસ લોન્ચ કરી

    July 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹144,490
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹132,450
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹206,440
    લાઈવ રેટ્સ • અપડેટ: 30-07-2026 16:12
    Categories
    Latest News

    મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના આંતરિક રસ્તાઓ ડામરને બદલે સિમેન્ટ કોંક્રીટથી બનશે:CM

    July 30, 2026

    HCનો કડક આદેશ,સરકારને 3 અઠવાડિયામાં નવી ટ્રાફિક અને પાર્કિંગ પોલિસી રજૂ કરવા નિર્દેશ

    July 30, 2026

    Love and War ના પ્રમોશન માટે ટીઝર કે મોશન પોસ્ટર નહિ બને

    July 30, 2026

    Imtiaz ની નવી ફિલ્મમાં ફરી શર્વરી અને વેદાંગ રૈના

    July 30, 2026

    Karishma Tanna ગુરુપૂર્ણીમાના દિવસે જ પુત્રની માતા બની

    July 30, 2026

    August માં ટોકસીક. આવારાપન-2. બટવારા, ખોસલા કા ઘોસલા-2 ફિલ્મોની વણઝાર

    July 30, 2026
    Search
    Main News

    Ahmedabad: 2.6ની તિવ્રતાનો હળવો ભૂકંપ : બાવળા પાસે 20 કિમી ઉંડાઇએ કેન્દ્રબિંદુ

    July 30, 2026

    NEET Paper Leak : આખરે 20000 પાનાનું ચાર્જશીટ ફાઈલ : ત્રણ પેપર સેટર માસ્ટરમાઈન્ડ

    July 30, 2026

    હવે ACP મોનિકા શુકલા `રીયા’ સ્ટાઈલથી બસ આડે ઉભા રહી ગયા

    July 30, 2026

    દેશમાં Premium Petrol ના વેચાણમાં વધારો નોંધાયો

    July 30, 2026

    Commonwealth 2030ની બેટન રવિવારે અમદાવાદને સોપાશે

    July 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના આંતરિક રસ્તાઓ ડામરને બદલે સિમેન્ટ કોંક્રીટથી બનશે:CM

    July 30, 2026

    HCનો કડક આદેશ,સરકારને 3 અઠવાડિયામાં નવી ટ્રાફિક અને પાર્કિંગ પોલિસી રજૂ કરવા નિર્દેશ

    July 30, 2026

    Love and War ના પ્રમોશન માટે ટીઝર કે મોશન પોસ્ટર નહિ બને

    July 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.